યોહાન 17
17
ઇસુ પુંતાની હારુ પ્રાર્થના કરે હે
1ઇસુવેં પુંતાનં સેંલંનેં ઇયે બદ્દી વાતેં કેંવા પસી આકાશ મએં ઇપેર ભાળેંનેં કેંદું, “હે બા, વેયો ટાએંમ આવેં પોત્યો હે, તારા સુંરા ની મહિમા પરગટ કર, ઝેંનેં થી બેંટો હુંદો તારી મહિમા પરગટ કરે.” 2કેંમકે તેં હેંનેં બદ્દ મનખં ઇપેર અધિકાર આલ્યો હે, એંતરે કે ઝેંનનેં તેં મનેં આલ્ય, હેંનં બદ્દનેં વેયો અમર જીવન આલે. 3અમર જીવન ઇયુ હે કે મનખં તનેં એક ખાલી હાસા પરમેશ્વર નેં અનેં ઇસુ મસીહ નેં, ઝેંનેં તેં મુંકલ્યો હે જાણે. 4ઝી કામ તેં મનેં કરવા હારુ આલ્યુ હેંતું, હેંનેં પૂરુ કરેંનેં, મેંહ ધરતી ઇપેર તારી મહિમા પરગટ કરી હે. 5અનેં હાવુ હે બા, તારી હજરી મ મારી મહિમા પરગટ કર, વેયેસ મારી મહિમા ઝી દુન્ય નેં બણાવા થી પેલ, તારી હાતેં હીતી.
પુંતાનં સેંલં હારુ પ્રાર્થના
6મેંહ તનેં, હેંનં માણસં ઇપેર પરગટ કર્યુ, ઝેંનનેં તેં દુન્ય મહા ટાળેંનેં મનેં આલ્યા, વેયા તારા હેંતા અનેં તેં હેંનનેં મનેં આલ્યા અનેં હેંનવેં તારું વસન પાળ્યુ. 7હાવુ વેયા જાણેંજ્યા હે કે ઝી કઇ તેં મનેં આલ્યુ હે, વેયુ બદ્દું તારી તરફ થી હે. 8કેંમકે ઝી હમિસાર તેં મન આલ્યો, વેયો મેંહ હેંનનેં આલ દેંદો, અનેં હેંનવેં એંના હમિસાર નેં ગરહણ કર લેંદો, અનેં હાસું-હાસું જાણેં લેંદું હે કે હૂં તારી તરફ થી આયો હે, અનેં ઇયો વિશ્વાસ કર લેંદો હે કે તેંસ મનેં મુંકલ્યો હે. 9હૂં એંનં હારુ પ્રાર્થના કરું હે, દુન્ય ન મનખં હારુ નહેં, પુંણ હેંનં હારુસ પ્રાર્થના કરું હે, ઝેંનનેં તેં મનેં હુઇપા હે, કેંમકે વેયા તારા હે. 10અનેં ઝી કઇ મારું હે, વેયુ બદ્દું તારું હે, અનેં ઝી કઇ તારું હે, વેયુ મારું હે, અનેં હેંનં થી મારી મહિમા પરગટ થાઈ હે. 11હાવુ હૂં દુન્ય મ નેં રું, પુંણ ઇયા દુન્ય મ રે હે, કેંમકે હૂં તારી કનેં આવેં રિયો, હે પવિત્ર બા, તારા નામ ની સામ્રત થી હેંનની રખવાળી કર, ઝી તેં મનેં આલ્યા હે, કે વેયા આપડી જુંગ એક થાએ. 12ઝર હૂં હેંનનેં હાતેં હેંતો, તે મેંહ તારા હેંના નામ ની સામ્રત થી, ઝી નામ તેં મનેં આલ્યુ હે, મેંહ હેંનનેં હમાળેં રાખ્યા અનેં હેંનની રખવાળી કરી. અનેં વેયો ઝેંનું ખુંવાએં જાવું નકી હેંતું, હેંનેં સુંડેંનેં, એંનં મહો કુઇ યે નહેં ખુંવાયો. એંતરે હારુ કે પવિત્ર શાસ્ત્ર મ ઝી કેંવા મ આયુ હેંતું, વેયુ પૂરુ થાએ. 13અનેં હાવુ હૂં તારી કન આવેં રિયો હે, અનેં ઇયે વાતેં હૂં દુન્ય મ રેંનેં કું હે, કે વેયા મારી ખુશી થી ભરાએં જાહે. 