લુક 1
1
જાણકારી
1ભાઈ થિયુફિલુસ, ઘણક માણસંવેં હેંનં બણાવં નેં ઝી આપડ વસ મ બણ્યા હે, હેંનેં ધિયાન રાખેંનેં લખવા ની કોશિશ કરી હે. 2હેંનવેં ઠીક વેયુસ લખ્યુ ઝી આપનેં હેંનં મનખં દુવારા વતાડવા મ આયુ હેંતું, ઝેંનવેં ઇસુ ની સેવકાઈ નેં સરુવાત થી ભાળી હીતી, અનેં વાહેડ થી પરમેશ્વર ના વસન ના સેંવક બણેંજ્યા હેંતા. 3એંતરે હારુ ભાઈ થિયુફિલુસ હૂં હુંદો બદ્દુંસ ધિયાન થી ભણ્યો હે, અનેં મનેં અસલ લાગ્યુ કે હૂં એંનં બણાવં નેં તારી હારુ લાએંણસર લખું. 4હૂં એંવું એંતરે હારુ કરું હે, કે દરેક હીની વાત ની હાસ નો પતો તનેં ખબર પડેં જાએ, ઝી મનખં થકી તેં હામળ્યુ હે.
યૂહન્ના ના જલમ ની વાત બાર પાડવી
5ઝર હેરોદેસ રાજા યહૂદિયા પરદેશ મ રાજ કરેં રિયો હેંતો, હેંના ટાએંમેં અબિય્યાહ યાજક ના દલ મ જકરયાહ નામ નો એક યાજક હેંતો. અનેં હીની બજ્યેર હુદી હારુન ની પીઢી ની હીતી, ઝેંનું નામ એલિશિબા હેંતું. 6વેય બે પરમેશ્વર નેં અગ્યેડ ધર્મી હેંતં, અનેં પરમેશ્વર ની બદ્દી આજ્ઞા અનેં વિધિ ઇપેર નિર્દોષ સાલવા વાળં હેંતં. 7પુંણ હેંનં ન કઇ સુંરં નેં હેંતં, કેંમકે એલિશિબા વાજણી હીતી, અનેં વેય બે યે ડુંહં થાએંજ્ય હેંતં.
8એક દાડો જકરયાહ યરુશલેમ સેર ના મંદિર મ પરમેશ્વર નેં હામેં યાજક ના રુપ મ સેવા કરેં રિયો હેંતો, કેંમકે હેંને અઠવાડજ્યે પુંતાના દલ ન યાજકં ની કામ કરવા ની વારી હીતી. 9તે યાજકં ના રિવાજ પરમણે હેંના નામ ઇપેર સિઠ્ઠી નકળી, કે પ્રભુ ના મંદિર મ જાએંનેં ધૂપ બાળે. 10ધૂપ બાળવા ને ટાએંમેં મનખં નો મુંટો ટુંળો બારતં મંદિર ના આંગણા મ પ્રાર્થના કરેં રિયો હેંતો. 11હેંના ટાએંમેં પ્રભુ નો એક હરગદૂત ધૂપ ની વેદી ની જમણી બાજુ ઇબીલો જકરયાહ નેં ભળાયો. 12જકરયાહ હરગદૂત નેં ભાળેંનેં ઘબરાએંજ્યો અનેં ઘણો સમકેં જ્યો. 13પુંણ હરગદૂતેં હેંનેં કેંદું, “હે જકરયાહ, સમકેં નહેં, કેંમકે પરમેશ્વરેં તારી પ્રાર્થના હામળેં લીદી હે. અનેં તારી બજ્યેર એલિશિબા તારી હારુ એક સુંરો જણહે. અનેં તું હેંનું નામ યૂહન્ના રાખજે. 14તનેં આનંદ અનેં ખુશી થાહે, અનેં ઘણં બદં મનખં હેંના જલમવા ને લેંદે આનંદિત થાહે. 15કેંમકે વેયો પરમેશ્વર ની નજર મ મહાન થાહે, બદ્દી પરકાર ની પીવાની વસ્તુ ઝી નશા વાળી હે કેંરં યે નેં પીયે. પુંણ પુંતાની આઈ ના પેંટ મહિસ પવિત્ર આત્મા થકી ભરપૂર થાએં જાહે. 16અનેં વેયો ઇસરાએંલ ની પીઢી ન કેંતરક મનખં નેં હેંનં ના પ્રભુ પરમેશ્વર કનેં પાસં લાવહે. 17યૂહન્ના એક એંવો માણસ વેંહે ઝી ભવિષ્યવક્તા એલિય્યાહ ના આત્મા અનેં સામ્રત નેં હાતેં, વેયો પ્રભુ નો રસ્તો તિયાર કરહે. કે બા નું મન બાળ-બસ્સ મએં વાળહે, અનેં આજ્ઞા નેં માનવા વાળં મનખં નેં ધર્મી મનખં ના જ્ઞાન મએં વાળહે, અનેં પ્રભુ હારુ એક લાએંક પરજા તિયાર કરહે.”
