લુક 12
12
ઢોંગ કરવા વાળં ના વિરુધ મ સેતવણી
(મત્તિ 10:26-27)
1એંતરા મ હજારોં મનખં ની ભીડ લાગી ગઈ, આં તક કેં વેય એક બીજા ઇપેર પડા-પડી કરતં હેંતં, તર ઇસુ બદ્દ કરતં પેલ પુંતાનં સેંલંનેં કેંવા મંડ્યો, “ઢોંગ કરવા વાળં ફરિસી ટુંળા ન મનખં ના ખમીર થી સેતેંન રો. 2પરમેશ્વર દરેક હીની વાતં નેં પરગટ કરહે, ઝેંનેં મનખં હઝુ તક નહેં જાણતં. વેયો દરેક વાતં ની જાણ કરાવ દેંહે ઝી હઝુ તક અજણી હે. 3એંતરે હારુ ઝી કઇ તમેં ઇન્દારા મ કેંદું હે, વેયુ ઇજવાળા મ હમળાહે, અનેં ઝી તમેં ઘેરં મ ભરાએંનેં કાંદડં મ સાની વાતેં કરજ્યી હે, વેયુ ઢાભં ઇપેર થી સિસાએં નેં પરસાર કરવા મ આવહે.”
કેંનેં થી સમકવું
(મત્તિ 10:28-31)
4“હૂં તમનેં ઝી મારા દોસદાર હે, હેંનનેં કું હે કે ઝી શરીર નું નુકસાન કરે હે, પુંણ આત્મા નું નુકસાન નહેં કરેં સક્તું, હેંનેં થી નહેં સમકો. 5હૂં તમનેં સેતવું હે કે તમારે કેંનેં થી સમકવું જુગે, શરીર નું નુકસાન કરવા બાદ ઝેંનેં નરક મ દડવાનો હુંદો અધિકાર હે, હેંનેં થીસ સમકો. હાં, હૂં તમનેં પાસો કું હે, હેંનેં થીસ સમકો. 6હું બે પઇસં ની પાંસ સકલજ્યી નહેં વેંસાતી? તે હુંદો પરમેશ્વર હેંનં મહો એક નેં હુંદો નહી વિહરતો. 7તમારા મુંણકા ના બદ્દા વાળ હુંદા ગણેંલા હે, એંતરે હારુ સમકો નહી, તમું તે ઘણી સકલજ્યી કરતં હુંદં વદાર કિમતી હે.”
ઇસુ નું માન કરવું કે નેં કરવું
(મત્તિ 10:32-33; 12:32; 10:19-20)
8“હૂં તમનેં કું હે ઝી કુઇ મનખં નેં અગ્યેડ મનેં માન લેંહે, હેંનેં હૂં માણસ નો બેંટો હુંદો પરમેશ્વર ન હરગદૂતં નેં અગ્યેડ માન લેં. 9પુંણ ઝી મનખં નેં અગ્યેડ મારો નકાર કરે હેંનું પરમેશ્વર ન હરગદૂતં નેં અગ્યેડ હૂં હુંદો નકાર કરેં.”
10“ઝી કુઇ માણસ ના બેંટા ના વિરુધ મ કઇક વાત કેં, હેંનો વેયો ગુંનો માફ કરવા મ આવહે, પુંણ ઝી પવિત્ર આત્મા ના વિરુધ મ નિંદા કરે હેંનો ગુંનો માફ નેં કરવા મ આવે.”
11“ઝર મનખં તમનેં યહૂદી સભા મ અનેં નિયા કરવા વાળં અનેં અધિકારજ્ય નેં અગ્યેડ લેં જાએ, તે સિન્તા નહેં કરતા વેહ કે હમું કીવી રિતી થી કે હું જવાબ આલજ્યે, કે હું કેંજ્યે. 12કેંમકે પવિત્ર આત્મા હીનીસ ઘડી તમનેં હિકાડ દેંહે કે હું કેંવું જુગે.”
એક ધનવાન મુરખ માણસ નો દાખલો
13ફેંર મનખં ના ટુંળા મહી કઇનેકેં ઇસુ નેં કેંદું, “હે ગરુ, મારા ભાઈ નેં કે, કે હમારા બા ની મિલકત નો ભાગ પાડ દે.” 14પુંણ ઇસુવેં હેંનેં કેંદું, “હે ભાઈ, મનેં તમારો નિયા કરવા વાળો, કે ભાગ પાડવા વાળો કઇને ઠરાયો હે.” 15ફેંર ઇસુવેં હેંનનેં કેંદું, “સતુર રો, અનેં દરેક પરકાર ના લોંબ થી પુંતાનેં બસાવેં રાખો. કેંમકે તમારું જીવન તમારી મિલકત કરતં હુંદું વદેંનેં હે.”
