લુક.ની સુવાર્તા 19
19
જાખ્ખી કોઅ ઇસુ
1જાંહા ઇસુ આને તીયા ચેલા યરીખ નાવુ શહેરુમેને જાતલા. 2તીયા શેહેરુમે જાખ્ખી#19:2 જાખ્ખી ઇ હિબ્રુ નાવ હાય, આને અર્થ હાય “શુદ્ધ.” નાવુ એક માંહુ આથો, તોઅ વેરો લેનારા સરદાર, આને ખુબુજ માલદાર બી આથો. 3તોઅ ઇસુલે હેરા માગતલો, કા તોઅ કેહેડો હાય, પેન ઇસુ આરી ખુબુજ લોકુ ગોરદી આથી, તીયા લીદે તોઅ હી નાય સેકતલો, કાહાકા તોઅ ખુબુજ થિંગળો આથો. 4તાંહા ઇસુલે હેરા ખાતુર આગલા દોવળીને એક ઉંબુરુ ચાળાપે ચોળી ગીયો, કાહાકા ઇસુ ઇયુજ વાટીપેને જાનારો આથો. 5જાંહા ઇસુ તીયા ચાળા પાહી પોચ્યો, તાંહા ઉચે નજર કીને તીયાલે આખ્યો, “ઓ જાખ્ખી, તુ માહરી એઠાં ઉતી આવ; કાહાકા આજ માને તોઅ કોઅ આવીને રેવુલો જરુરી હાય.” 6તાંહા જાખ્ખી માહરી-માહરી ચાળાપેને ઉતીને ઇસુલે તીયા આરી કોઅ લી ગીયો, આને ખુશીકી તીયા આવકાર કેયો.
7ઇ હીંને બાદે માંહે બોળ-બોળ કીને આખા લાગ્યે, “તોઅ તા એક પાપી માંહા કોઅ ગોવારો બોનીને ગીયોહો.” 8તે માંડો ખાતલા તેહેડા સમયુલે જાખ્ખીહી ઉબી રીને પ્રભુ ઇસુલે આખ્યો, “ઓ પ્રભુ માઅ ગોઠ ઉના, આંય માઅ માલ-મિલકતુ આરદો ભાગ ગરીબુહુને આપી દેહે, આને કેડાપે બી માયુહુ વેરો લેવુલી નિયમુ કેતા વાદારે લી લેદો વેરી, તા તીયાલે આંય ચાર ગુણા વાદારે ફાચો આપેહે.” 9તાંહા ઇસુહુ તીયાલે આખ્યો, “આજ ઈયા કોમે ઉદ્ધાર આલોહો, ઈયા ખાતુર ઓ બી ઇબ્રાહીમુ વંશુ એક પોયરો હાય. 10કાહાકા આંય, માંહા પોયરો, ટાકાલાહાને હોદા, આને તીયાં ઉદ્ધાર કેરા આલોહો.”
દશ હોના સિક્કા દાખલો
(માથ. 25:14-30)
11જાંહા લોક એ ગોઠયા ઉનાયજ રેહલા, તાંહા ઇસુહુ તીયાહાને એક દાખલો આખ્યો, ઈયા ખાતુર કા ઇસુ યરુશાલેમુ પાહી આથો, આને લોકુહુને લાગ્યો કા પરમેહેરુ રાજ્યો આમી શુરુ વેનારો હાય. 12તાંહા ઇસુહુ આખ્યો, “એક માલદાર માંહુ પોતા ખાતુર રાજ્યો મીલવીને, રાજા બોના ખાતુર ફાચો આવેહે એહેકી વિચારીને દુર દેશુમે ગીયો.” 13આને તીયાહા પોતા દશ ચાકરુહુને હાદીને દશ હોના સિક્કા દેદા, આને તીયાહાને આખ્યો, આંય ફાચો આવેહે તામ લગુ ઈયા હોના સિક્કા કી વેપાર કેજા. 14“પેન તીયા શેહેરુમે રેનારે ખુબ માંહે તીયા આરી નફરત કેતલે, તીયા લીદે તીયાહી થોડાક ખબર આપનારાહાને મોકલીને આખી મોકલ્યો, કા ઇ માંહુ આમા રાજા બોને, ઇ આમનેહે પસંદ નાહ.”
