1
ઉત્પત્તિ 2:24
પવિત્ર બાઇબલ C.L.
આ જ કારણથી પુરુષ પોતાનાં માતપિતાને છોડીને પોતાની પત્નીને વળગી રહે છે અને તેઓ બન્ને એક દેહ બને છે.
താരതമ്യം
ઉત્પત્તિ 2:24 പര്യവേക്ഷണം ചെയ്യുക
2
ઉત્પત્તિ 2:18
પછી પ્રભુ પરમેશ્વર બોલ્યા, “માણસ એકલો રહે તે સારું નથી. હું તેને માટે યોગ્ય સહાયકારી બનાવીશ.”
ઉત્પત્તિ 2:18 പര്യവേക്ഷണം ചെയ്യുക
3
ઉત્પત્તિ 2:7
પ્રભુ પરમેશ્વરે ભૂમિની માટીમાંથી માણસ બનાવ્યો. તેમણે તેનાં નસકોરાંમાં જીવનદાયક શ્વાસ ફૂંક્યો એટલે માણસ જીવંત પ્રાણી બન્યો.
ઉત્પત્તિ 2:7 പര്യവേക്ഷണം ചെയ്യുക
4
ઉત્પત્તિ 2:23
ત્યારે માણસ બોલી ઊઠયો: “અરે, આ તો મારા હાડકામાંનું હાડકું છે અને મારા માંસમાંનું માંસ છે. તે નારી કહેવાશે; કારણ, તે નરમાંથી લીધેલી છે.”
ઉત્પત્તિ 2:23 പര്യവേക്ഷണം ചെയ്യുക
5
ઉત્પત્તિ 2:3
ઈશ્વરે સાતમા દિવસને આશિષ આપી અને તેને પવિત્ર દિવસ તરીકે અલગ કર્યો; કારણ, તે દિવસે ઈશ્વરે પોતાનું સર્જનકાર્ય પૂર્ણ કરીને આરામ લીધો.
ઉત્પત્તિ 2:3 പര്യവേക്ഷണം ചെയ്യുക
6
ઉત્પત્તિ 2:25
એ પુરુષ અને સ્ત્રી બન્ને નગ્ન હતાં, પણ તેઓ શરમાતાં નહોતાં.
ઉત્પત્તિ 2:25 പര്യവേക്ഷണം ചെയ്യുക
ആദ്യത്തെ സ്ക്രീൻ
വേദപുസ്തകം
പദ്ധതികൾ
വീഡിയോകൾ