18જકરયાહવેં હરગદૂત નેં પૂસ્યુ, “હૂં ઇયુ કેંકેંમ વિશ્વાસ કરું કે હમારી હાતેં એંવું થાહે? કેંમકે હૂં તે ડુંહો હે, અનેં મારી બજ્યેર હુદી ડુહી થાએ ગઈ હે.” 19હરગદૂતેં હેંનેં જવાબ આલ્યો, “હૂં ગબ્રિએલ હે, ઝી પરમેશ્વર ની હામેં ઇબો રું હે; અનેં હૂં તારી હાતેં વાતેં કરવા અનેં તનેં આ તાજો હમિસાર હમળાવવા હારુ મુંકલવા મ આયો હે. 20અનેં ભાળ, ઝેંના દાડા તક ઇયે વાતેં પૂરી નેં થાએં જાએ, હેંના દાડા તક તું ગુંગો રેંહેં, અનેં બુંલે નેં સકહેં, કેંમકે તેં મારી વાતં ઇપેર વિશ્વાસ નહેં કર્યો ઝી નકી કરેંલા ટાએંમ મ પૂરી થાહે.” 21તર ઝી મનખં મંદિર ના આંગણા મ જકરયાહ ની વાટ જુંવતં હેંતં, વેય વિસાર મ પડેંજ્ય કે હેંનેં મંદિર મ કેંમ ઇતરી વાર લાગેં રી હે. 22ઝર વેયો બારતં આયો, તે હેંનં હામેં બુંલેં નેં સક્યો, વેય હમજેં જ્ય કે હેંનેં મંદિર મ કઇક દર્શન મળ્યુ હે, અનેં વેયો મનખં નેં ઇશારો કરતો રિયો, પુંણ મોડા થી કઇસ બુંલેં નેં સક્યો. 23ઝર મંદિર મ એક યાજક ના રુપ મ સેવા કરવા ની હીની વારી પૂરી થાએં ગઈ, તે વેયો યરુશલેમ સેર થી પુંતાનેં ઘેર જાતોરિયો.
24અમુક દાડં બાદ હીની બજ્યેર એલિશિબા નેં મઇના રિયા, અનેં પાંસ મઇનં તક પુંતાનેં એંમ કેં નેં બીજં થી ઓઠું રાખ્યુ, 25“પ્રભુ પરમેશ્વરેં મનેં મઇના રેંવા મ મદદ કરી હે, હેંને મારી ઇપેર અનુગ્રહ કર્યુ હે, અનેં મનખં નેં હામેં મારી વાજણી પણા ની લાજ નેં સિટી કરી હે.”
ઇસુ ના જલમ ની વાત બાર પાડવી
26એલિશિબા નેં બે જીવી થાવા ના સઠ્ઠા મઇના મ પરમેશ્વરેં ગબ્રિએલ હરગદૂત નેં ગલીલ પરદેશ ના નાજરત ગામ મ, એક કુંવારી કનેં મુંકલ્યો. 27ઝીની હગાઈ યૂસુફ નામ ના દાઉદ રાજા ની પીઢી ના એક માણસ હાતેં થાઈ હીતી, હીની કુંવારી નું નામ મરિયમ હેંતું. 28અનેં હરગદૂતેં હેંનેં કન આવેંનેં કેંદું, “આનંદ અનેં જય તારી થાએ, પરમેશ્વરેં તનેં ઘણી આશિષ આલી હે! પ્રભુ તારી હાતેં હે!” 29ઝર મરિયમેં હરગદૂત ની વાણી હામળી, તે વેયે ઘણી ઘબરાએં ગઈ, અનેં વિસાર કરવા લાગેં ગઈ કે એંવા પરકાર ના નમસ્કાર નો હું અરથ હે. 30હરગદૂતેં હેંનેં કેંદું, “હે મરિયમ, સમકેં નહેં, કેંમકે પરમેશ્વર નું અનુગ્રહ તારી ઇપેર થાયુ હે. 31ભાળ, તું બે જીવી થાહે, અનેં તું એક સુંરો જણહેં, તું હેંનું નામ ઇસુ રાખજે. 32વેયો મહાન થાહે, અનેં પરમ પ્રધાન નો બેંટો કેંવાહે, અનેં પ્રભુ પરમેશ્વર એંના બાપ-દાદા દાઉદ રાજા જીવો હેંનેં રાજા બણાવહે. 33અનેં વેયો યાકૂબ ની પીઢી ઇપેર હમેશા હારુ રાજ કરહે, અનેં હેંનું રાજ કેંરં યે નેં મટે.” 34તર મરિયમેં હરગદૂત નેં કેંદું, “ઇયુ કેંકેંમ થાએં સકે, કેંમકે હૂં તે કુંવારી હે.” 35હરગદૂતેં હેંનેં જવાબ આલ્યો, “પવિત્ર આત્મા તારી ઇપેર ઉતરહે, અનેં પરમ-પ્રધાન પરમેશ્વર ની સામ્રત તારી ઇપેર સાયા કરહે, એંતરે હારુ ઝી બાળક તારી થકી જલમ લેંવાનું હે વેયુ પવિત્ર વેંહે, અનેં પરમેશ્વર નો બેંટો કેંવાહે. 36અનેં હામળ, તારા કુટુમ ની એલિશિબા હુદી ગએંડાપણ મ બે જીવી હે, ઝી વાજ કેંવાતી હીતી, હેંનો હુંદો આ સઠ્ઠો મઈનો સાલે હે. 37કેંમકે પરમેશ્વર સબ-કઇ કરેં સકે હે, અનેં હેંનેં હારુ કઇ કાઠું નહેં.” 38મરિયમેં કેંદું, “ભાળ, હૂં પ્રભુ પરમેશ્વર ની દાસી હે, ઝેંવું તેં મનેં કેંદું હે વેમેંસ મારી હાતેં થાએ” તર હરગદૂત હેંનેં કનહો જાતોર્યો.
