માર્ક 14:23-24

માર્ક 14:23-24 KXPNT

પછી ઈસુએ દ્રાક્ષરસનો પ્યાલો લીધો, અને પરમેશ્વરનો આભાર માનીને પોતાના ચેલાઓને આપ્યો, અને એણે બધાયે એમાંથી પીધું. એણે તેઓને કીધુ કે, “આ દ્રાક્ષરસ મારું લોહી છે. મારું લોહી કેટલાય લોકો હાટુ બલિદાનની જેમ વહેડાવવામાં આયશે. આ ઈ કરારને સાબિત કરશે જે પરમેશ્વર પોતાના લોકો હારે બનેલું રેય છે.