YouVersion Logo
Search Icon

માર્ક 6

6
નાશરેથુમે ઇસુ મુલાકાત લેહે
(માથ. 13:53-58; લુક. 4:16-30)
1તાંહા ઇસુ કફરનુહુમ શેહેરુમેને જાતો રીયો આને પોતા ગાંવુ નાશરેથુમ આલો, આને તીયા ચેલા બી તીયા ફાચાળી આલા. 2વિશ્રામવારુ દિહી ઇસુ સભાસ્થાનુમે પરમેહેરુ વચન હિકવા લાગ્યો; આને ખુબ લોક ઉનાયને ચકિત વી ગીયા આને ફુચ્ચા લાગ્યા, “ઈયા માંહાહા એ ગોઠયા કાહીને હિક્યાહા? ઇયાલ એહડો જ્ઞાન આને એહડે માહાન અદભુત કામે કેરા પરાક્રમ કેડાહા દેદોહો?” 3તીયાહા ઇ આખીને તીયા વિશે ઠોકર ખાદી, ઓતા ખાલી હુતાર્યોં હાય, ઓતા મરિયમુ પોયરો હાય, આને યાકુબ, યોસેસ, યહુદા આને શિમોનુ મોડો પાવુહુ હાય, આને તીયા બોંયાહા ઇહી આપુ આરી રેત્યાહા, તીયાલે આમુહુ જાંતેહે. ઈયુ રીતીકી તીયાહા ઇસુલે સ્વીકારી નાય કેયો. 4ઇસુહુ તીયાહાને આખ્યો, એક ભવિષ્યવક્તાલે પોતાજ ગાંવુમે આને પોતાજ લોકુહુને છોડીને બાદી જાગે તીયાલે માન પાન મીલેહે. 5આને તીયાં અવિશ્વાસુ લીદે, તોઅ તીયાપે આથ થોવીને થોડાક બીમારુહુને હારે કેયે, પેન તીહી વાદારે ચમત્કારુ કામ નાય કી સેકયો,
6આને ઇસુલે તીયા લોકુ અવિશ્વાસુ લીદે નોવાય લાગ્યો, આને તીયા બાદ ચારુસોમકુલ્યા ગાંવુમે ગીયો આને લોકુહુને પરમેહેરુ ઉપદેશ દેદો.
બારા પ્રેરિતુહુને ઇસુ રાજ્યા ગોઠયા આખા મોકલ્યા
(માથ. 10:5-15; લુક. 9:1-6)
7થોડાક સમય ફાચે ઇસુહુ બારા ચેલાહાને તીયા પાહી હાદીને તીયાહાને બેન-બેન કીને બીજા-બીજા ગાંવુમે મોકલ્યા, આને તીયાહાને પુથુહુને લોકુમેને કાડા અધિકાર દેદો. 8આને ઇસુહુ તીયાહાને આદેશ દેદો, “તુમા મુસાફરીમ ખાલી એક લાકડી લી લ્યા, નાય ખાવુલો માંડો; નાય ઢોપટી આને નાય ખીસામ પોયસા. 9ચાપલે પોવજા, પેન વાદારે પોતળે લેતા માં.” 10આને ઇસુહુ તીયાહાને આખ્યો, “જો એગુહુ રાં ખાતુર હાદે, તા જાંવલુગુ તીયા શેહેરુમે રેહા, તાવલુગુ તીયા કોમે ગોવારા બોનીને રેજા. 11જીયા ગાંવુમેને લોક તુમા આવકાર નાય કે, આને તુમા નાય ઉનાય, તીહીને નીગીન તુમા પાગુ થુલેને ચોટલો ઉદલો ફોકળી ટાકા, તીયાહાને ચેતવણી દા ખાતુર નિશાણી રુપુમે એહકી કેરા કા, પરમેહેરુ વેલને મીલનારી સજા ખાતુર તે પોતેજ જીમ્મેદાર હાય.” 12તાંહા ચેલાહા જાયને પ્રચાર કેયો કા, તે પોતા પાપુ પાસ્તાવો કે, 13આને ખુબુજ પુથુહુને કાડયે, આને ખુબુજ બિમાર માંહાને તેલ ચોપળીને હારે કેયે.