મરિયમ નું એલિશિબા નેં મળવું
39થુંડાક ટાએંમ પસી મરિયમ તિયાર થાએંનેં, તરત યહૂદિયા પરદેશ ના ડુંગરાળ ઇલાકા ના એક ગામ મ ગઈ. 40અનેં જકરયાહ ના ઘેર મ જાએંનેં એલિશિબા નેં નમસ્તે કર્યુ. 41ઝેંવું એલિશિબાવેં મરિયમ નું નમસ્તે હામળ્યુ, વેમેંસ સુંરું હેંના પેંટ મ કુદયુ, અનેં એલિશિબા પવિત્ર આત્મા થી ભરપૂર થાએં ગઈ. 42અનેં હીન્યી જુંર થી સિસાએં નેં કેંદું, “તું બીજી બદ્દી બજ્યેરેં કરતં ઘણી આશિષિત હે, અનેં તારું થાવા વાળું બાળક હુંદું આશિષિત હે! 43આ મારી હારુ ઘણી મુટી વાત હે કે મારા પ્રભુ ની આઈ મનેં મળવા હારુ આવી. 44કેંમકે ભાળ, ઝેંમ તારા નમસ્તે નો અવાજ મેંહ હામળ્યો, વેમેંસ સુંરું મારા પેંટ મ આનંદ થી કુદયુ. 45તું આશિષિત હે, કેંમકે તેં વિશ્વાસ કર્યો હે કે ઝી હમિસાર પ્રભુ પરમેશ્વર ની તરફ થી તનેં મળ્યો હે, વેયો પૂરો થાહે.”
મરિયમ નું સ્તુતિ-ગીત
46તર મરિયમેં કેંદું, “હૂં પ્રભુ ની બડાઈ કરું હે.
47અનેં હૂં મારા તારનારા પરમેશ્વર મ આનંદિત હે.
48કેંમકે હેંને મારી ઇપેર હીની ગરિબ દાસી ઇપેર નજર કરી હે. એંતરે હારુ ભાળો, હાવુ થી બદ્દ જુંગ-જુંગ ન મનખં મનેં ધન્ય કેંહે.
49કેંમકે હેંને બદ્દ કરતં તાકતવર પરમેશ્વરેં મારી હારુ મુંટં-મુંટં કામં કર્ય હે, અનેં હેંનું નામ પવિત્ર હે.
50પરમેશ્વર ની દયા હીની બીક રાખવા વાળં મનખં ઇપેર પીઢી થી પીઢી તક બણેં રે હે.
51હેંને પુંતાની સામ્રત થી મુંટં-મુંટં કામં કર્ય હે, અનેં ઝી પુંતાના મન મ ઘમંડ કરતં હેંતં હેંનનેં વખેંર નાખ્ય હે.
52હેંને રાજાવં નેં હેંનની રાજગદ્દી ઇપેર થી ઉતાર નાખ્યા, અનેં ગરિબ મનખં નેં ઉંસે લેંદં હે.
53હેંને ભુખં મનખં નેં અસલ વસ્તુવેં થકી ધપાડ્યં અનેં ધન વાળં નેં ખાલી હાથેં કાડ દેંદા હે.
54હેંને હમારં બાપ-દાદં હાતેં, પુંતાના વાએંદા નેં પૂરો કર્યો અનેં પુંતાના દાસ, ઇસરાએંલ ની મદદ કરવા હારુ આયો હે.
