1
યોહાન 5:24
ગરાસિયા નવો કરાર
હૂં તમનેં હાસું-હાસું કું હે, કે ઝી મારું વસન હામળે હે, અનેં મારા મુંકલવા વાળા ઇપેર વિશ્વાસ કરે હે, હેંને અમર જીવન મેંળવ્યુ હે, અનેં હેંનેં સજ્યા નેં આલવા મ આવે. વેયુ અમર મોત થી બસેંનેં પેલ થકીસ નવા જીવન મ ભરાએં સુક્યુ હે.
Porównaj
Przeglądaj યોહાન 5:24
2
યોહાન 5:6
ઇસુવેં હેંનેં તાં પડેંલો ભાળ્યો, અનેં જાણેં જ્યો, કે વેયો ઘણા ટાએંમ થી ઇની દશા મ હે, એંતરે હારુ ઇસુવેં હેંનેં પૂસ્યુ, “હું તું હાજો થાવા સાહે હે?”
Przeglądaj યોહાન 5:6
3
યોહાન 5:39-40
તમું પવિત્ર શાસ્ત્ર નેં ભણો હે, કેંમકે તમું માનો હે કે હેંનેં મસ અમર જીવન મળે હે, પુંણ ઇયુસ પવિત્ર શાસ્ત્ર મારા બારા મ ગવાહી આલે હે. તે હુંદં અમર જીવન મેંળવવા હારુ તમું મારી કન નહેં આવવા માંગતં.
Przeglądaj યોહાન 5:39-40
4
યોહાન 5:8-9
તર ઇસુવેં હેંનેં કેંદું, “ઉઠ, તારી પથારી ઉપાડ, અનેં સાલવા મંડ.” વેયો માણસ તરત હાજો થાએંજ્યો, અનેં પુંતાની પથારી ઉપાડેંનેં હરવા-ફરવા મંડ્યો.
Przeglądaj યોહાન 5:8-9
5
યોહાન 5:19
ઇની વાત ઇપેર ઇસુવેં હેંનનેં કેંદું, “હૂં તમનેં હાસું-હાસું કું હે, બેંટો પુંતે કઇસ નહેં કરેં સક્તો, ખાલી વેયો ઝી બા નેં કરતં ભાળે હે, કેંમકે ઝેંનં-ઝેંનં કામં નેં વેયો કરે હે, હેંનનેં બેંટો હુંદો હીવીસ રિતી થી કરે હે.
Przeglądaj યોહાન 5:19
Strona główna
Biblia
Plany
Nagrania wideo