1
લુક.ની સુવાર્તા 9:23
દુબલી નવો કરાર
ઇસુહુ બાદાહાનુજ આખ્યો, “જો કેડો માંઅ ચેલો બોનાં માગતો વેરી તોઅ પોતાલે નાકાર કે, આને રોદહીજ પોતા ક્રુસ ઉખલીને માઅ ફાચાળી ચાલુલો.”
താരതമ്യം
લુક.ની સુવાર્તા 9:23 പര്യവേക്ഷണം ചെയ്യുക
2
લુક.ની સુવાર્તા 9:24
કાહાકા જો કેડો બી પોતા જીવ વાચાવા માગતો વીઅ, તોઅ સાદા માટે જીવનુલે ગોમાવી, પેન જો કેડો બી માપે વિશ્વાસ કેરા લીદે, પોતા જીવ ગોમાવી તોજ સાદા માટે જીવનુલે મીલવી.
લુક.ની સુવાર્તા 9:24 പര്യവേക്ഷണം ചെയ്യുക
3
લુક.ની સુવાર્તા 9:62
ઇસુહુ તીયાલે આખ્યો, “જો કેડા બી પોતા આથ ઓલુપે થોવીને ફાચાળી હેતો વેરી તા, તોઅ પરમેહેરુ રાજ્યા ખાતુર યોગ્યો નાહ.”
લુક.ની સુવાર્તા 9:62 പര്യവേക്ഷണം ചെയ്യുക
4
લુક.ની સુવાર્તા 9:25
કાદાચ માંહુ બાદા જગતુલે મીલવી લેઅ, આને પોતા જીવ ગોમાવી દેઅ, નેતા દુઃખ ઉઠાવે, તા તીયાલે કાય લાભ વેરી?
લુક.ની સુવાર્તા 9:25 പര്യവേക്ഷണം ചെയ്യുക
5
લુક.ની સુવાર્તા 9:26
જો કેડો બી માઅ લીદે, આને માઅ ગોઠી લીદે નાજવાય; તાંહા માંહા પોયરો બી જાંહા પોતા આને પોતા પરમેહેર બાહકા આને પવિત્ર દુતુ મહિમા આરી આવી, તાંહા તીયાલે બી નાજવાવી.
લુક.ની સુવાર્તા 9:26 പര്യവേക്ഷണം ചെയ്യുക
6
લુક.ની સુવાર્તા 9:58
ઇસુહુ આખ્યો, “કોલાહાને રેવુલો દર રેહે, આને જુગુમે ઉડનારા ચીળા રેવુલો કોરુ રેહે, પેન આંય, માંહા પોયરાલે મુનકો થોવીને હુવુલો બી જાગો નાહ.”
લુક.ની સુવાર્તા 9:58 പര്യവേക്ഷണം ചെയ്യുക
7
લુક.ની સુવાર્તા 9:48
આને ચેલાહાને આખ્યો, “જો કેડો બી માઅ નાવુકી ઈયા પોયરાહાને સ્વીકાર કેહે; તોઅ માન સ્વીકાર કેહે, આને જો કેડો માન સ્વીકાર કેહે, તોઅ ખાલી માનુજ નાય પેન માને મોકલુનારા પરમેહેરુલે સ્વીકાર કેહે; કાહાકા જો તુમામેને બાદા કેતા હાનો હાય, તોજ મોડો હાય.”
લુક.ની સુવાર્તા 9:48 പര്യവേക്ഷണം ചെയ്യുക
ആദ്യത്തെ സ്ക്രീൻ
വേദപുസ്തകം
പദ്ധതികൾ
വീഡിയോകൾ