માર્ક 7
7
યહુદી લોકુ રીવાજ
(માથ. 15:1-9)
1એક દિહી ફોરોશી લોક આને થોડાક મુસા નિયમ હિક્વુનારા લોક જે યરુશાલેમ શેહેરુ મેર્યા આલ્લા આથા, ઇસુ ઉનાયા ખાતુર એકઠા વીયા. 2તીયાહા હેયો કા તીયા ચેલા આથ તુવ્યા વગર માંડો ખાય રેહલા, પેન તીયા અર્થ ઓ હાય કા તીયાહા યહુદી રીવાજુ અનુસાર આથ નાહ તુવ્યા. 3(કાહાકા ફોરોશી લોક આને બાદાજ યહુદી લોક માંડો ખાંઅ પેલ્લા યહુદી રીવાજુ પરમાણે પોતા આથ તુવતલા, આને જાંવ લોગુ હારી રીતે આથ નાય તુવીલે તામલુગુ માંડો નાય ખાતલા. 4જાહાં તે બાજારુમેને આવતલા, તાંહા તે હારી રીતે આથ નાય તુવીલે, તામલુગુ તે નાય ખાતલા, આને ખુબુજ આજી બીજા રીવાજ હાય, જીયાહાને તે માનતાહા, જેહકી વાટકો આને કોલ્યોહો, આને તાંબા બાસનાહાને તુવુલો-ચોલુલો.)
5ઈયા ખાતુર તીયા ફોરોશી લોક આને મુસા નિયમ હિક્વુનારાહા તીયાલે ફુચ્યો, “તોઅ ચેલા કાહાલ આમા આગલા ડાયાં રીવાજુપે નાંહા ચાલતા? તે આથ તુવ્યા વગર માંડો ખાતાહા.” 6ઇસુહુ તીયાહાને આખ્યો, “યશાયા ભવિષ્યવક્તાહા તુમા ઢોંગી વિષયુમે એ ભવિષ્યવાણી પવિત્રશાસ્ત્રમે બરાબર કેયીહી: જેહકી લેખલો હાય,
‘તુમુહુ મા વિશે ખુબ હારો ગોગતાહા,
પેન તુમુહુ ખેરોજ માપે પ્રેમ નાહ કેતા.
7આને તે માઅ નોક્કામી ભક્તિ કેતાહા,
કાહાલ કા એ લોક માંહા બોનાવલી આજ્ઞા પાલન કેરા હીકવુતાહા.’
8કાહાકા તુમુહુ પરમેહેરુ આજ્ઞા પાલન કેરા છોડીને, આગલા ડાયાં રીતી રીવાજુ પાલન કેતાહા.”
9આને ઇસુહુ તીયાહાને આખ્યો, “તુમુહુ તુમા રીવાજુલ માના ખાતુર પરમેહેરુ નિયમુલે સ્વીકાર નાહ કેતા! 10મુસાહ આખ્યો, ‘તોઅ બાહકા આને યાહકી આદર કે; આને જો કેડો બાહકાલ આને યાહકીલે ખારાબ આખે, તોઅ નોક્કીજ માંય ટાકવામે આવી.’ 11પેન તુમુહુ આખતાહા કા જો કેડો બી પોતા બાહકાલ આને યાહકીલે આખે, ‘આંય તુમનેહે મદદ નાય કી સેકુ કાહાકા જો માને તુલ દેવુલો આથો તોઅ માયુહુ પરમેહેરુલે દેવુલો કસમ ખાદીહી, ઈયા ખાતુર તે ભેટ ખાલી પરમેહેરુ માટે હાય.’
12તાંહા તુમુહુ તીયા માંહાલે તીયા બાહકા આને યાહકી મદદ કેરા નાહ દેતા. 13ઈયુ રીતે કી તુમુહુ રીવાજુ નિયમુ ઉલંઘન કેતાહા, જે પરમેહેરુહુ તુમનેહે દેદીહી કા, તીયા રીવાજુ પાલન કી સેકા, જો તુમુહુ ઠેરવ્યોહો, પેન તુમુહુ એહેડે ખુબુજ ખોટે કામે કેતાહા.”
માંહાલ ખારાબ કેનાર્યા ગોઠયા
(માથ. 15:10-20)
14ફાચે ઇસુહુ લોકુહુને પોતા પાહી હાદીને તીયાહાને આખ્યો કા, “તુમુહુ બાદાજ માંઅ ઉનાયા આને હોમજા. 15એહેડી કેલ્લીજ વસ્તુ નાહા જો બારેને એગાહ માંહા માજ જાહે, આને તીયાલે રીવાજુ અનુસાર ખારાબ કેહે; પેન જે વસ્તુ માંહા માજમેને નિગેહે તેજ તીયાલે ખારાબ કેહે. 16જો કેડો માંઅ ઈયુ ગોઠીલે ઉનાહે, તોઅ ઈયુ ગોઠીલે હોમજા ખાતુર કોશિશ કે.” 17જાહાં તોઅ લોકુ ટોલાલે છોડીને કોમે આલો, તાંહા તીયા ચેલાહા તીયા દાખલા અર્થ તીયાલે ફુચ્યો. 18ઇસુહુ તીયાહાને આખ્યો, “નક્કીજ તુમુ ઇ જાંતાહા કા જો બી માંડો આપુહુ બારેને ખાતાહા, તોઅ આપનેહે પરમેહેરુ હુંબુર અશુદ્ધ નાહા કી સેકતો. 19કાહાકા તોઅ તીયા મનુમ નાહા, પેન ડેડીમે જાહે આને ઝાળા વાટે બારે નીગી જાહે.” ઇ આખીન તીયાહા બાદી ખાવુલી વસ્તુહુને શુદ્ધ ઠેરવ્યો. 20ફાચે તીયાહા આખ્યો, “જો માહુ વિચારેહે, આખેહે આને કેહે તોજ તીયાલે પરમેહેરુ હુંબુર અશુદ્ધ બોનાવેહે. 21કાહાલ કા મનુમેને બાદાજ પ્રકારુ ખારાબ વિચાર, મતલબ માંહા મનુમેને, ખારાબ-ખારાબ વિચાર, વ્યભિચાર, ચોરી, ખુન, સીનાલો. 22લોભ, ખોટાયપણો, દોગો, લુચાય, ખારાબ નજર, નિંદા, ઘમંડ આને મુર્ખાય નીગેહે. 23એ બાધ્યા ખોટ્યા ગોઠયા માંહા મનુમેને નીગત્યાહા, આને તીયાલે પરમેહેરુ હુંબુર અશુદ્ધ બનાવેહે.”