15“જાંહા તોઅ રાજ્યો મીલવીને ફાચો આલો, તાંહા જીયા ચાકરુહુને તીયાહા હોના સિક્કા આપલા, તીયાહાને હાધ્યા, આને તીયા સિક્કા વેપાર કીને તીયાહા કોતી-કોતી કામાણી કેયીહી તીયા વિશે ફુચ્યો.” 16તાંહા પેલ્લા ચાકરુહુ આવીને આખ્યો, ઓ માલિક, તુયુહુ માને આપલા હોના સિક્કા કી માયુહુ બીજા દશ સિક્કા કામાવ્યાહા. 17આને તીયાહા તીયા ચાકરુલે આખ્યો, ઓ હારામ-હારામ ચાકર, તુ ધન્ય હાય, તુ ખુબુજ થોળામે બી વિશ્વાસ યોગ્ય નીગ્યોહો, આમી આંય તુલે દશ શેહેરુ અધિકારી બોનાવેહે. 18બીજા ચાકરુહુ આવીને આખ્યો, “ઓ માલિક, તુયુહુ માને આપલા હોના સિક્કા કી માયુહુ બીજા પાંચ સિક્કા કામાવ્યાહા.” 19માલિકુહુ તીયા ચાકરુલે આખ્યો, આમી આંય તુલે પાંચ શેહેરુ અધિકારી બોનાવેહે. 20તીજા ચાકરુહુ આવીને આખ્યો, ઓ માલિક હેઅ, તોઅ આપલો હોના સિક્કો ઓ હાય, જીયાલે માયુહુ પોતળામે બાંદીને થોવી રાખલો. 21કાહાકા તુ કોઠીણ માંહુ હાય: જો તોઅ નાહ થોવલો તીયાલે લી લેનારો, આને બીજા પોલો વેરી તોઅ તુ વાડી લેનારો હાય, એહકી માને તોઅ બીખ આથી. 22તીયાહા તીયા ચાકરુલે આખ્યો, ઓ ખારાબ ચાકર, તોઅ આખલી ગોઠીકીજ આંય તોઅ ન્યાય કેહે, આને આંય બીજા થોવલો વેરી તીયાલે આંય લી લેનારો, આને બીજા પોલો વેરી તોઅ આંય વાડી લેનારો હાય, તોઅ તુ જાંઅતલો; 23તા તુયુહુ માંઅ આપલા પોયસા શાહુકારુહી બેંકુમે કાહા નાહ થોવ્યા, કા આંય આવીને વ્યાજુ આરી લી લેતો? 24આને જે લોક તીયા પાહી ઉબલા આથા, તીયાહા તીયાહાને આખ્યો, તીયાપેને હોના સિક્કો લી લ્યા, આને જીયાપે દશ હોના સિક્કા હાય તીયાલે આપી ધ્યા. 25તીયાહા તીયાલે આખ્યો, “ઓ માલિક, તીયાપે પેલ્લાનેજ દશ હોના સિક્કા હાયજ.” 26“આંય તુમનેહે આખુહુ, કા જીયાપે હાય, તીયાલે આજી વાદારે દેવામે આવી; આને જીયાપે નાહ, તીયાપેને તોબી જો તીયાપે હાય, લી લેવામ આવી. 27પેન માઅ જે દુશ્મન ઈચ્છા નાય રાખતલા કા આંય તીયાં રાજા બનુ, તીયાહાને ઇહી લાવીને માઅ આગાળી માય ટાકા.”
યેરુશાલેમુમે ઇસુ જીત મીલવુલો રાજા હોચે આવેહે
(માથ. 21:1-11; માર્ક. 11:1-11; યોહ. 12:12-19)
28એ ગોઠયા આખીને, ઇસુ પોતા ચેલાં આરી યરુશાલેમ શેહેરુવેલ તીયાં લોકુ આગાળી-આગાળી જાંઅ લાગ્યો.
29આને જાંહા ઇસુ આને તીયા ચેલા બેથફગે આને બેથેનિયા ગાંવુ પાહી, જેતુનુ ચાળવાવાલા ડોગુહી આવી પોચ્યા, તાંહા ઇસુહુ તીયા બેન ચેલાહાને ઇ આખીને મોકલ્યા, 30“તુમુહુ હુંબર્યા ગાંવુમે જાઅ, આને તીહી વિહતાજ એક ફુરક્યા બોચ્ચો બાંદલો તુમનેહે મીલી, તીયાપે આમી લુગુ કેડોજ નાહ બોઠો, તીયાલે છોડીને ઇહી લી આવા. 31આને જો તુમનેહે એગુહુ ફુચે, કા તુમુહુ ફુરક્યા બોચ્ચાલે કાહા છોડતાહા, તાંહા તુમુહુ તીયાહાને આખજા, કા પ્રભુલે ઈયા જરુર હાય.” 32ઇસુહુ જીયા બેનુ ચેલાહાને ગાંવુમે મોક્લુલા, તીયાહા આવીને જેહકી ઇસુહુ આખલો તેહકીજે હેયો. 33જાંહા તે ફુરક્યા બોચ્ચાલે છોળતલા, તાંહા તીયા માલિકુહુ તીયાહાને ફુચ્યો, “તુમુહુ ઈયા ફુરક્યા બોચ્ચાલે કાહાલ છોળતાહા?” 34તીયાહા આખ્યો, “પ્રભુલે ઈયા જરુર હાય.” 35તે બેનુ ચેલા ફુરક્યા બોચ્ચાલે ઇસુહી લી આલા, આને પોતા પોતળે તીયા ફુરક્યા બોચ્ચાપે ટાકીને ઇસુલે તીયાપે બોહાવ્યો. 36જાંહા ઇસુ ફુરક્યા બોચ્ચાપે બોહીને યેરુશાલેમુ વેલ જાતલો, તાંહા લોક ઇસુલે માન આપા ખાતુર પોતા પોતળે વાટીપે ફાતતે જાતલે.
