1
યોહાન 8:12
પવિત્ર બાઇબલ C.L.
ઈસુએ ફરીથી તેમને કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું. જે કોઈ મને અનુસરે છે તેની પાસે જીવનનો પ્રકાશ રહેશે અને તે કદી અંધકારમાં ચાલશે નહિ.”
താരതമ്യം
યોહાન 8:12 പര്യവേക്ഷണം ചെയ്യുക
2
યોહાન 8:32
તમે સત્યને જાણશો અને સત્ય તમને સ્વતંત્ર કરશે.”
યોહાન 8:32 പര്യവേക്ഷണം ചെയ്യുക
3
યોહાન 8:31
તેથી તેમના પર વિશ્વાસ મૂકનાર યહૂદીઓને તેમણે કહ્યું, “જો તમે મારું શિક્ષણ પાળો તો જ તમે મારા ખરા શિષ્ય છો.
યોહાન 8:31 പര്യവേക്ഷണം ചെയ്യുക
4
યોહાન 8:36
તેથી જો પુત્ર તમને સ્વતંત્ર કરે તો તમે ખરેખર સ્વતંત્ર થશો.
યોહાન 8:36 പര്യവേക്ഷണം ചെയ്യുക
5
યોહાન 8:7
તેઓ તેમની આસપાસ ઊભા રહી પ્રશ્ર્ન પૂછતા હતા. તેવામાં ઈસુએ ઊભા થઈને કહ્યું, “તમારામાંના જેણે એક પણ પાપ કર્યું ન હોય, તે પહેલો પથ્થર મારે.”
યોહાન 8:7 പര്യവേക്ഷണം ചെയ്യുക
6
યોહાન 8:34
ઈસુએ તેમને કહ્યું, “હું તમને સાચે જ કહું છું: જે કોઈ પાપ કર્યા કરે છે તે પાપનો ગુલામ છે.
યોહાન 8:34 പര്യവേക്ഷണം ചെയ്യുക
7
યોહાન 8:10-11
ઈસુએ ફરી ઊભા થઈને તે સ્ત્રીને કહ્યું, “બહેન, તેઓ ક્યાં ગયા? કોઈ તને સજાપાત્ર ઠરાવવા ન રહ્યું?” તેણે જવાબ આપ્યો, “કોઈ નહિ, પ્રભુ.” ઈસુએ જવાબ આપ્યો, “હું પણ તને સજાપાત્ર ઠરાવતો નથી. જા, હવેથી પાપ કરીશ નહિ.”
યોહાન 8:10-11 പര്യവേക്ഷണം ചെയ്യുക
ആദ്യത്തെ സ്ക്രീൻ
വേദപുസ്തകം
പദ്ധതികൾ
വീഡിയോകൾ