16તર ઇસુવેં હેંનનેં એક દાખલો વતાડ્યો, કઇનાક ધનવાન માણસ ના ખેંતરં મ ઘણું ધાન પાક્યુ. 17તર વેયો પુંતાના મન મ વિસાર કરવા મંડ્યો, “હાવુ હૂં હું કરું? કેંમકે મારી કન એંતરું બદું ધાન અવેંરવા હારુ હીતરી જગ્યા હુદી નહેં.” 18અનેં હેંને માણસેં વિસાર કર્યો, “હૂં એંમ કરેં, કે પુંતાની નાની વખારેં તુંડેંનેં, હેંનેં કરતં મુટી વખારેં બણાવેં. તર હેંનં મ મારું બદ્દું ધાન અનેં મિલકત અવેંરેં. 19તર મારા જીવ નેં કેં, કે હે જીવ તારી કન ઘણં વરહં હારુ ધણી મિલકત ભીગી કરેંલી હે, એંતરે હારુ હાવુ આરમ કર, ખા, પી, અનેં સુખ થકી રે.” 20પુંણ પરમેશ્વરેં હેંનેં કેંદું, “હે મુરખ! ઇનીસ રાતેં તું મરેં જાહે, તર ઝી કઇ તેં તારી હારુ ભેંગું કર્યુ હે, હેંનેં કુંણ લેંહે?” 21એંવોસ વેયો માણસ હુંદો હે, ઝી પુંતાના હારુ ધન ભેંગું કરે હે, પુંણ પરમેશ્વર ની સેવા હારુ પુંતાનું ધન ખરસ નહેં કરતો, એંવો માણસ પરમેશ્વર ની નજર મ ધનવાન નહેં.
પરમેશ્વર ઇપેર ભરુંહો રાખો
(મત્તિ 6:25-34)
22ફેંર ઇસુવેં પુંતાનં સેંલં નેં કેંદું, “એંતરે હારુ હૂં તમનેં કું હે, પુંતાના શરીરિક જીવન હારુ ઇયે સિન્તા નેં કરવી કે હમું હું ખહું, અનેં નેં પુંતાના શરીર હારુ કે હું પેરહું. 23કેંમકે ખાવા કરતં તમારો જીવ, અનેં તમારું શરીર તમારં પેરવા વાળં સિસરં કરતં ઘણું કિમતી હે. 24આકાશ મ ઉડવા વાળં હુંલં નેં ભાળો, વેય નહેં તે બી વાવતં, અનેં નહેં વાડતં, અનેં નહેં કબલં મ ભેંગું કરતં, તે હુંદો તમારો પરમેશ્વર બા હેંનનેં ખવાડે હે. અનેં તમું તે વાસ્તવિક રુપ થી હુંલં કરતં વદાર કિમતી હે. 25અનેં તમારી મ એંવું કુંણ હે, ઝી સિન્તા કરેંનેં પુંતાની ઉંમર મ એક કલાક હુંદો વદારેં સકે? 26એંતરે હારુ ઝર તમું એક નાનહુંક કામ હુંદું નહેં કરેં સક્તં, તે પુંતાના જીવન મ બીજી વસ્તુ ના બારા મ હુંકા સિન્તા કરો હે? 27જંગલી ફૂલં ઇપેર ધિયન કરો, કે વેય કેંકેંમ વદે હે, વેય નહેં તે મજૂરી કરતં અનેં નહેં સિસરં બણાવતં. તે હુંદો હૂં તમનેં કું હે કે સુલેમાન રાજા હુંદો, પુંતાના વૈભવ મ હેંનં ફૂલં મહં કેંનેં એક નેં જેંમ સિસરં નેં પેરતો હેંતો. 28એંતરે હારુ અગર પરમેશ્વર મૈદાન ના ખોડ નેં, ઝી આજે હે અનેં કાલે આગ મ નાખવા મ આવહે, હેંના ખોડ નેં એંવં સિસરં પેરાવે હે. તે હે અરદા વિશ્વાસ વાળો, વેયો તમનેં સિસરં કેંમ નેં પેરાવહે? 29અનેં તમું ઇની વાત ની ખોળી મ નહેં રો, કે હું ખહું અનેં હું પીઇહું, અનેં નહેં શક કરો. 30કેંમકે સંસારિક મનખં હુંદં ઇની બદી વસ્તુ ની ખોજ મ રે હે, પુંણ તમારો બા જાણે હે કે તમારે ઇની વસ્તુવં ની જરુરત હે. 31પુંણ પરમેશ્વર ના રાજ નેં પેલી જગ્યા આલો, તે વેયે બદ્દી વસ્તુવેં હુદી તમનેં મળેં જાહે.”
