YouVersion Logo
Search Icon

લુક 7

7
હો સેનિકં ના એક અધિકારી નો વિશ્વાસ
(મત્તિ 8:5-13)
1ઝર ઇસુ મનખં નેં પુંતાની બદ્દી વાતેં કેં રિયો, તે કફરનહૂમ ગામ મ આયો. 2તર હો સેનિકં ના અધિકારી નો એક નોકર ઝી હેંનો ઘણો વાલો હેંતો બેંમારી થી મરવા પડ્યો હેંતો. 3હેંને અધિકારજ્યેં ઇસુ ના બારા મ વાત હામળેંનેં, યહૂદી મનખં ના અમુક અગુવં નેં હેંનેં થી એંમ અરજ કરવા હારુ હેંનેં કન મુંકલ્યા, કે આવેંનેં મારા નોકર નેં હાજો કરે. 4વેયા ઇસુ કનેં આયા, અનેં હેંનેં ઘણી અરજ કરેંનેં કેંવા મંડ્યા, “વેયો એંના લાએંક હે કે તું હેંનેં હારુ આ કામ કરે, 5કેંમકે વેયો આપડી જાતિ ઇપેર પ્રેમ રાખે હે, અનેં હેંને આપડો ગિરજો હુંદો બણાયો હે.” 6તર ઇસુ હેંનનેં હાતેં જ્યો, પુંણ ઝર વેયો ઘેર પોતવા કરતો હેંતો, તર હો સેનિકં ના અધિકારજ્યેં એંનં દોસદાર નેં દુવારા કેં મુંકલ્યુ, “હે ગરુ, માર ઘેર આવવા હારુ દુઃખ નહેં ઝેંલે, કેંમકે હૂં એંના લાએંક નહેં કે તું મારા ઘેર મ આવેં. 7એંનેં લેંદે મેંહ પુંતાનેં એંના લાએંક હુંદો નેં હમજ્યો કે હૂં તારી કનેં આવું, પુંણ આંસ રેંનેં વસન કેં દે, તે મારો નોકર હાજો થાએં જાહે. 8હૂં હુંદો બીજા અધિકારી ના અધીન હે, હો સેનિકં ની ટુકડી મારા હાથ નિસં હે, અનેં ઝર એક નેં કું, જા, તે વેયો જાએ હે, અનેં બિજાનેં કું, આવ, તે આવે હે, અનેં કઇનાક સેનિક નેં હૂં કું આ કામ કર,, તે વેયો કરે હે.” 9ઇયુ હામળેંનેં ઇસુ નેં નવાઈ લાગી અનેં હેંને વાહે ફરેંનેં હીની ભીડ ન મનખં નેં ઝી હેંનેં વાહે આવતં હેંતં, કેંદું, “હૂં તમનેં હાસું કું હે કે મેંહ આખા ઇસરાએંલ દેશ મ એક હુંદો માણસ નહેં ભાળ્યો, ઝી એંના બીજી જાતિ ના માણસ જુંગ મારી ઇપેર વિશ્વાસ કરે હે.” 10ઝર અધિકારી ના દોસદાર પાસા હેંને ઘેર જ્યા, તે હેંના નોકર નેં હાજો થાએંલો ભાળ્યો.