ફીનીકીયા જાતિ બાયુ વિશ્વાસ
(માથ. 15:21-28)
24ફાચો ઇસુ આને તીયા ચેલા તીહીને ઉઠીને તુર આને સીદોન શેહેરુ જાગ-જાગર્યા વિસ્તારુમ ગીયા, આને તે એક કોમે ગીયા, આને તોઅ એહકી ઈચ્છા રાખતલા કા કેડો નાય જાંય સેકે કા તોઅ તીહી હાય પેન તીયા આવુલો ખબર માહરીજ ફેલાય ગીયી. 25આને તુરુતુજ એક બાય જીયુ હાની પોયરી પુથુ કબજામે આથી, તે ઇસુ ચર્ચા ઉનાયને આલી, આને તીયા પાગે પોળી. 26તે બાય યહુદી નાય આથી, તે સિરીયા જીલ્લા ફીનીકીયા જાતિ વિસ્તારુમ જોન્મુલી; (ગ્રીક દેશુ બાય) આને તીયીહુ ઇસુલે વિનંતી કેયી કા, માઅ પોયરીમેને પુથ કાડી દે. 27ઇસુહુ તીયુ બાયુલે આખ્યો, “પેલ્લા માને પોતા યહુદી લોકુ મદદ કેરા જોજે, નેતા ઇ એહેકી વેરી જેહકી કા પોયરાંહાપેને માંડો લીન હુણા આગાળી ટાકી દેવુલો.” 28તે બાય હોમજી ગીયી કા ઇસુ બીજી જાતિલે હુણે આને યહુદી લોકુહુને પોયરે આખી રેહલો, તીયા ખાતુર તીયુ બાયુહુ તીયાલે જવાબ દેદો, “ખેરો હાય પ્રભુ, ફાચે બી હુણે તા ટેબલુ થુલેને પોયરા માંડા કુટકા ખાય લેતેહે.” 29તાંહા ઇસુહુ તીયુ બાયુલે આખ્યો, “કાહાકા તુયુહુ વિશ્વાસુકી જવાબ દેદોહો, ઈયા ખાતુર માયુહુ પુથુલે તોઅ પોયરીમેને બારે કાડી દેદોહો, ઈયા લીદે આમી તુ કોઅ જાતિ રે.” 30તાંહા તીયુહુ કોઅ આવીને હેયોં કા પોયરી ખાટલામે પોળલી હાય, આને પુથ નીગી ગીયોહો.
બેરો આને બોબળ્યો માંહાલ ઇસુ હારો કેહે
31ફાચે ઇસુ આને તીયા ચેલા તુર આને સીદોન ગાંવુમેને જાગ-જાગર્યા વિસ્તારુલ છોડીને દશનગરુવાલા વિસ્તારુમેને નિંગીને ગાલીલુ સમુદ્ર પાહી પોચ્યા. 32આને લોક એક બેરો જો બોબળ્યો બી આથો, તીયાલે ઇસુ પાહી લી આવીને વિનંતી કેયી કા, “તીયાલે હારો કેરા ખાતુર પોતા આથ તીયાપે થોવે.” 33તાંહા તોઅ તીયાલે તીયુ ગોરદીહીને કાની લી ગીયો, આને પોતા આકળી તીયા કાનુમે ટાકી, આને તીયા બાદ તીયાહા પોતા એક આકળીપે થુપીને તીયા જીબીલે આથલ્યો. 34આને જુગુવેલે હીને લાંબો વાંરો લેદો, તાંહા તીયા માંહાલે આખ્યો, “એફથા,” ઈયા અર્થ હિબ્રુ ભાષામે ઓ હાય, “ખુલી જો.” 35તુરુતુજ તોઅ માંહુ ઉનાયા લાગ્યો આને જીબી ઉપયોગકીને, તોઅ સાપ-સાપ ગોગા લાગ્યો. 36તાંહા ઇસુહુ લોકુહુને ચેતવણી દેદી કા, કેડાલુજ નાય આખુલો; પેન જોંતો તીયાહા તીયાહાને મોનાય કેયી, તીયાસે બી તે વાદારે આનંદુકી બીજા લોકુહુને ઈયુ ગોઠી ખબર ફેલાવા લાગ્યા. 37તે ખુબુજ નોવાયુ કામે હોમજીન આખા લાગ્યા, તીયાહા તોઅ બાદો હારો કેયોહો, ઇહી લોગુ કા તોઅ બારાહાને ઉનાયાં આને મુકાહાન ગોગુલી શક્તિ દેહે.
Currently Selected:
માર્ક 7: DUBNT
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Dubli (દુબલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.