37જાંહા ઇસુ યરુશાલેમ શેહેરુ જાગે જેતુનુ ચાળવાવાલા ડોગુ ઉતુરતાહી આવી પોચ્યો, તાંહા ચેલાં આખો ટોલો, જો તીયાહા હેલો તીયા પરાક્રમી કામુ લીદે, આનંદુમે આવીને મોડા બોમબ્લીને પરમેહેરુ સ્તુતિ કેરા લાગ્યે.
38“જો પ્રભુ નાવુકી આવેહે તોઅ રાજા ધન્ય હાય!
હોરગામે શાંતિ વે આને જુગુમે મહિમા વેઅ!”
39તાંહા ગોરદીમેને થોડાક ફોરોશી લોક ઇસુલે આખા લાગ્યા, “ઓ ગુરુજી, તોઅ ચેલાહાને એ ગોઠયા આખા ખાતુર થોપકો દેઅ કા તે થાકા રેઅ.” 40ઇસુહુ તીયાહાને જવાબ આપ્યો, “આંય તુમનેહે આખુહુ, જો એ લોક માઅ મહિમા નાય કેતા, એ ડોગળા માઅ મહિમા કેરા ખાતુર બોમબ્લા લાગી.”
યરુશાલેમ શેહેરુ ખાતુર ઇસુ રોળેહે
41જાંહા ઇસુ યેરુશાલેમુ પાહી આલો, તાંહા શેહેરુ લોકુહુને હીને એહેકી આખીને રોળી પોળ્યો. 42આને ઇસુહુ આખ્યો, જો તુમુહુ પરમેહેરુ શાંતિ જાંય લેતો તા કોતો હારો વેતો, પેન આમી તુમુહુ તોઅ જાંય નાહ સેકતે. 43કાહાકા એહેડા દિહ આવી, કા તોઅ દુશ્મન ચારુવેલેને તુમનેહે કોંડવી લી, તોપે ચારુવેલેને દબાવ ટાકી. 44જીયા સમયુલે પરમેહેર તુલે વાચાવા ખાતુર આલ્લો, તુયુહુ તોઅ સમય નાહ પારખ્યો, તીયા લીદે તોઅ દુશ્મન તુલે તોળી ટાકી, આને તુલે આને તોઅ માજ રેનારા બાદા પોયરાહાને માય ટાકી, આને એકા ડોગળાપે બીજો ડોગળો નાય રી સેકે.
ઇસુ દેવળુમે જાહે
(માથ. 21:12-17; માર્ક. 11:15-19; યોહ. 2:13-22)
45તાંહા ઇસુ યેરુશાલેમુ દેવળુમે જાયને વેચનારાહાને બારે કાડા લાગ્યો. 46આને તીયાહાને આખ્યો, “પવિત્રશાસ્ત્રમે લેખલો હાય; ‘માઅ દેવળ પ્રાર્થના પોંગો વેરી,’ પેન તુમુહુ ડાખુ રેવુલો ગુફા હોચે જાગો બોનાવી દેદોહો.”
47આને ઇસુ રોદદીહી દેવળુમે ઉપદેશ આપતલો, આને મુખ્યો યાજક, મુસા નિયમ હિક્વુનારા, આને યહુદી લોકુ આગેવાન, ઇસુલે માય ટાકા મોકો હોદતલા. 48પેન તીયાલે માય ટાકા ખાતુર તીયાહાને કેલ્લો બી ઉપાય નાહ મીલ્યો, કાહાકા બાદે માંહે તીયા ઉપદેશ ધ્યાન લાગવીને ઉનાતલે.
دیاریکراوەکانی ئێستا:
લુક.ની સુવાર્તા 19: DUBNT
بەرچاوکردن
هاوبەشی بکە
لەبەرگرتنەوە
دەتەوێت هایلایتەکانت بپارێزرێت لەناو ئامێرەکانتدا> ? داخڵ ببە
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.