1
મત્તિ 21:22
ગરાસિયા નવો કરાર
અનેં ઝી કઇ તમું પ્રાર્થના મ વિશ્વાસ થકી માંગહો, વેયુ બદ્દું તમનેં મળહે.”
ប្រៀបធៀប
រុករក મત્તિ 21:22
2
મત્તિ 21:21
ઇસુવેં હેંનનેં જવાબ આલ્યો, “હૂં તમનેં હાસું કું હે, અગર તમું વિશ્વાસ રાખો અનેં શક નેં કરો, તે નેં ખાલી ઇયુ કરહો ઝી એંના અંજીર ના ઝાડ હાતેં કરવા મ આયુ હે, પુંણ અગર એંના ડુંગોર નેં કેંહો, કે આંહો હરકેંનેં દરજ્યા મ પડેં જા, તે ઇયુ થાએં જાહે.
រុករក મત્તિ 21:21
3
મત્તિ 21:9
ઝી મનખં ની મુટી ભીડ હેંનેં અગ્યેડ અનેં વાહેડ સાલતી હીતી, સિસાએં-સિસાએં નેં કીતી હીતી, “દાઉદ રાજા ની પીઢી ના ઇસુ ની બડાઈ થાએ, ધન્ય હે વેયો ઝી પ્રભુ ના નામ થી આવે હે, આકાશ મ બડાઈ થાએ.”
រុករក મત્તિ 21:9
4
મત્તિ 21:13
અનેં હેંનનેં કેંદું, “પવિત્ર શાસ્ત્ર મ પરમેશ્વરેં મંદિર ના બારા મ કેંદું હે કે મારું મંદિર બદ્દ દેશ ન મનખં હારુ પ્રાર્થના કરવા નું ઘેર કેંવાહે, પુંણ તમું હેંનેં ડાકુવં નેં રેંવા ની જગ્યા બણાવો હે.”
រុករក મત્તિ 21:13
5
મત્તિ 21:5
“યરુશલેમ સેર ન મનખં નેં કો, ભાળો, તમારો રાજા તમારી કનેં આવે હે, વેયો નમ્ર હે, અનેં ગદેડા ઇપેર બેંઠો હે, હાં ગદેડી ના ખુંલ્કા ઇપેર.”
រុករក મત્તિ 21:5
6
મત્તિ 21:42
ઇસુવેં હેંનનેં કેંદું, “હું તમવેં કેંરં યે પવિત્ર શાસ્ત્ર મ ઇયુ નહેં વાસ્યુ: ઝેંના ભાઠા નેં મુંટં કારિગરંવેં નકમ્મો ગણ્યો હેંતો, વેયોસ ખુંણા નો ખાસ ભાઠો બણેંજ્યો?” ઇયુ પ્રભુ ની તરફ થી થાયુ, અનેં આપડી નજર મ ગજબ હે.
រុករក મત્તિ 21:42
7
મત્તિ 21:43
એંતરે હારુ હૂં તમનેં કું હે કે પરમેશ્વર નું રાજ તમં કન થી લેં લેંવા મ આવહે, અનેં ઇવી જાતિ નેં આલવા મ આવહે, ઝી તાજું કામ કરહે.
រុករក મત્તિ 21:43
ទំព័រដើម
ព្រះគម្ពីរ
គម្រោងអាន
វីដេអូ