YouVersion Logo
Search Icon

લુક 14

14
ફરિસી ટુંળા ના એક માણસ ને ઘેર ઇસુ
1ફેંર ઇસુ આરમ ને દાડે ફરિસી ટુંળા ન અધિકારજ્ય મના કઇનાક એક માણસ ને ઘેર ખાવાનું ખાવા હારુ જ્યો, અનેં તાં વેયા હેંનેં ધિયાન થી ભાળેં રિયા હેંતા, એંતરે કે હીની કઇક ગલતી મળેં સકે. 2વેંહાં એક માણસ હેંતો, હેંનેં એક ઇવી બેંમારી હીતી, કે હેંનેં થી હેંના હાથ અનેં પોગ હુજીલા હેંતા. 3હેંનેં ઇપેર ઇસુવેં મૂસા નું નિયમ હિકાડવા વાળં અનેં ફરિસી ટુંળા ન મનખં નેં પૂસ્યુ, “હું આરમ ને દાડે નિયમ ને પરમણે બેંમારં નેં હાજં કરવં ઠીક હે કે નહેં? 4પુંણ વેયા સપ રિયા, તર હેંને હેંના બેંમાર માણસ નેં અડેંનેં હાજો કર્યો, અનેં મુંકલેં દેંદો.” 5અનેં હેંનનેં કેંદું, “તમું મહું એંવું કુંણ હે, ઝેંનું ગદેડું#14:5 અમુક બાઈબલ મ બેંટો લખેંલું હે કે ઢાહો આરમ ને દાડે કુવા મ પડેં જાએ અનેં વેયો હેંનેં તરત બારતં નેં કાડે?” 6હેંનં કનેં એંના સવાલ નો કઇ જવાબ નેં હેંતો.
નમ્રતા અનેં પરુંણાગત
7ઝર ઇસુવેં ભાળ્યુ, કે તેંડેંલં મનખં કેંવં ખાસ-ખાસ જગ્યા જુંએંનેં બેંહે હે. તર હેંને એક દાખલો આલેંનેં હેંનનેં કેંદું, 8“ઝર કુઇ તમનેં લગન ના જમણવાર મ તેંડે, તર ખાસ-ખાસ જગ્યા મ નેં બેંહવું, ખેંતુંક એંવું નેં થાએં કે હેંને તમં કરતં કઇનાક મુંટા નેં હુંદું તેંડું કર્યુ વેહ.” 9અનેં ઝેંને તમનેં અનેં હેંનેં બેય નેં તેંડું કર્યુ વેહ, વેયો આવેંનેં તમનેં કે, કે “એંના મુંટા માણસ નેં જગ્યા આલ, તર તમનેં લાજેં મરેંનેં, બદ્દ થી નિસી જગ્યા મ બેંહવું પડે.” 10પુંણ ઝર તમનેં કુઇ તેંડું કરે તે પેલ થીસ બદ્દ કરતં નિસી જગ્યા મ જાએંનેં બેંહેં જો. કે ઝેંને તમનેં તેંડું કર્યુ હે વેયો આવે, અનેં તમનેં કે, કે “હે દોસ, અગ્યેડ આવેંનેં બેંહ.” તર તમારી હાતેં બેંહવા વાળં નેં હામેં તમારી મોંટાઈ થાહે. 11કેંમકે ઝી કુઇ પુંતાનેં મુંટો બણાવહે, હેંનેં નાનો કરવા મ આવહે; અનેં ઝી કુઇ પુંતાનેં નાનો બણાવહે, વેયો મુંટો કરવા મ આવહે.
12ફેંર ઇસુવેં પુંતાનેં તેંડું આલવા વાળા ફરિસી માણસ નેં હુંદું કેંદું, “ઝર તું દાડા નું કે રાત નું જમણવાર રાખે, તે પુંતાનં દોસદારં નેં કે ભાજ્ય નેં કે કુટુમ વાળં નેં કે ધનવાન પાડુસી મનખં નેં નહેં બુંલાવે, કદાસ એંવું નેં થાએં કે વેયા હુંદા તનેં તેંડું આલે, અનેં તારું હાટું વળેં જાએ. 13પુંણ ઝર તું જમણવાર રાખે તે ગરિબ, લુલં, લંગડં અનેં આંદળં મનખં નેં બુંલાવ. 14તર તું આશિષિત થાહે, કેંમકે હેંનં કન તારું હાટું વાળવા હારુ કઇ નહેં, પુંણ ઝર ધર્મી મનખં પાસં જીવતં થાહે તર પરમેશ્વર હેંનું ઈનામ આલહે.”
મુંટા જમણવાર નો દાખલો
(મત્તિ 22:1-10)