યોહાન બાપ્તીસ્મો દેનારા ખુન
(માથ. 14:1-12; લુક. 9:7-9)
14તાંહા હેરોદ રાજા ઇસુ અદભુત કામુ વિશે ઉનાયો જો ઇસુ કેતલો, કાહાકા ખુબુજ લોક ઇસુ વિશે જાંતલા આને તીયા વિશે ચર્ચા કેતલે, થોડાક લોક ઇસુ વિશે આખી રેહલા આથા કા, “નક્કીજ ઓ યોહાન બાપ્તીસ્મો કેનારો વેરા જોજે જો મોંલામેને જીવી ઉઠયોહો, ઈયા લીદે એહેડા ચમત્કાર તીયાકી વેતાહા.” 15આને બીજા લોકુહુ આખ્યો, “ઓતા ભવિષ્યવક્તા એલિયા હાય,” પેન અન્ય બીજા લોકુહુ આખ્યો, “વીતી ગેહલા સમયુ ભવિષ્યવક્તા નેતા ભવિષ્યવક્તાહામેને કેડા એકા સારખો હાય.” 16પેન હેરોદ રાજાહા ઇ ઉનાયને આખ્યો, “જીયા યોહાનુ મુનકો માયુહુ વાડાવલોં, તોઅ જીવી ઉઠયોહો.” 17-18હેરોદ રાજાહા પોતા પાવુ ફિલિપુ કોઅવાલી હેરોદીયા આરી વોરાળ કી લેદલો, ઈયા લીદે યોહાન બાપ્તીસ્મો દેનારાહા તીયાલે આખ્યો, “તોઅ પાવુ કોઅવાલીલે રાખી લેવુલો મુસા નિયમુ અનુસાર ઠીક નાહા.” ઈયા ખાતુર હેરોદીયાલે ખુશ કેરા હેરોદ રાજાહા યોહાનુલે તેરાવી દેદો આને તીયાલે જેલુમે ટાકી દેદો. 19ઈયા ખાતુર હેરોદીયા યોહાનુપે રોગ રાખતલી, આને તે આખતલી કા તીયાલે માય ટાકાવે, પેન એહેકી નાહ વી સેક્યો, 20કાહાકા હેરોદ રાજા યોહાનુલ હાચો આને પવિત્ર માંહુ જાંયને તીયાલે બીતલો, આને તીયાલે બોચાવી રાખતલો, આને તીયા ગોઠયા ઉનાયને ખુબ બીતલો, પેન આનંદુકી તોઅ તીયા ઉનાતલો.
21થોડાક દિહુ ફાચે હેરોદ રાજાહા પોતા જન્મ દિહુ ઉજવણી કેયી, તીયાહા પોતા અધિકારી આને સેનાપતિ ગાલીલ વિસ્તારુ મુખ્યા લોકુહુને ઉત્સવુમે આવા ખાતુર આખ્યો; તીયા સમયુલે હેરોદીયાલે યોહાનુલે મારા ખાતુર એક મોકો મીલ્યો. 22તાંહા હેરોદીયા પોયરી માજ આલી, આને નાચીન હેરોદ રાજાલે આને તીયા આરી બોહનારા ગોવારાહાને ખુશ કેયા; તાંહા રાજાહા તીયુ પોયરાલે આખ્યો, “તુલ જોંબી જોજે તોઅ માંપે માગ આંય તુલ દેહે.” 23રાજાહા એ કસમ ખાયને આખ્યો કા, “જો કાય તુ માપે માંગહો તોઅ આંય તુલ દેહે, જો તુ માઅ આર્દો રાજ્યો બી માંગોહો તેબી આંય તુલ દેહે.” 24બારે નીગીન તીયુ પોયરીહી પોતા યાહકીલ ફુચ્યો, “આંય કાય માગુ?” તીયુ યાહાકીહી આખ્યો, “યોહાન બાપ્તીસ્મો દેનારા મુનકો વાડીને આપા આખ.” 25આને તે તુરુતુજ રાજા પાહી માજ આલી, આને તીયાલે આખ્યો કા, “માંઅ ઈચ્છા હાય કા, તુ આમીજ યોહાન બાપ્તીસ્મો દેનારા મુનકો વાડીને એક પારાતામ માન માગાવી દેઅ.”