હરગ વાળું ધન
(મત્તિ 6:19-21)
32“તમું ઝી ઘેંઠં ના નાના ટુંળા નેં જેંમ હે, કઇની યે વાત હારુ નહેં સમકો, કેંમકે તમારા પરમેશ્વર બા નેં ઇયુ અસલ લાગ્યુ હે, કે પુંતાનું રાજ તમનેં આલે. 33પુંતાની મિલકત વેંસેંનેં દાન કર દો, અનેં તમારી હારુ એંવં પાગીટ બણાવો ઝી જુંનં નેં થાએં, અનેં હરગ મ એંવું ધન ભેંગું કરો ઝી ઘટતું નહેં, અનેં હેંને ટીકે સુંર નહેં જાતા, અનેં ધનેરં નહેં વગાડતં 34કેંમકે ઝાં તમારું ધન હે, તાં તમારું મન હુંદું લાગેંલું રેંહે.”
આત્મા મ જાગતં રો
35“તમારી કેડેં બાંદેંનેં હમેશા કામ કરવા હારુ તિયાર રો, અનેં મનેં પાસો આવવા તક તમારા દીવા લગધર્યા બળતા રે. 36અનેં તમું હેંનં નોકરં નેં જેંમ બણો, ઝી પુંતાના માલિક નેં પાસો આવવા ની વાટ જુંવતા રે, કે વેયો લગન મહો કેંરં આવહે, અનેં ઝર વેયો આવેંનેં બાએંણું ખખડાવે તે તરત હેંનેં હારુ ખોલ દે. 37ધન્ય હે વેયા નોકર ઝેંનનેં માલિક આવેંનેં હેંનેં પાસો આવવા ની વાટ જુંવતં ભાળે. હૂં તમનેં હાસું કું હે કે વેયો એક નોકર નેં જેંમ સિસરં પેરેંનેં, હેંનનેં ખાવાનું ખાવા હારુ બેંહાડહે અનેં હેંનની સેવા કરહે. 38અગર વેયો અરદી રાતેં, નેં તે ફટક નો આવેંનેં, હેંનનેં, હીની આવવા ની વાટ જુંવતં ભાળે, તે વેયા નોકર ધન્ય હે. 39પુંણ ઇયુ જાણ લો કે અગર ઘેર નો માલિક જાણતો વેહ, કે સુંર રાતેં કઇને ટાએંમેં આવહે, તે વેયો જાગતો રેંહે, અનેં પુંતાના ઘેર મ સુરી થાવા નેં દે. 40તમું હુંદં આત્મા મ જાગતં રો, કેંમકે ઝેંના ટાએંમ ના બારા મ તમું વિસારતં હુંદં નેં વેહ, હેંનેસ ટાએંમેં હૂં માણસ નો બેંટો આવેં જએં.”
વિશ્વાસુ અનેં અવિશ્વાસુ નોકર
(મત્તિ 24:45-51)
41તર પતરસેં કેંદું, “હે પ્રભુ, હું આ દાખલો, હમારી હારુસ હે કે બદ્દ મનખં નેં કે હે.” 42ઇસુવેં હેંનેં જવાબ આલ્યો, “વેયો વિશ્વાસ લાએંક અનેં હમજદાર કારબારી કુંણ વેંહે, વેયોસ વેંહે ઝેંના માલિકેં પરવાસ મ જાવા ને ટાએંમેં પુંતાનં નોકર-સાકર ઇપેર હેંનેં મુખિયો બણાયો કે ટાએંમ ઇપેર હેંનનેં ખાવાનું બણાવા નું સામન આલે? 43ધન્ય હે વેયો નોકર, ઝેંનેં હેંનો માલિક પાસો આવેંનેં હેંમેંસ કરતં ભાળે. 44હૂં તમનેં હાસું કું હે, વેયો હેંનેં પુંતાની બદ્દી મિલકત ઇપેર અધિકારી બણાવહે. 45પુંણ અગર વેયો નોકર પુંતાના મન મ વિસારવા લાગે કે મારા માલિક નેં આવવા ની હઝુ વાર હે, અનેં નોકરં અનેં નોકરણન્યી નેં મારવા કૂટવા લાગે, અનેં ખાએં-પી નેં મોજ કરે અનેં દારુડજ્યો બણેં જાએ. 46તે હેંના નોકર નો માલિક એંવે દાડે, ઝર વેયો જાણતો હુંદો નેં વેહ, અનેં હીની વાટ હુદી નેં જુંવતો વેહ તર આવહે, અનેં હેંનેં ઘણી સજ્યા આલેંનેં હેંનેં ઇવી જગ્યા મ ફેંકેં દેંહે, ઝાં પરમેશ્વર ના વસન ઇપેર વિશ્વાસ નેં કરવા વાળં નેં દડવાનં હે. 47અનેં વેયો નોકર ઝી પુંતાના માલિક ની મરજી જાણતો હેંતો, પુંણ વેયો તિયાર નેં રિયો, અનેં નેં હીની મરજી પરમણે સાલ્યો, હેંનેં કડક મ કડક સજ્યા મળહે. 48પુંણ ઝી અજાણ મ સજ્યા મળવા નેં લાએંક કામ કરે, હેંનેં થુંડીકેંસ સજ્યા મળહે. ઝેંનેં ઘણું આલવા મ આયુ હે, હેંનેં કનહું ઘણું માંગવામ આવહે, અનેં ઝેંનેં ઘણું હુંપેંલું હે, હેંને કનહું ઘણું લેંવા મ આવહે.”
