1
લુક 11:13
ગરાસિયા નવો કરાર
ઝર તમું ભુંડં થાએંનેં હુંદં પુંતાનં સુંરં નેં અસલ ની વસ્તુ આલવા નું જાણો હે, તે તમારો હરગ વાળો બા પુંતાનેં કન માંગવા વાળં નેં પવિત્ર આત્મા કેંમ નેં આલહે?
Compare
Explore લુક 11:13
2
લુક 11:9
એંતરે હારુ હૂં તમનેં કું હે, કે તમનેં ઝી જુગે વેયુ પરમેશ્વર થી માંગો અનેં વેયો તમનેં આલહે, અનેં તમું જુંવહો, તે તમનેં જડહે, અનેં તમું કમાડ ખખડાવહો, તે તમારી હારુ કમાડ ખોલવા મ આવહે.
Explore લુક 11:9
3
લુક 11:10
કેંમકે ઝી મનખ માંગે હે, હેંનેં મળે હે, અનેં ઝી જુંવે હે, વેયુ મેંળવે હે, અનેં ઝી કમાડ ખખડાવે હે, હેંનેં હારુ કમાડ ખોલવા મ આવે હે.
Explore લુક 11:10
4
લુક 11:2
ઇસુવેં હેંનનેં કેંદું, “ઝર તમું પ્રાર્થના કરો તે કો, હે બા, તારા પવિત્ર નામ નેં માન મળે, તારું રાજ દરેક જગ્યા રે.
Explore લુક 11:2
5
લુક 11:4
અનેં હમારં પાપં નેં માફ કર, કેંમકે હમું હુંદા હમારં ગુંનેગારં નેં માફ કરજ્યે હે, અનેં હમનેં પરિક્ષણ મ નહેં પડવા દે.”
Explore લુક 11:4
6
લુક 11:3
હમનેં ખાવાનું આલ ઝી દાડુ હમારે જરુરત હે.
Explore લુક 11:3
7
લુક 11:34
આખેં શરીર હારુ એક દીવા નેં જેંમ હે, એંતરે અગર તારી આંખેં સાફ વેહ, તે તારા આખા શરીર મ ઇજવાળું થાહે.
Explore લુક 11:34
8
લુક 11:33
“કુઇ મનખ સમની બાળેં નેં ભુંએં કે ટુંપલા નેં નિસં નહેં મેંલતું, પુંણ ઉંસાઈ મ મેંલેં હે કે મએં આવવા વાળં નેં ઇજવાળું મળે.
Explore લુક 11:33
Home
Bible
Plans
Videos