માર્ક 2

2
લખુવા ના બેંમાર માણસ નેં હાજો કરવો
(મત્તિ 9:1-8; લુક. 5:17-26)
1થુંડક દાડં પસી ઇસુ પાસો કફરનહૂમ ગામ મ આયો, અનેં તાં વાળં મનખં નેં ખબર લાગી કે ઇસુ એક ઘેર મ હે. 2ફેંર એંતરં બદ્દ મનખં ભેંગં થાય કે બાએંણા નેં નેડં હુંદો માગ નેં હેંતો; અનેં વેયો હેંનન વસ મ પરમેશ્વર ના વસન નો પરસાર કરેં રિયો હેંતો. 3તર અમુક મનખં એક લખુવા વાળા બેંમાર માણસ નેં સ્યાર માણસં થકી તુંકાડેંનેં હેંનેં કન લેં આય. 4પુંણ ઝર વેયા ભીડ નેં લેંદે હેંનેં ટીકે નેં પોતેં સક્યા તે હેંનવેં ઘેર ઇપેર સડેંનેં હેંના સાપરાનેં ઝેંનેં નિસં વેયો બેંઠો હેંતો, ઉકેંલેંનેં બાખું પાડ દેંદું; અનેં હીની ઝુળીનેં ઝેંનેં મ લખુવા વાળો બિમાર માણસ પડ્યો હેંતો, ઇસુ નેં હામેં નિસં ઉતાર દીદી. 5ઇસુવેં પુંતાનેં ઇપેર હેંનં મનખં નો વિશ્વાસ ભાળ્યો, તે હેંના લખુવા વાળા બેંમાર માણસ નેં કેંદું, હે બેંટા, હૂં તારા પાપ માફ કરું હે. 6તર અમુક મૂસા નું નિયમ હિકાડવા વાળા ઝી વેંહાં બેંઠા હેંતા, પુંત-પુંતાના મન મ ઇસુવેં ઝી કેંદું હેંના બારા મ વિસાર કરવા મંડ્યા, 7ઇયો માણસ હુંકા એંવું કે હે? ઇયો તે પરમેશ્વર ની નિંદા કરે હે! પરમેશ્વર નેં સુંડેંનેં બીજુ કુંણ પાપ માફ કરેં સકે હે? 8ઇસુવેં તરત પુંતાના મન મ જાણ લેંદું કે ઇયા પુંત-પુંતાના મન મ એંવો વિસાર કરે હે, તર હેંનનેં, કેંદું, “તમું પુંત-પુંતાના મન મ એંવો વિસાર હુંકા કરો હે?” 9હેલું હું હે? હું લખુવા ના બેંમાર માણસ નેં એંમ કેંવું કે તારા પાપ માફ થાયા, કે એંમ કેંવું કે ઉઠ તારી પથારી ઉપાડેંનેં સાલવા મંડ? 10પુંણ એંનેં થી તમું જાણેં લો કે મનેં માણસ ના બેંટા નેં ધરતી ઇપેર મનખં ના પાપ માફ કરવા નો હુંદો અધિકાર હે. ફેંર ઇસુવેં હેંના લખુવા વાળા બેંમાર માણસ નેં કેંદું, 11“હૂં તનેં કું હે, ઉઠ, તારી પથારી ઉપાડેંનેં તાર ઘેર જાતો રે.” 12તરત વેયો માણસ ઉઠ્યો અનેં પથારી ઉપાડેંનેં એંન ઘેર જાતોરિયો, અનેં બદ્દ મનખં હેંનેં ભાળેં રિય અનેં બદ્દ વિસાર મ પડેંજ્ય. અનેં પરમેશ્વર ની મોંટાઈ કરેંનેં કેંવા મંડ્ય, “હમવેં એંવું કેંરં યે નહેં ભાળ્યુ.”
લેવી માણસ નેં સેંલો બણાવવું
(મત્તિ 9:9-13; લુક. 5:27-32)
13ઇસુ ફેંર તાંહો નકળેંનેં દરજ્યા ની ધેડેં જ્યો, અનેં ઘણં બદ્દ મનખં હેંનેં કન આય, અનેં વેયો હેંનનેં પરમેશ્વર ના વસન થી ભાષણ આલવા મંડ્યો. 14“ઝર વેયો જાએં રિયો હેંતો તર હેંને લેવી નામ ના એક માણસ નેં ભાળ્યો, ઝેંનું બીજુ નામ મત્તિ હેંતું.” હેંના બા નું નામ હલફઈ હેંતું. વેયો વેરો ઉગરાવવા વાળે નાકે વેરો ઉગરાવવા હારુ બેંઠેંલો હેંતો. ઇસુવેં હેંનેં કેંદું, “આવ અનેં મારો સેંલો બણ. અનેં વેયો પુંતાનું કામ સુંડેંનેં હેંનો સેંલો બણેંજ્યો.”