રાંડી બાઈ ના સુંરા નેં જીવતો કરવો
11થુંડક દાડં પસી ઇસુ નાઈન નામ ના એક ગામ મ જ્યો, તે હેંના સેંલા અનેં મનખં નો મુંટો ટુંળો હેંનેં વાહેડ જાએં રિયો હેંતો. 12ઝર ઇસુ ગામ મ ભરાવા ને બાએંણે પોત્યો, તર અમુક મનખં એક મડદાનેં બારતં લેં જાએં રિય હેંતં, ઝી ઇની આઈ નો એકેંસ સુંરો હેંતો, અનેં વેયે રાંડીલી હીતી. અનેં ગામ ન ઘણં બદ્દ મનખં હેંનેં હાતેં હેંતં. 13હેંનેં ભાળેંનેં પ્રભુ નેં દયા આવી, અનેં હેંને કેંદું, “નહેં ગાંગરે.” 14ફેંર વેયો ટીકે આવેંનેં ઠાઠડીનેં અડ્યો, અનેં મડદું તુંકવા વાળા ઇબા રેં જ્યા, તર હેંને કેંદું, “હે જુંવન, હૂં તનેં કું હે, ઉઠ!” 15તર વેયો મરેંલો સુંરો ઉઠેંનેં બેંહેંજ્યો, અનેં બુંલવા મંડ્યો. તર ઇસુવેં હેંનેં ઇની આઈ નેં આલ દેંદો. 16હેંનેં થી બદ્દ મનખં મ બીક આવેં ગઈ, અનેં વેય પરમેશ્વર ની બડાઈ કરેંનેં કેંવા મંડ્ય, “આપડા વસ મ એક મુંટો ભવિષ્યવક્તા આયો હે, અનેં પરમેશ્વરેં એંનેં પુંતાનં મનખં ની મદદ કરવા હારુ મુંકલ્યો હે.” 17અનેં ઇસુ ના બારા મ ઇયે વાત યહૂદિયા પરદેશ અનેં આજુ-બાજુ ન બદ્દ ઇલાકં મ ફેલાએં ગઈ.
યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નો સવાલ
(મત્તિ 11:2-19)
18યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નેં, પુંતાનં સેંલંવેં ઇની બદ્દી વાત નો હમિસાર આલ્યો. 19તર યૂહન્નાવેં પુંતાનં સેંલં મના બે જણં નેં બુંલાવેંનેં, ઇસુ કનેં એંમ પૂસવા હારુ મુંકલ્યા, “હું તુંસ વેયો મસીહ હે, ઝેંનેં મુંકલવા નો વાએંદો પરમેશ્વરેં કર્યો હેંતો, કે હમું કઇનાક બીજા ની વાટ જુવજ્યે?” 20હેંનવેં હેંનેં કનેં આવેંનેં કેંદું, “યૂહન્ના બક્તિસ્મ આલવા વાળે હમનેં તારી કન એંમ પૂસવા હારુ મુંકલ્યા હે કે હું આવવા વાળો તુંસ હે, કે હમું કયાક બિજાની વાટ ભાળજ્યે?” 21હીનીસ વખતેં ઇસુવેં ઘણં ની બિમારજ્યી, અનેં પીડા, અનેં ભૂતડં થી મનખં નેં સુંડાય અનેં ઘણં બદ્દ આંદળં નેં ભાળતં કર્ય. 22અનેં ઇસુવેં હેંનનેં કેંદું, “ઝી કઇ તમેં ભાળ્યુ અનેં હામળ્યુ હે, જાએંનેં યૂહન્ના નેં કેંદો, કે આંદળં ભાળે હે, લંગડં સાલે હે, કોઢી હુંદા તાજા કરવા મ આવે હે, બેરં હામળે હે, મરેંલં જીવાડવા મ આવે હે, અનેં ગરિબં નેં તાજો હમિસાર હમળાવા મ આવે હે. 23ધન્ય હે, વેય ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે.”
