1
લૂક 13:24
કોલી નવો કરાર
હાકડે કમાડથીજ અંદર ઘરો કેમ કે, પરમેશ્વરનાં રાજ્યમાં ઘરવું ખુબજ મુશ્કેલ છે, ઈ હાટુ હું તમને કવ છું કે, ઘણાય માણસો અંદર ઘરવાની કોશિશ કરશે, પણ તેઓ અંદર ઘરી હકશે નય.
താരതമ്യം
લૂક 13:24 പര്യവേക്ഷണം ചെയ്യുക
2
લૂક 13:11-12
ન્યા એક બાય હતી, જેને મેલી આત્માએ એને અઢાર વરહથી વાકી વાળી દીધી હતી. ઈ સદાય વાકી વળીને રેતી હતી અને ઈ કોય દિવસ સીધી ઉભી રય હક્તી નોતી. જઈ ઈસુએ એને જોયને એને પાહે બોલાવીને કીધું કે, “બાય, તારો મંદવાડ તારી પાહેથી આઘો વયો ગયો છે.”
લૂક 13:11-12 പര്യവേക്ഷണം ചെയ്യുക
3
લૂક 13:13
ઈસુએ એની ઉપર હાથ રાખ્યો કે, તરત જ ઈ સીધી ઉભી થય, અને પરમેશ્વરની સ્તુતિ કરવા લાગી.
લૂક 13:13 പര്യവേക്ഷണം ചെയ്യുക
4
લૂક 13:30
આ વાત જાણી લો, જે છેલ્લા છે તેઓ પેલા થાહે, અને જેઓ પેલા છે તેઓ છેલ્લા થાહે.
લૂક 13:30 പര്യവേക്ഷണം ചെയ്യുക
5
લૂક 13:25
જો પરમેશ્વર, ઘર માલિકે એનુ કમાડ, બંધ કરી દીધુ હોય, અને પછી તમે બારે રયને કમાડને ખખડાવો અને વિનવણી કરીને કયો કે, “હે પરભુ, અમારી હાટુ કમાડ ઉઘાડ. પણ ઈ તમને જવાબ આપશે કે, હું તમને ઓળખતો નથી, તમે ક્યાંથી આવો છો?”
લૂક 13:25 പര്യവേക്ഷണം ചെയ്യുക
6
લૂક 13:5
તેઓ નોતા! પણ હું તમને કવ છું કે, જો તમે તમારા પાપોથી પસ્તાવો નય કરો, તો તમારા બધાયનો પણ ઈજ રીતે નાશ થાહે.”
લૂક 13:5 പര്യവേക്ഷണം ചെയ്യുക
7
લૂક 13:27
પણ ઈ તમને કેહે કે, “હું તમને ઓળખતો નથી, તમે ક્યાંથી આવો છો? ઓ ખોટુ કરનારાઓ, તમે બધાય મારી પાહેથી આઘા જાવ.”
લૂક 13:27 പര്യവേക്ഷണം ചെയ്യുക
8
લૂક 13:18-19
પછી ઈસુએ કીધું કે, “પરમેશ્વરનું રાજ્ય કોના જેવું છે? અને હું એની હરખામણી કોની હારે કરું? ઈ રાયના બી જેવું છે. કોય માણસે બી લયને પોતાની વાડીમાં વાવ્યુ અને પછી છોડ ઊગ્યો, અને ઈ વધીને મોટુ ઝાડ થયુ, અને આભના પંખીઓએ એની ડાળ્યું ઉપર માળો બાંધ્યો.”
લૂક 13:18-19 പര്യവേക്ഷണം ചെയ്യുക
ഭവനം
വേദപുസ്തകം
പദ്ധതികൾ
വീഡിയോകൾ