15અમુક દાડં પસી ઇસુ અનેં હેંના સેંલા, લેવી ના ઘેર મ ખાવાનું ખાવા બેંઠા. અનેં ઘણા બદા વેરો ઉગરાવવા વાળા અનેં બીજં મનખં હુંદં ઝેંનેં પાપી માનવા મ આવતં હેંતં, હેંનનેં હાતેં ખાવાનું ખાવા બેંઠં; કેંમકે વેય ઘણસ હેંતં, અનેં ઇસુ નેં હાતેં પડેંજ્ય હેંતં. 16ઝર “મૂસા નું નિયમ હિકાડવા વાળા અનેં ફરિસી ટુંળા ન મનખંવેં, ઝેંનનેં પાપી માનવા મ આવે હે, અનેં વેરો ઉગરાવવા વાળં નેં હેંનેં હાતેં ખાવાનું ખાતં ભાળ્યા, તે ઇસુ ન સેંલંનેં કેંદું, ઇયો તે વેરો ઉગરાવવા વાળં અનેં પાપી મનખં નેં હાતેં ખાએ પીયે હે!” 17“ઇસુવેં ઇયુ હામળેંનેં હેંનનેં કેંદું, હાજં તાજં મનખં નેં ડોક્ટર ની જરુરત નહેં, પુંણ બેંમારં નેં હે: ઝી પુંતાનેં ધર્મી હમજે હે, હેંનં મનખં નેં બુંલાવવા હારુ હૂં નહેં આયો, પુંણ ઝી પુંતાનેં પાપી હમજે હે હેંનં મનખં નેં બુંલાવવા હારુ આયો હે.”
ઉપવાસ ના બારા મ સવાલ
(મત્તિ 9:14-17; લુક. 5:33-39)
18“યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા ના સેંલા, અનેં ફરિસી ટુંળા ન મનખં ઉપવાસ કરતં હેંતં; અમુક મનખંવેં ઇસુ કનેં આવેંનેં હેંનેં પૂસ્યુ, યૂહન્ના ના સેંલા અનેં ફરિસી ટુંળા ન મનખં હુંકા ઉપવાસ રાખે હે? પુંણ તારા સેંલા તે ઉપવાસ નહેં રાખતા?” 19“ઇસુવેં હેંનનેં કેંદું, ઝાં તક હૂં માર સેંલંનેં હાતેં હે, વેયા ઉપવાસ નહેં કરેં સક્તા, કેંમકે વેયા ખુશ હે. ઝેંમ એક ઓર નેં હાતેં હેંના દોસદાર લગન ની ખુશી મનાવે હે. 20પુંણ વેયા દાડા આવહે ઝર ઓર હેંનં થી સિટી કર દેંવાહે. હીની વખત વેયા ઉપવાસ કરહે.”
21“મનખં પુંતાના નવા કાપડ નું થીગળું જુંનં સિસરં મ નહેં લગાડતં, નેં તે ધુંવા થકી વેયુ નવું થીગળું ભેંગું થાએં જાહે અનેં જુંના સિસરા નેં વદાર ફાડ નાખહે.” 22વેમેંસ નવા દરાક ના રસ નેં જૂની સામડા ની ઠેલી મ કુઇ નહેં રાખતું, અગર દરાક નો નવો રસ સામડા ની જૂની ઠેલી મ મેંલહે તે દરાક નો રસ ઉબરાએંનેં ઠેલી ફાડ દડહે, અનેં દરાક નો રસ અનેં સામડા ની ઠેલી બે યે નાશ થાએં જાહે; પુંણ નવો દરાક નો રસ નવી સામડા ની ઠેલી મ ભરવામ આવે હે.
આરમ ના દાડા ના બારા મ વાત-સિત
(મત્તિ 12:1-8; લુક. 6:1-5)
23એક આરમ ને દાડે ઇસુ અનેં હેંના સેંલા ગુંવં ના ખેંતર મ થાએંનેં જાએં રિયા હેંતા, તર હેંના સેંલા ઉમન્યી તુંડેં-તુંડેંનેં મહેંડેંનેં ખાવા મંડ્યા. 24“તર ફરિસી ટુંળા ન મનખંવેં ઇસુ નેં કેંદું, ભાળ તારા સેંલા ઝી કામ આરમ ને દાડે કરે હે ઇયુ હમારા નિયમ ના વિરુધ મ હે. તારે તારં સેંલંનેં એંમ કરવા થી ના કેંવું જુગે.” 25-26“ઇસુવેં હેંનનેં કેંદું, હું તમવેં નહેં વાસ્યુ કે ઘણા ટાએંમ પેલ આપડા બાપ-દાદા દાઉદ રાજાવેં હું કર્યુ, ઝર અબિયાતાર મુંટો યાજક હેંતો? તર દાઉદ રાજા અનેં હેંના દોસદાર ભુખા હેંતા, તર વેયો પરમેશ્વર ના મંડપ મ જ્યો, અનેં ઝી રુટજ્યી પરમેશ્વર હારુ સડાવેંલી હીતી વેયે રુટજ્યી ખાદી, અનેં પુંતાનં દોસદારં નેં હુદી ખાવા આલી. આપડા નિયમ ને પરમણે ખાલી યાજકંનેંસ વેયે રુટી ખાવા ની પરવંગી હે.” 27ફેંર ઇસુવેં હેંનનેં કેંદું, “પરમેશ્વરેં મનખં ની ભલાઈ હારુ આરમ નો દાડો બણાયો હે. આરમ ના દાડા હારુ મનખં નેં નહેં બણાય પુંણ મનખં હારુ આરમ નો દાડો બણાયો હે.” 28“એંતરે હારુ હૂં માણસ નો બેંટો આરમ ના દાડા નો હુંદો પ્રભુ હે.”

ಪ್ರಸ್ತುತ ಆಯ್ಕೆ ಮಾಡಲಾಗಿದೆ:

માર્ક 2: GASNT

Highlight

ಶೇರ್

ಕಾಪಿ

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in