1
લુક 12:40
ગરાસિયા નવો કરાર
તમું હુંદં આત્મા મ જાગતં રો, કેંમકે ઝેંના ટાએંમ ના બારા મ તમું વિસારતં હુંદં નેં વેહ, હેંનેસ ટાએંમેં હૂં માણસ નો બેંટો આવેં જએં.”
Compare
Explore લુક 12:40
2
લુક 12:31
પુંણ પરમેશ્વર ના રાજ નેં પેલી જગ્યા આલો, તે વેયે બદ્દી વસ્તુવેં હુદી તમનેં મળેં જાહે.”
Explore લુક 12:31
3
લુક 12:15
ફેંર ઇસુવેં હેંનનેં કેંદું, “સતુર રો, અનેં દરેક પરકાર ના લોંબ થી પુંતાનેં બસાવેં રાખો. કેંમકે તમારું જીવન તમારી મિલકત કરતં હુંદું વદેંનેં હે.”
Explore લુક 12:15
4
લુક 12:34
કેંમકે ઝાં તમારું ધન હે, તાં તમારું મન હુંદું લાગેંલું રેંહે.”
Explore લુક 12:34
5
લુક 12:25
અનેં તમારી મ એંવું કુંણ હે, ઝી સિન્તા કરેંનેં પુંતાની ઉંમર મ એક કલાક હુંદો વદારેં સકે?
Explore લુક 12:25
6
લુક 12:22
ફેંર ઇસુવેં પુંતાનં સેંલં નેં કેંદું, “એંતરે હારુ હૂં તમનેં કું હે, પુંતાના શરીરિક જીવન હારુ ઇયે સિન્તા નેં કરવી કે હમું હું ખહું, અનેં નેં પુંતાના શરીર હારુ કે હું પેરહું.
Explore લુક 12:22
7
લુક 12:7
તમારા મુંણકા ના બદ્દા વાળ હુંદા ગણેંલા હે, એંતરે હારુ સમકો નહી, તમું તે ઘણી સકલજ્યી કરતં હુંદં વદાર કિમતી હે.”
Explore લુક 12:7
8
લુક 12:32
“તમું ઝી ઘેંઠં ના નાના ટુંળા નેં જેંમ હે, કઇની યે વાત હારુ નહેં સમકો, કેંમકે તમારા પરમેશ્વર બા નેં ઇયુ અસલ લાગ્યુ હે, કે પુંતાનું રાજ તમનેં આલે.
Explore લુક 12:32
9
લુક 12:24
આકાશ મ ઉડવા વાળં હુંલં નેં ભાળો, વેય નહેં તે બી વાવતં, અનેં નહેં વાડતં, અનેં નહેં કબલં મ ભેંગું કરતં, તે હુંદો તમારો પરમેશ્વર બા હેંનનેં ખવાડે હે. અનેં તમું તે વાસ્તવિક રુપ થી હુંલં કરતં વદાર કિમતી હે.
Explore લુક 12:24
10
લુક 12:29
અનેં તમું ઇની વાત ની ખોળી મ નહેં રો, કે હું ખહું અનેં હું પીઇહું, અનેં નહેં શક કરો.
Explore લુક 12:29
11
લુક 12:28
એંતરે હારુ અગર પરમેશ્વર મૈદાન ના ખોડ નેં, ઝી આજે હે અનેં કાલે આગ મ નાખવા મ આવહે, હેંના ખોડ નેં એંવં સિસરં પેરાવે હે. તે હે અરદા વિશ્વાસ વાળો, વેયો તમનેં સિસરં કેંમ નેં પેરાવહે?
Explore લુક 12:28
12
લુક 12:2
પરમેશ્વર દરેક હીની વાતં નેં પરગટ કરહે, ઝેંનેં મનખં હઝુ તક નહેં જાણતં. વેયો દરેક વાતં ની જાણ કરાવ દેંહે ઝી હઝુ તક અજણી હે.
Explore લુક 12:2
Home
Bible
Plans
Videos