YouVersion Logo
Search Icon

પ્રેરિત કેલે કામે 10

10
કર્નેલિયસુ દર્શન
1કૈસરિયા શેહેરુમે કર્નેલિયસ નાવુ એક માંહુ આથો, તોઅ ઇટાલિયન નાવુ સૈનિકુ ટુકળી સેનાપતિ આથો. 2તોઅ પરમેહેરુ આરાધના કેતલો, આને તીયા આખો કુટુંબ પરમેહેરુ બીખ રાખતલો, આને ગરીબ યહુદી લોકુહુને ખુબુજ દાન દેતલો, આને નિયમિત રીતે પરમેહેરુલે પ્રાર્થના કેતલો. 3એક દિહી પારગાપે લગભગ તીન વાગે, દર્શનુમે ચોખ્ખી રીતે હેયો, કા પરમેહેરુ એક હોરગા દુતુહુ તીયા પાહી આવીને આખ્યો, “ઓ કર્નેલિયસ.” 4કર્નેલિયસુહુ હોરગામેને દુતુલે આખ્યો, “ઓ માલિક કાય હાય?” હોરગામેને દુતુહુ તીયાલે આખ્યો, “તોઅ પ્રાર્થના આને તોઅ દાન યાદગીરી માટે પરમેહેરુ હુબુર પોચીહી. 5આને આમી યાફા શેહેરુમે માંહાહાને મોકલીને શિમોનુલે જો પિત્તર આખાહે, તીયાલે હાદી લેઅ. 6જો ચાંબળા ધંધો કેહે, તીયા શિમોનુહી ગોવારો ગીયોહો, આને તીયા કોઅ સમુદ્ર મેરીપે હાય.” 7તીયા આરી ગોઠયા કેનારો હોરગા દુત જાતો રીયો, તાંહા તીયાહા બેન ચાકરુહુને આને જે તીયા પાહી રેયા કેતલા, તીયામેને એક પરમેહેરુ આરાધના કેનારા સૈનિકુલે હાધ્યા. 8આને તીયાહાને બાધ્યા ગોઠયા આખીને, યાફા શેહેરુમે પિત્તરુલે લાં ખાતુર મોકલ્યા.
પિત્તરુ દર્શન
9બીજે દિહી કર્નેલિયસુહુ મોક્લુલા તે તીન આદમી, ચાલતા-ચાલતા યાફા શેહેરુ પાહી પારગા સમયુપે આવી પોચ્યા, તીયાજ સમયુલે પિત્તર પોંગા ધાબાપે પ્રાર્થના કેરા ચોળ્યો. 10પિત્તરુલે પુખ લાગી, આને કાયક ખાંઅ વિચાર કેતલો, પેન જાંહા તે માંડો તીયાર કી રેહલા, તાંહા તીયાહા બેસુદ વીને દર્શન હેયો. 11આને તીયાહા હેયો, કા જુગ ખુલી ગીયોહો; આને એક મોડો ચાદરો, વસ્તુ સારકો ચારુ ખુણાહીને લાટકાવલો વેરી, તેહકી તોરતી વેલ ઉતી રીયોહો. 12જીયામે તોરતીપેને બાદીજ જાતિ ચાર પાગુવાલે જાનાવરે આને ડેડી-ડેડી હોરકીને ચાલનારે જાનાવરે આને જુગુ ઉડનારે ચીળે આથે. જીયા વિશે મુસા નિયમ આખેહે, કા તે અશુદ્ધ આને અપવિત્ર હાય, આને યહુદી લોકુહુને તીયાહાને ખાવુલો મનાય હાય. 13આને તોઅ એક એહડો આવાજ ઉનાયો કા, “ઓ પિત્તર ઉઠ, આને ઈયા જાનવરુહુને આને ચીળાહાને માયને ખો.” 14પેન પિત્તરુહુ આખ્યો, “નાય પ્રભુ, કીદીહીજ નાય; કાહાકા માયુહુ કીદીહી બી અપવિત્ર આને અશુદ્ધ વસ્તુ નાહ ખાદી.” 15ફાચે બીજી વાર બી તોઅ આવાજ ઉનાયો, “જો કાય પરમેહેરુહુ શુદ્ધ કી દેદોહો, તીયાલે તુ અશુદ્ધ માઅ આખોહો.” 16તીન વારી એહકીજ વીયો; તાંહા તુરુતુજ તોઅ ચાદરો જુગુમે ઉઠાવાય ગીયો.
