1
યોહાન 1:12
કોલી નવો કરાર
પણ જેટલાઓએ એનો સ્વીકાર કરયો, તેઓને એણે પરમેશ્વરનાં સંતાન થાવાનો અધિકાર આપ્યો, તેઓ જેઓએ એની ઉપર વિશ્વાસ રાખ્યો છે.
താരതമ്യം
યોહાન 1:12 പര്യവേക്ഷണം ചെയ്യുക
2
યોહાન 1:1
આ આખા જગતની શરૂઆત પેલા શબ્દ હતો, જે શબ્દ પરમેશ્વરની હારે હતો, અને ઈ શબ્દ પરમેશ્વર હતો.
યોહાન 1:1 പര്യവേക്ഷണം ചെയ്യുക
3
યોહાન 1:5
ઈ અંજવાળું અંધારામાં સમકે છે, અને અંધારાએ એને ઠારૂ નય.
યોહાન 1:5 പര്യവേക്ഷണം ചെയ്യുക
4
યોહાન 1:14
અને ઈ શબ્દ એક માણસ બન્યો; અને કૃપા અને હાસથી પુરી રીતે થયને, પોતાની વસે એણે વસવાટ કરયો, અને બાપનો એકનો એક દીકરાને મહિમામાં અમે જોયો.
યોહાન 1:14 പര്യവേക്ഷണം ചെയ്യുക
5
યોહાન 1:3-4
બધુય એના દ્વારા સર્જાયેલો, અને જે કાય સર્જાયેલું થયુ છે, અને એનામાંથી એક પણ વસ્તુ એના વગર સર્જાયેલી નથી. એનામા જીવન હતું, અને જીવન માણસોનું અંજવાળું હતું.
યોહાન 1:3-4 പര്യവേക്ഷണം ചെയ്യുക
6
યોહાન 1:29
બીજે દિવસે યોહાન પોતાની પાહે ઈસુને આવતો જોયને કેય છે કે, જુવો પરમેશ્વરનાં ઘેટાનું બસ્સુ પોતે બલી થયને જગતનું પાપ આઘુ કરે છે.
યોહાન 1:29 പര്യവേക്ഷണം ചെയ്യുക
7
યોહાન 1:10-11
ઈ જગતમાં હતો, અને જગત એના દ્વારા સર્જાવામાં આવ્યું, અને જગતના લોકોએ એને ઓળખ્યો નય. ઈ પોતાના લોકોની પાહે આવ્યો, પણ પોતાના લોકોએ એનો નકાર કરયો.
યોહાન 1:10-11 പര്യവേക്ഷണം ചെയ്യുക
8
યોહાન 1:9
આ એક હાસુ અંજવાળું હતું જે બધાયની ઉપર અંજવાળું કરે, અને ઈ અંજવાળું જગતમાં આવ્યું.
યોહાન 1:9 പര്യവേക്ഷണം ചെയ്യുക
9
યોહાન 1:17
કેમ કે યહુદીઓનુ નિયમશાસ્ત્ર મુસા દ્વારા દેવામાં આવ્યું, અને પરમેશ્વરે ઈસુ મસીહ દ્વારા કૃપા અને હાસાય દેખાડી.
યોહાન 1:17 പര്യവേക്ഷണം ചെയ്യുക
ആദ്യത്തെ സ്ക്രീൻ
വേദപുസ്തകം
പദ്ധതികൾ
വീഡിയോകൾ