24ઝર યૂહન્ના ના હમિસાર આલવા વાળા જાતારિયા, તર ઇસુ યૂહન્ના ના બારા મ મનખં નેં કેંવા મંડ્યો, “તમું ઉજોડ જગ્યા મ હું ભાળવા જ્ય હેંતં? હું વાએંરા મ હલતા લાંબા ખોડ નેં? 25તે ફેંર તમું હું ભાળવા જ્ય હેંતં? હું મોગં સિસરં પેરેંલા કઇનાક માણસ નેં? ઝી મોગં સિસરં પેરે હે, વેય તે રાજા ન મેલં મ રે હે. 26તે ફેંર હું ભાળવા જ્ય હેંતં? હું કઇનાક ભવિષ્યવક્તા નેં? હાં, હૂં તમનેં કું હે, કે ભવિષ્યવક્તા કરતં હુંદો મુંટા નેં ભાળવા જ્ય હેંતં. 27ઇયો વેયોસ હે, ઝેંના બારા મ પવિત્ર શાસ્ત્ર મ લખેંલું હે, ભાળ, હૂં મારા હમિસાર આલવા વાળા નેં તારી અગ્યેડ-અગ્યેડ મુંકલું હે, ઝી તારી હારુ રસ્તો હિદો કરહે. 28હૂં તમનેં હાસું કું હે કે ઝી આજ તક ઝેંતરં બી માણસંવેં બજ્યેર થી જલમ લેંદું હે, હેંનં મનો કુઇ બી યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા કરતં મુંટો નહેં. પુંણ ઝી પરમેશ્વર ના રાજ મ નાના થી નાનો હે, વેયો યૂહન્ના કરતં હુંદો મુંટો હે.” 29અનેં બદ્દ મનખંવેં આં તક કે વેરું લેંવા વાળા અધિકારજ્યવેં હુંદું ઇસુ ની વાત હામળેંનેં યૂહન્ના દુવારા બક્તિસ્મ લેંનેં પરમેશ્વર નેં હાસો માનેંનેં ગરહણ કર્યો. 30પુંણ ફરિસી ટુંળા ન મનખંવેં અનેં મૂસા નું નિયમ હિકાડવા વાળેં, યૂહન્ના થી બક્તિસ્મ લેંવાની ના પાડી. હેંનવેં યૂહન્ના થી બક્તિસ્મ નેં લેંનેં પરમેશ્વર ની યોજના ટાળ દીદી.
31ફેંર ઇસુવેં કેંદું, “એંના ટાએંમ ન મનખં હેંનં સુંરં નેં જેંમ હે, 32ઝી બજાર મ ટુંળો વળેંનેં બેંઠેંલં એક બીજા નેં સિસાએં-સિસાએં નેં કે હે, હમવેં તમાર હારુ ખુશી નું ગીત વગાડ્યુ, પુંણ તમું નેં નાસ્યં, અનેં હમવેં મોત ના દુઃખ નું ગીત ગાદું, તે હુંદં તમું નેં ગાંગરયં! 33કેંમકે યૂહન્ના બક્તિસ્મ આલવા વાળો ખાલી ટીડ અનેં મોદ નેં સુંડેંનેં બીજુ કઇસ નેં ખાતો હેંતો, અનેં દરાક નો રસ હુંદો નેં પીતો હેંતો. એંતરે મનખં કેંતં હેંતં કે હેંનેં મ ભૂત ભરાએંલો હે. 34પુંણ ઝર હૂં માણસ નો બેંટો બદ્દી ખાવા ની વસ્તુ ખું હે, અનેં દરાક નો રસ હુંદો પીયુ હે, તે મનખં મનેં કે હે, કે ભાળો, પીટલું અનેં પીદ્દડ માણસ વેરું લેંવા વાળં અનેં પાપી મનખં નો ભાઈબંદ હે. 35પુંણ દરેક મનખ નું કામ ઇયુ સાબિત કરહે કે અકલ વાળું કુંણ હે.”