26તાંહા રાજા ખુબ નિરાશ વીયો, પેન પોતા કસમુ લીદે આને આરી બોહનારા ગોવારા લીદે તીયુ પોયરી વિનંતીલે મોનાય નાય કી સેક્યો. 27તીયા ખાતુર રાજાહા તુરુતુજ એક સીપાયુલ આજ્ઞા દિન જેલુમે મોકલ્યો કા, તોઅ જાયને યોહાનુ મુનકો વાડી લાવે. 28તીયાહા જેલુમે જાયને યોહાનુ મુનકો વાડયો, આને એક પારાતામ થોવીને લાલો, આને પોયરીલે દેદો, આને પોયરીહી તીયુ યાહકીલ દેદો. 29જાહાં યોહાનુ ચેલા ઉનાયા કા યોહાનુલે માય ટાકયોહો, તાંહા તે આવીને તીયુ લાસીલે વીસી લી ગીયા, આને કબરુમે થોવ્યો.
ઇસુહુ પાંચ હાજાર આદમીહીને ખાવાવ્યો
(માથ. 14:13-21; લુક. 9:10-17; યોહ. 6:1-14)
30બારા નીવડુલા ચેલા જીયાહાને ઇસુહુ મોક્લુલા તે ફાચા આવીને ઇસુ ચારુસોમકી એકઠા વી ગીયા, જો કાય તીયાહા કેયો, આને હિકવ્યો, તોઅ બાદો તીયાલે આખી દેખાવ્યો. 31ઇસુહુ તીયાહાને આખ્યો, “આવા આપુહુ એક હુના જાગામે જાજી, જીહી આપુહુ એખલાજ રી સેક્જી આને થોડીક વા આરામ કેજી,” કાહાકા ખુબુજ લોક આવતાહા આને જાતાહા, ઈયા લીદે ઇસુ આને તીયા ચેલાહાને ખાવુલી સમય બી નાહા મીલતો. 32ઈયા ખાતુર તે ઉળીપે ચોળીને હુના જાગામે અલગ જાતા રીયા.
33આને ખુબુજ લોકુહુ તીયાહાને જાતા દેખીને ઓખી ગીયા કા, તે કાંહી જાતાહા, ઈયા ખાતુર તે જાગ-જાગેને બાદાજ ગાંવુમેને લોક એકઠા વિન પાગે દોવળીને ઇસુ આને તીયા ચેલા પેલ્લા તીહી જાય પોચ્યા. 34જાંહા ઇસુ ઉળીમેને ઉત્યો, તીયાહા એક ખુબ મોડો લોકુ ટોલો હેઅયો, આને તીયાહાપે ઇસુલે દયા આલી, કાહાલ કા ઘેટા સમાન તીયાં દેખભાલ કી સેકે એહેડો કેડો રાખવાલ્યો નાય આથો, તાંહા ઇસુ તીયાહાને પરમેહેરુ રાજ્યા વિશે ખુબુજ ગોઠયા હિકવા લાગ્યો.
35જાહાં દિહી બુડા આલો, તાંહા ચેલા ઇસુ પાહી આવીને આખાં લાગ્યા, “ઓતા હુના જાગામે હાય, આને દિહી બુડા આલોહો; 36તીયાહાને મોકલી દેઅ કા, ચારુવેલ્યા ગાંવુમે આને વિસ્તારુમ જાયને, તે તીયા માટે કાયક ખાવુલો વેચાતો લે.” 37પેન ઇસુહુ તીયાહાને જવાબ દેદો, “તુમુહુજ તીયાહાને ખાવુલો ધ્યા,” ચેલાહા તીયાલે ફુચ્યો કા, “કાય તુ ઈચ્છો કા આમુહુ જાજી આને બેનસો દિહુ મજુરી (બેનસો દીનાર) કી માંડો વેચાતો લીને તીયાહાને ખાવાવજી?” 38ઇસુહુ તીયાહાને ફુચ્યો, “જાયને હેરા તુમાપે કોતા માંડા હાય?” તીયાહા માલુમ કીને આખ્યો, “પાંચ માંડા આને બેન માસે હાય.”
39તાંહા ઇસુહુ ચેલાહાને આજ્ઞા દેદી કા, બાદાહાને લીલા ચારાપે ટુકડીયા પોળીને બોહાવી ધ્યા. 40તે હોવ-હોવ આને પચાસ-પચાસ કીને બાદાજ બોહી ગીયા. 41આને ઇસુહુ તે પાંચ માંડા આને બેન માસાહાને લેદે, આને જુગુવેલે હીને પરમેહેરુ આભાર માન્યોં, આને માંડા પાજી-પાજીને ચેલાહાને દેતો ગીયો કા, તે લોકુહુને વાટે, આને તે બેન માંસે બી તીયા બાદાહાને વાટી દેદે. 42બાદાજ લોક ખાયને તારાય ગીયે, 43આને તીયાહા વાદલા ટુકડા વીસ્યા આને માંડા તુટલા ટુકડા આને માસા કી બારા સીબલે પોયને વિસ્યે. 44આને જીયાહા માંડો ખાદો, તે ખાનારા આશરે પાંચ હાજાર આદમીજ આથા, તીયા સિવાય તીહી બાયા આને પોયરે બી આથે.