કર્નેલિયસુ કોઅ પિત્તર
17તીયા દર્શનુ અર્થ કાય વી સેકેહે, તીયા વિશે પિત્તર પોતા મનુમે ગુચવાયા કેતલો, તાંહા જીયા માંહાને કર્નેલિયસુહુ મોક્લુલા, તે શિમોનુ પોંગો ફુચતા-ફુચતા બાંણાહી આવી પોચ્યા. 18આને બોમબ્લીને ફુચા લાગ્યા, “કાય શિમોન જો પિત્તર આખાહે, તોઅ ઇહીજ ગોવારો હાય કા?” 19પિત્તર તીયા દર્શનુ વિશે વિચાર કીજ રેહલો, કા પવિત્રઆત્માહા તીયાલે આખ્યો, “હેઅ, તીન માંહે તુલે હોદી રીયેહે. 20માટે ઉઠીને એઠાં જો, ભલે તે અન્યજાતિ હાય, આને શંકા કેયા વગર જો; કાહાકા માયુહુજ તીયાહાને મોક્લ્યાહા.” 21તાંહા પિત્તર એઠાં ઉતીને તીયા માંહાને આખ્યો, “હેરા, જીયાલે તુમુહુ હોદી રીયાહા, તોઅ આંયજ હાય; તુમા આવુલો કાય કારણ હાય?” 22તીયાહા આખ્યો, “કર્નેલિયસ નાવુ સેનાપતિહી આમનેહે મોકલ્યાહા, તોઅ ન્યાયી આને પરમેહેરુ બીખ રાખીને ચાલનારો માંહુ હાય, આને બાદી યહુદી જાતિ માંહે તીયાલે ખુબ માન આપતેહે, તીયાલે પવિત્ર દુતુહુ આખ્યોહો કા, તુ તીયા કોઅ જાયને, તીયાલે પરમેહેરુ ઉપદેશ ઉનાવ.”
23તાંહા પિત્તરુહુ તીયા લોકુહુને કોમે હાદીને તીયાહાને રાંઅ ખાતુર જાગો દેદો,
આને બીજે દિહી પિત્તર તીયાં આરી ગીયો; આને યાફા શેહેરુ થોડાક વિશ્વાસી લોક તીયા આરી ગીયા.
24તીયા બીજે દિહ તે કૈસરિયા શેહેરુમે પોચ્યા, આને કર્નેલિયસ પોતા કુટુંબુ લોકુ આરી, આને તીયા દોસ્દારુહુને એકઠા કીને તીયા વાટ જોવતલા. 25જાંહા પિત્તર કોમે આવીજ રેહલો, તાંહા કર્નેલિયસ તીયાલે મીલ્યો, આને તીયા પાગે પોળીને આરાધના કેયી. 26પેન પિત્તરુહુ તીયાલે ઉઠવીને આખ્યો, “ઉબી રે, માઅ પાગે માઅ પોળોહો, કાહાકા આંય તોઅ હોચ્યો માંહુજ હાય.” 27આને તીયા આરી ગોઠયા કેતો-કેતો માજમે ગીયો, આને ખુબુજ લોકુહુને એકઠાહીને, 28પિત્તરુહુ તીયાલે આખ્યો, “તુમુહુ જાંતેહે કા અન્યજાતિ લોકુ આરી સંગતી કેરુલો, નેતા તીયાહી જાવુલો આપુ યહુદી લોકુ ખાતુર યહુદી નિયમુ વિરુધ હાય, પેન પરમેહેરુહુ માને દેખાવ્યોહો, કા કેલ્લા બી માંહાલે અપવિત્ર આને અશુદ્ધ નાય આખુલો. 29ઈયા ખાતુર, તુયુહુ માને હાધ્યો તાંહા, આંય કાય બી આખ્યા વગર આલો, આમી ફુચુહુ કા માને કેલ્લા કામુકી હાધ્યોહો?”
30તાંહા કર્નેલિયસુહુ પિત્તરુલે આખ્યો, “ચાર દિહી પેલ્લા, ઇયાજ સમયુલે, આંય માઅ કોઅ પારગાપે તીન વાગે પરમેહેરુલે પ્રાર્થનાકી રેહલો; તાંહા પાંડે પોતળે પોવલે એક માંહુ માઅ હુબુર આવીને ઉબી રીયો. 31આને આખા લાગ્યો, ‘ઓ કર્નેલિયસ, પરમેહેરુ તોઅ પ્રાર્થના ઉનાયોહો, આને ગરીબુહુને તુયુહુ જો દાન આપ્યોહો, તોઅ બી તીયા ધ્યાનુમે હાય.’ 32ઈયા ખાતુર, યાફા શેહેરુમે માંહે મોકલીને, શિમોન જો પિત્તર આખાહે, તીયાલે હાદાવ, તોઅ ચાંબળા ધંધો કેહે, તીયા શિમોનુ કોઅ ગોવારો હાય, આને તીયા કોઅ સમુદ્રા મેરીપે હાય, જાંહા તોઅ આવી તાંહા તોઅ તુમનેહે પરમેહેરુહીને એક સંદેશ ઉનાવી. 33તાંહા માયુહુ તુરુતુજ તોહી લોક મોકલ્યા, આને તુયુહુ હારો કેયો, કા તુ આવી ગીયો, આમી પરમેહેરુહુ તુલે જો આખ્યોહો, તીયાલે આખી ઉનાવ, આમુહુ બાદે ઇહી પરમેહેરુ આગલા હાજર હાય.”