એક બજ્યેર ના પાપ માફ કરવા
36ફેંર ફરિસી ટુંળા ન મનખં મનેં એક માણસેં ઇસુ નેં અરજ કરી કે હેંનેં હાતેં ખાવાનું ખાએ, તર વેયો હેંના ફરિસી માણસ ના ઘેર મ જાએંનેં ખાવાનું ખાવા બેંઠો. 37હેંના ગામ ની ખુંટે રસ્તે સાલવા વાળી એક બજ્યેર નેં ખબર લાગી કે ઇસુ ફરિસી ટુંળા ના એક માણસ ના ઘેર મ ખાવાનું ખાવા બેંઠો હે, તર વેયે સંગમરમર ના ભાઠા થી બણાવેંલી હીહી મ જટામાંસી નું ઘણું મોગું પિયોર અંતર લેંનેં આવી. 38અનેં ઇસુ ન પોગં નેં ટીકે, વાહેડેં ઇબી રેંનેં, ગાંગરતી જાએંનેં હેંનં પોગં નેં આહુવં થી પલાળવા મંડી, અનેં પુંતાનં વાળં થી નુંસવા મંડી, અનેં હેંનં પોગં નેં વારે ઘડી બુંખેં દેંનેં ઇસુ ન પોગં ઇપેર અંતર સુપડ્યુ. 39ઇયુ ભાળેંનેં વેયો ફરિસી ટુંળા નો માણસ ઝેંને ઇસુ નેં ખાવા હારુ બુંલાયો હેંતો, પુંતાના મન મ વિસાર કરવા મંડ્યો, “અગર ઇયો ભવિષ્યવક્તા હેંતો તે જાણેં જાતો કે આ ઝી એંને અડેં રી હે વેયે કુંણ અનેં કીવી બજ્યેર હે? કેંમકે વેયે તે ખુંટે રસ્તે સાલવા વાળી બજ્યેર હીતી.” 40ઇસુવેં હેંના માણસ ના વિસાર નેં જાણેંનેં હેંનેં કેંદું, “હે શમોન, મારે તનેં કઇક કેંવું હે” શમોન બુંલ્યો, “હે ગરુ, કે.” 41તર ઇસુવેં હેંનનેં એક દાખલો વતાડ્યો, “કઇનાક પઇસંદાર માણસ ના બે લેંણેદાર હેંતા, એક પાન સો દાડં ની મજૂરી નો અનેં બીજો પસા દાડં ની મજૂરી નો લેંણેદાર હેંતો. 42હેંનં બેય કનેં પાસું લેંણું ભરવા હારુ કઇસ નેં હેંતું, એંતરે હારુ વેંને પઇસંદાર માણસેં બેય નું લેંણું માફ કર દેંદું. તે હાવુ હેંનં મનો કુંણ હેંનેં હાતેં વદાર પ્રેમ રાખહે?” 43શમોનેં જવાબ આલ્યો, “મારી હમજ મ તે વેયો, ઝેંનું વદાર લેંણું માફ થાયુ.” ઇસુવેં શમોન નેં કેંદું, “તેં સહી જવાબ આલ્યો હે.” 44અનેં ફેંર વેની બજ્યેર મએં ફરેંનેં ઇસુવેં શમોન નેં કેંદું, “હું તેં ઇની બજ્યેર ઇપેર ધિયાન કર્યુ હે? હૂં તારા ઘેર મ આયો, તેં આપડા રિવાજ ને પરમણે મારા પોગ ધુંવા હારુ પાણેં હુંદું નહેં આલ્યુ, પુંણ અણી બજ્યેરેં મારા પોગ આહુવં થકી પલાળ્યા અનેં પુંતાનં વાળં થી નુંસ્યા. 45અનેં આપડા રિવાજ ને પરમણે તેં મારો અવકાર નહેં કર્યો, પુંણ ઝર નો હૂં આં આયો હે, તરનું અણી બજ્યેરેં માર પોગં નેં બુંખેં દેંવું નહેં સુડ્યુ. 46તેં મારા માથા મ તેંલ નહેં સુપડ્યુ, પુંણ ઇન્યી માર પોગં મ અંતર સુપડ્યુ હે. 47એંતરે હૂં તનેં કું હે કે ઘણા બદા પાપ ઝી ઇન્યી કર્યા હે, માફ થાએંજ્યા, કેંમકે ઇન્યી ઘણોસ પ્રેમ કર્યો હે, પુંણ ઝેંના થુંડાક પાપ માફ થાયા હે, વેયુ થુંડોકેંસ પ્રેમ કરે હે.” 48ફેંર ઇસુવેં હીની બજ્યેર નેં કેંદું, “તારા પાપ માફ થાયા.” 49તર ઝી મનખં હેંનેં હાતેં ખાવાનું ખાવા બેંઠં હેંતં, પુંત-પુંતાના મન મ વિસારવા લાગ્ય, “આ કુંણ હે ઝી પાપં નેં હુંદો માફ કરે હે?” 50પુંણ ઇસુવેં હીની બજ્યેર નેં કેંદું, “તારા વિશ્વાસ થીસ તું બસેં ગઈ હે, ખુશી થી તાર ઘેર જાતિ રે.”

Currently Selected:

લુક 7: GASNT

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in