યોહાન 10:10

યોહાન 10:10 GASNT

સુંર ખાલી સુરી કરવા, માર દડવા અનેં નાશ કરવા આવે હે. હૂં એંતરે હારુ આયો કે વેય જીવન મેંળવે અનેં ભરપૂર જીવન મેંળવે.