કર્નેલિયસુ કોઅ પિત્તરુ ઉપદેશ
34તાંહા પિત્તરુહુ ગોગા ચાલુ કેયો,
આમી માને હોમજાયોહો, કા પરમેહેર કેડાજ ભેદભાવ નાહ કેતો, 35પેન કેલ્લી જાતિ બી માંહુ, પરમેહેરુ બીખ રાખીને ચાલેહે, આને હારે કામે કેહે, તીયાહાને તોઅ સ્વીકારેહે. 36પરમેહેરુહુ આપનેહે, આને ઇસ્રાએલી લોકુ ખાતુર મોક્લ્યો, તોઅ સંદેશ તુમુહુ જાંતાહા, જો લોકુહુને ઇસુ ખ્રિસ્તુપે વિશ્વાસ કેરુલો મારફતે મીલી સેકેહે, તે શાંતિ તીયાહાને મીલે, તીયા વિશે સુવાર્તા ઉનાવી, તોઅ બાદા લોકુ પરમેહેર હાય. 37તોઅ વચન તુમુહુ જાંતાહા, જો યોહાન બાપ્તીસ્મો દેનારાહા પ્રચાર કેલો, તોઅ ગાલીલ વિસ્તારુમેને શરુવીને આખા યહુદીયા વિસ્તારુમે ફેલાય ગીયો: 38પરમેહેરુહુ કેલ્લી રીતીકી નાશરેથ ગાંવુ ઇસુલે પવિત્રઆત્માકી આને સામર્થુંકી અભિષેક કેયો; તોઅ ભલાય કેતો, આને જે લોક શૈતાનુ આથુમે પોળલા આથા, તીયાહાને હારો કેતો ફીર્યો, કાહાકા પરમેહેર તીયા આરી આથો. 39તીયાહા યહુદીયા જીલ્લામે આને યરુશાલેમ શેહેરુમે જો કાય કામ કેયો, તીયા બાદા કામુ આમુહુ સાક્ષી હાય; આને યરુશાલેમ શેહેરુ યહુદી આગેવાનુહુ તીયાલે ક્રુસુપે જોળીને માય ટાકયો. 40પેન પરમેહેરુહુ તીયાલે તીજા દિહુલે મોલામેને જીવતો કેયો, આને જાહેર બી કેયો. 41તેબી બાદા લોકુહુ તીયાલે નાહ હેયો, પેન પરમેહેરુહુ પસંદ કેલા સાક્ષીહીને એટલે કા આમનેહે પ્રેરિતુહુને પેલ્લાનેજ પંસદ કેલા, આને તોઅ મોલામેને જીવી ઉઠયો, તાંહા આમુહુ તીયા આરી ખાદો પીદો બી. 42આને તીયાહા આમનેહે આજ્ઞા દેદી કા, બાદા લોકુહુમે પરમેહેરુ સુવાર્તા પ્રચાર કેરા, આને સાક્ષી આપા, કા ઇસુ તોજ હાય, જીયાલે પરમેહેરુહુ જીવતા આને મોલા લોકુ ન્યાય કેરા ખાતુર પસંદ કેયોહો. 43બાદા ભવિષ્યવક્તા તીયા વિશે એહકી આખતાહા, કા જો કેડો બી તીયાપે વિશ્વાસ કેરી, તીયાલે ઇસુ નાવુકી પાપુ માફી મીલી.
બીન યહુદી લોકુપે પવિત્રઆત્મા ઉતેહે
44પિત્તર એ ગોઠયા આજી આખીજ રેહલો, તાંહા જે બી વચન ઉનાતેલે, તીયાં બાદાપે પવિત્રઆત્મા ઉતી આલો. 45આને જોતા બી યહુદી વિશ્વાસી લોક પિત્તરુ આરી યાફા શેહેરુમેને આલ્લા, તે બાદા ચકિત વી ગીયા, કા અન્યજાતિ લોકુહુને બી પવિત્રઆત્મા દાન મીલ્યોહો. 46કાહાકા તીયાહાને અન્યભાષા ગોગતા, આને પરમેહેરુ મહિમા કેતા ઉનાયા, તાંહા પિત્તરુહુ આખ્યો, 47“જેહકી આપુહુ પવિત્રઆત્મા મીલવ્યોહો, તેહકી ઈયા લોકુહુ બી પરમેહેરુ વેલને પવિત્રઆત્મા મીલવ્યોહો, ઈયા લીદે આમી ઇયાહાને પાંયુકી બાપ્તીસ્મો લાં ખાતુરે કેડો રોકી સેકેહે?” 48આને પિત્તરુહુ આજ્ઞા દેદી, કા તીયાહાને ઇસુ ખ્રિસ્તુ નાવુકી બાપ્તીસ્મો આપવામ આવે, તાંહા તીયા લોકુહુ પિત્તરુલે વિનંતી કેયી, કા થોડાક દિહી લોગુ આમા આરી રે, તાંહા પિત્તર આને તીયા આર્યા થોડાક દિહુ માટે રોકાય ગીયા.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in