અલગ થાવાનું કારણ ઇસુ
(મત્તિ 10:34-36)
49હૂં ધરતી ઇપેર આગ લગાડવા આયો હે, અનેં હૂં એંમ સાહું હે, કે આગ હમણસ હળગેં જાએ! 50મારે તે જલ્દી કાઠી પીડા વેંઠવી હે, અનેં ઝર તક હીની પીડા મ થાએંનેં હૂં નેં જું, તર તક હૂં ઘણો પીડા મ હે! 51તમું હું હમજો હે, કે હૂં ધરતી ઇપેર મેળ કરાવવા આયો હે? હૂં તમનેં હાસું કું હે, મેળ કરાવા નહેં, પુંણ અલગ કરાવા આયો હે. 52કેંમકે હાવુ થી અગર એક ઘેર મ પાંસ મનખં વેહ, તે વેય એક-બીજા ના વિરુધ થાએં જાહે. હેંનં મહં તાંણ મનખં ઝી મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં, વેય હેંનં બે મનખં હાતેં વિરુદાઈ કરહે, ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે. અનેં હીવીસ રિતી બે મનખં ઝી મારી ઇપેર વિશ્વાસ કરે હે, વેય હેંનં તાંણ મનખં હાતેં વિરુદાઈ કરહે, ઝી મારી ઇપેર વિશ્વાસ નહેં કરતં. 53બા, બેંટા ઇપેર, અનેં બેંટો, બા ઇપેર વેર રાખહે, અનેં આઈ, બીટી ઇપેર, અનેં બીટી, આઈ ઇપેર, હાહુ વઉ ઇપેર, અનેં વઉ હાહુ ઇપેર વેર રાખહે.
ટાએંમ ની પારખ
(મત્તિ 16:2-3)
54ઇસુવેં મનખં ના ટુંળા નેં એંમ હુંદું કેંદું, “ઝર તમું વાદળં નેં બુડમણી બાજુ થી નકળતં ભાળો હે, તે તરત કો હે કે પાણેં પડહે, અનેં એંવુંસ થાએં હે. 55અનેં ઝર રાખો મહું વાએંરું સાલતં ભાળો હે તે કો હે કે લું સાલહે, અનેં હેંવુંસ થાએં હે. 56હે ઢોંગ કરવા વાળોં, તમું ધરતી અનેં આકાશ નેં રુપ-રંગ મ પારખેં સકો હે, પુંણ એંના જમાના ના બારા મ હુંકા પારખવા નું નહેં જાણતં?”
પુંતાના વેરી હાતેં મેળ
(મત્તિ 5:25-26)
57“તમું પુંતેસ ફેસલો કેંમ નહેં કર લેંતં કે ઠીક હું હે? 58ઝર તું પુંતાના વેરી હાતેં કુંરેટ મ જાએં રિયો હે, તે રસ્તા મ હેંનેં થકી સુટવા હારુ કોશિશ કર લે, એંવું નેં થાએં કે વેયો તનેં નિયા કરવા વાળા કન કેંસેં લેં જાએ, અનેં નિયા કરવા વાળો તનેં જેલ મ નાખવા હારુ સપાઈ ના હાથ મ હુંપેં દે. 59હૂં તમનેં હાસ્સું કું હે કે ઝર તક તમું પૂરો-પૂરો દંડ નેં ભરહો તર તક તમું જેલ મહં નેં સુટો.”
Currently Selected:
લુક 12: GASNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.