14મેંહ તારો હમિસાર હેંનનેં આલ દેંદો હે, અનેં દુન્ય ન મનખંવેં હેંનં ઇપેર વેર રાખ્યો, કેંમકે ઝેંવો હૂં દુન્ય નો નહેં, વેમેંસ વેયા હુંદા દુન્ય ના નહેં. 15હૂં એંમ પ્રાર્થના નહેં કરતો, કે તું હેંનનેં દુન્ય મહા લેંલે, પુંણ એંમ કે તું હેંનનેં હેંના દુષ્ટ એંતરે શેતાન થી બસાવેં રાખ. 16ઝેંમ હૂં દુન્ય નો નહેં, વેમેંસ વેયા હુંદા દુન્ય ના નહેં. 17તારું વસન હાસું હે, એંતરે હારુ તું હેંનનેં હાસ દુવારા પવિત્ર કર. 18ઝેંમ તેં મનેં દુન્ય મ મુંકલ્યો, વેમેંસ મેંહ હુંદા હેંનનેં દુન્ય મ મુંકલ્યા. 19હેંનં ના ફાએંદા હારુ, હૂં પુંતે-પુંતાનેં પવિત્ર કરું હે, એંતરે કે વેયા હુંદા હાસ થી પવિત્ર કરવા મ આવે.
બદ્દ વિશ્વાસી હારુ પ્રાર્થના
20હૂં ખાલી એંનં સેંલં હારુસ પ્રાર્થના નહેં કરતો, પુંણ હેંનં હારુ હુંદો કરું હે, ઝી એંનના હમિસાર દુવારા મારી ઇપેર વિશ્વાસ કરહે. 21કે વેય બદ્દ એક થાએ, હે બા, ઝેંવો તું મારી મ હે, અનેં હૂં તારી મ હે, વેમેંસ વેય હુંદં આપડી મ એક થાએ, ઝેંનેં થી ઇની દુન્ય ન મનખં વિશ્વાસ કરે, કે તેંસ મનેં મુંકલ્યો હે. 22અનેં વેયે મહિમા ઝી તેં મનેં આલી હે, મેંહ હેંનનેં આલી હે, કે વેય વેમેંસ એક થાએ ઝેંમ કે આપું એક હે. 23હૂં હેંનં મ અનેં તું મારી મ, એંતરે હારુ કે વેય પૂરી રિતી થી એક થાએ જાએ, અનેં દુન્ય ન મનખં જાણે કે તેંસ મનેં મુંકલ્યો, અનેં ઝેંવો તેં મારી હાતેં પ્રેમ કર્યો, વેવોસ હેંનં ઇપેર હુંદો પ્રેમ કર્યો હે. 24હે બા હૂં સાહું હે કે ઝેંનનેં તેં મનેં આલ્યા હે, ઝાં હૂં હે, તાં વેયા હુંદા મારી હાતેં રે, કે વેયા મારી હીની મહિમા નેં ભાળે, ઝી તેં મનેં આલી હે, કેંમકે તેં દુન્ય નેં બણાવા થી પેલ મારી હાતેં પ્રેમ કર્યો. 25હે ધર્મી બા દુન્ય ન મનખંવેં તનેં નહેં જાણ્યો, પુંણ મેંહ તનેં જાણ્યો હે, અનેં એંનં સેંલંવેં હુંદું જાણ્યુ કે તેંસ મનેં મુંકલ્યો હે. 26અનેં મેંહ તારું નામ એંનનેં વતાડ્યુ અનેં વતાડતો રેં કે ઝી પ્રેમ તું મારી હાતેં કરે હે, વેયો પ્રેમ હેંનં મ રે, અનેં હૂં હેંનં મ રું.
Obecnie wybrane:
યોહાન 17: GASNT
Podkreślenie
Udostępnij
Kopiuj
Chcesz, aby twoje zakreślenia były zapisywane na wszystkich twoich urządzeniach? Zarejestruj się lub zaloguj
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.