ઇસુ પાંયુપે ચાલેહે
(માથ. 14:22-33; યોહ. 6:16-21)
45તાંહા ઇસુહુ તુરુતુજ તીયા ચેલાહાને આખ્યો કા તે પોતા ઉળીમે બોહી જાય આને તીયા પેલ્લા ગાલીલુ સમુદ્ર વેલ બેથસેદા ગાંવુમે જાતા રે, તાંવ લુગુ તોઅ ઉબી રીને લોકુહુને વિદાય કેહે. 46લોકુહુને વિદાય કીને, ઇસુ ડોગુપે પ્રાર્થના કેરા ગીયો. 47જાહાં રાત પોળી, તાંહા ઉળી ગાલીલુ સમુદ્ર વચ્ચે આથી, આને ઇસુ એખલોજ બારે મેરીપે આથો. 48જાહાં તીયાહા હેઅયો કા, તે ચાટલે ઠોકતા-ઠોકતા કાબરાય ગીયાહા, કાહાલ કા વારોં તીયા હુંબુરને ચાલતલો, ચાર વાગા પેલ્લા ઇસુ પાંયુપે ચાલતો આવીને તીયા પાહી આલો; આને તીયા આગાળી નીંગી જાઅ માગતોલો. 49પેન તીયાહા તીયાલે પાંયુપે ચાલતો દેખ્યો, તાંહા તે બોમબ્લી ઉઠયા, કાહાલ કા તીયાહા વિચાર્યો કા તોઅ એક પુથ હાય. 50તે તીયાલે હીને કાબરાય ગેહલા, પેન ઇસુહુ તુરુતુજ તીયા આરી ગોઠયા કેયા આને આખ્યો, “હિમત રાખા, આંય હાય; બીતા માઅ.” 51તાંહા તોઅ તીયા પાહી આલો આને ઉળીપે ચોળ્યો, આને વારો બંદ વી ગીયો; તીયા લીદે તીયાહાને ખુબુજ નોવાય લાગા લાગ્યો. 52કાહાલ કા તીયાહા ઇસુ ચમત્કારુલે હેલોં, જાહાં તીયાહા પાંચ હાજર લોકુહુને માંડો ખાવાવલો, જો તીયાહા હેલોં તેબી તે ખેરી રીતીકી હોમજી નાહ સેક્યા કા તીયા કાય અર્થ હાય.
ગન્નેસરતુમે બીમાર્યાહાને હારે કેયે
(માથ. 14:34-36)
53જાહાં ઇસુ આને તીયા ચેલા એક ઉળીમે ગાલીલુ સમુદ્ર તીયુ મેરે ગન્નેસારેત ગાંવુ તોળીપે આવી પોચ્યા, તાંહા તીયાહા ઉળીલે મેરીપ લાગવી. 54આને જાહાં તે ઉળીમેને ઉત્યા, તાંહા લોકુહુ તુરુતુજ તીયાલે ઓખી લેદો, 55આને તે બાદા શેહેરુમે માહરી-માહરી ગીયા, આને જીહી લોકુહુને આખતા ઉનાયા કા ઇસુ તીહી ગીયોહો, તીહી બીમારુહુને ખાટલાપે હુવાવીને તીયાહાને તીયા જાગાપે લી ગીયે. 56જીહી કાંહી તોઅ ગાંવુમે, શેહેરુમ, આજુ-બાજુ વોહતીમે જાતલો, તા લોક બીમારુહુને લી આવતલે આને બાજારુમે થોવીને ઇસુલે વિનંતી કેતલા કા, તોઅ તીયાહાને તીયા પોતળાહાં કોરુલે આથલા દેઅ, આને જોત્તે તીયાલે આથલુતલે તે બાદેજ ઉદ્ધાર પામતેલે.

Currently Selected:

માર્ક 6: DUBNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in