15ઇયુ હામળેંનેં હેંનેં હાતેં ખાવાનું ખાવા વાળં મનેં એક માણસેં હેંનેં કેંદું, “ધન્ય હે વેય ઝી પરમેશ્વર ના રાજ ના જમણવાર મ ખાવાનું ખાહે.” 16ઇસુવેં હેંનેં કેંદું, “કઇનેક માણસેં મુંટું જમણવાર રાખ્યુ અનેં ઘણં બદં મનખં નેં ખાવાનું ખાવા હારુ બુંલાય.” 17ઝર ખાવાનું તિયાર થાએંજ્યુ તે હેંને પુંતાના નોકર નેં તેંડું કરેંલં મનખં હારુ કેં મુંકલ્યુ, “આવો, હાવુ ખાવાનું તિયાર હે.” 18પુંણ વેય બદ્દસ ટાળો વાળવા મંડ્ય, પેલ વાળે હેંનેં કેંદું, મેંહ ખેંતર વેંસાતું લેંદું હે, અનેં જરુરી હે કે હેંનેં ભાળું, હૂં તનેં અરજ કરું હે, મનેં માફ કર દેંજે. 19બીજે કેંદું, “મેંહ પાંસ જુંડ ઢાહા વેંસાતા લેંદા હે, અનેં હેંનનેં પારખવા જું હે, હૂં તનેં અરજ કરું હે, મનેં માફ કર દે.” 20એક બીજે કેંદું, “મેંહ લગન કર્યુ હે, એંતરે હારુ હૂં નહેં આવેં સક્તો.” 21હેંને નોકરેં આવેંનેં પુંતાના માલિક નેં વેયે વાતેં કેં હમળાવી તર ઘેર ને માલિકેં રિહ મ આવેંનેં પુંતાના નોકર નેં કેંદું, “સેર બજાર અનેં ગળજ્યી મ તરત જાએંનેં ગરિબં નેં, લુલં-લંગડં નેં અનેં આંદળં નેં આં લેં આવ.” 22નોકરેં ફેંર કેંદું, “હે માલિક, ઝેંવું તેં કેંદું હેંતું, એંવુંસ કરવા મ આયુ હે, અનેં હઝુ હુદી જગ્યા ખાલી હે.” 23માલિકેં નોકર નેં કેંદું, “સડકં મએં અનેં ખેંતરં મએં જા અનેં મનખં નેં જબર જસ્તી કરેંનેં લેં આવ એંતરે કેં મારું ઘેર ભરાએં જાએ.” 24કેંમકે હૂં તમનેં કું હે કે ઝી મનખં બદ્દ કરતં પેલ તેંડેંલં હે, હેંનં મનખં મહું કુઇ યે મારા જમણવાર નું ખાવાનું નેં ખાએ.
સેંલો બણવા ની કિમત
(મત્તિ 10:37-38)
25અનેં ઝર મનખં નો મુંટો ટુંળો ઇસુ નેં હાતેં જાએં રિયો હેંતો, તે હેંને વાહેડ ફરેંનેં હેંનનેં કેંદું, 26“અગર કુંણેક માર કન આવે, અનેં પુંતાનં આઈ-બા અનેં બજ્યેર અનેં સુંરં અનેં ભાજ્ય નેં અનેં બુંનં નેં આં તક પુંતાના જીવ નેં હુંદો નકમ્મો નેં જાણે, તે વેયો મારો સેંલો નહેં બણેં સક્તો.” 27અનેં ઝી કુઇ પુંતે દુઃખ વેંઠે અનેં આં તક કે મારી હારુ મરવા હુંદું તિયાર વેહ, વેયુસ મારો સેંલો બણેં સકે હે. 28તમં મનું એંવું કુંણ હે ઝી એક મુંટું ઘેર બણાવા સાહે હે, અનેં પેલ બેંહેંનેં હેંના ખરસા નો હિસાબ નેં કરે, કે ઘેર પૂરુ કરવા હારુ હેંનેં કનેં પૂરા પઇસા હે કે નહેં? 29ખેંતુંક એંવું નેં થાએં કે ઝર પાજ્યો પૂરી લે, પુંણ પૂરુ ઘેર નેં બણાવેં સકે, તર ભાળવા વાળં બદ્દ મનખં એંમ કેં નેં હેંનો ઠઠ્ઠો કરહે, 30કે “આ માણસ ઘેર બણાવા તે મંડ્યો, પુંણ હેંનેં પૂરુ નેં કરેં સક્યો” 31કે કુંણ એંવો રાજા હે ઝી બીજા રાજા હાતેં લડાઈ કરવા જાએ હે. તર પેલ બેંહેંનેં વિસાર નેં કર લે કે ઝી રાજા વીસ હજાર સેનિક લેંનેં, મારી હામેં લડવા હારુ આવે હે, હું હૂં એંનં દસ હજાર સેનિક લેંનેં, હેંનેં હામેં લડેં સકું, કે નેં? 32નેં તે વેયો રાજા સિટીસ વેહ, તર પુંતાના હમિસાર આલવા વાળા નેં મુંકલેંનેં હેંનેં હાતેં મેળ કરવા માંગહે. 33ઇવીસ રિતી તમં મહો ઝી કુઇ પુંતાનું સબ-કઇ સુંડ નેં દે, તર તક વેયો મારો સેંલો નહેં થાએં સક્તો.
હવાદ વગર નું લુંણ
(મત્તિ 5:13; મર. 9:50)
34લુંણ તે અસલ હે, પુંણ અગર લુંણ નો હવાદ વગડેં જાએ, તે વેયુ કઇની વસ્તુ થી ખારું કરવા મ આવહે, 35વેયુ નહેં તે જમીન હારુ કામ મ આવતું અનેં નહેં ખાતર હારુ કામ મ આવતું, હેંનેં તે મનખં બારતં ફેંકેં દે હે. “ઝી મારી વાતેં હામળવા માંગે હે વેય હામળેં લે.”

Currently Selected:

લુક 14: GASNT

Tõsta esile

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in