55હેંને ઇબ્રાહેંમ નેં અનેં હીની આખી પીઢી નેં હમેશા હારુ દયા વતાડવા હારુ પૂરો કર્યો હે.” 56મરિયમ લગ-ભગ તાંણ મઇના એલિશિબા નેં હાતેં રેંનેં પુંતાનેં ઘેર પાસી જાતિ રી.
યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નું જલમ
57તર એલિશિબા ના દાડા પૂરા થાયા અનેં એલિશિબાવેં બેંટા નેં જલમ આલ્યુ. 58હેંનં પાડુસી અનેં પરિવાર વાળેં ઇયુ હામળેંનેં કે પ્રભુવેં હેંનેં ઇપેર મુટી દયા કરી હે, હેંનેં હાતેં આનંદ કર્યુ. 59અનેં એંવું થાયુ કે આઠવે દાડે વેય બાળક નું સુન્નત કરવા આય. વેય હેંનું નામ હેંના બા ના નામ ઇપેર જકરયાહ રાખવા માંગતં હેંતં. 60પુંણ હીની આઈજ્યેં જવાબ આલ્યો, “નહેં, એંનું નામ યૂહન્ના રાખવાનું હે.” 61હેંનવેં એલિશિબા નેં કેંદું, “તારા પરિવાર મ કેંનું યે આ નામ નહેં.” 62તર હેંનવેં બાળક ના બા નેં ઇશારો કરેંનેં પૂસ્યુ, “તું એંનું નામ હું રાખવા માંગે હે?” 63હેંને લખવા ની પટ્ટી મંગાડેંનેં લખેં દેંદું, “એંનું નામ યૂહન્ના હે,” અનેં બદ્દનેં નવાઈ લાગી. 64તર જકરયાહ ફેંર થી બુંલવા લાગ્યો, અનેં પરમેશ્વર ની સ્તુતિ કરવા મંડ્યો. 65અનેં હેંનેં આજુ-બાજુ ન બદ્દ રેંવા વાળં મ બીક ભરાએં ગઈ, અનેં વેની બદ્દી વાતં ની સરસા યહૂદિયા પરદેશ ન બદ્દ ડુંગરાળ ઇલાકં મ ફેલાએં ગઈ. 66અનેં બદ્દ હામળવા વાળેં પુંત-પુંતાના મન મ વિસાર કરેંનેં કેંદું, “ઇયુ બાળક કેંવું વેંહે?” કેંમકે પ્રભુ પરમેશ્વર ની સામ્રત હેંનેં હાતેં હે.
જકરયાહ નું સ્તુતિ-ગીત
67તર હેંનો બા જકરયાહ પવિત્ર આત્મા થી ભરપૂર થાએંજ્યો, અનેં ભવિષ્યવાણી કરવા મંડ્યો.
68“ઇસરાએંલ ના પ્રભુ પરમેશ્વર ની સ્તુતિ થાએ, કેંમકે વેયો પુંતાનં મનખં નું તારણ કરવા હારુ આયો હે.
69અનેં હેંને પુંતાના દાસ દાઉદ રાજા ની પીઢી ન મનખં મ આપડી હારુ એક સામ્રત વાળો તારનારો મુંકલ્યો હે.
70ઝેંવું પરમેશ્વરેં ઘણું પેલેંસ પુંતાનં પવિત્ર ભવિષ્યવક્તં નેં દુવારા ઝી દુન્ય ની સરુવાત થી થાતું આયુ હે, એંમ કેંદું હેંતું,
71વેમેંસ આપડં વેરજ્ય થી, અનેં આપડં બદ્દ વેરજ્ય ન હાથં થી આપનેં બસાય હે.
72અનેં આપડં બાપ-દાદં ઇપેર દયા કરેંનેં પુંતાના પવિત્ર કરાર નેં પૂરો કરે.
73અનેં વેયા હમ ઝી હેંને આપડા બાપ-દાદા ઇબ્રાહેંમ હાતેં ખાદા હેંતા,
74કે વેયો આપનેં આપડં વેરજ્ય થી બસાવહે.
75એંતરે કે આપું હેંનેં હામેં પવિત્રતા અનેં ધાર્મિકતા થી પૂરી જીન્દગી ભર કઇ બીક વગર પરમેશ્વર ની સેવા કરેં સકજ્યે.
76અનેં તું હે બાળક, પરમ પ્રધાન પરમેશ્વર નો ભવિષ્યવક્તા કેંવાહેં, કેંમકે તું પ્રભુ નો રસ્તો તિયાર કરવા હારુ હેંને અગ્યેડ-અગ્યેડ સાલહે.
77કે વેયો પુંતાનં મનખં નેં તારણ નું જ્ઞાન આલહે, ઝી એંનના પાપ ની માફી થી મળે હે.
78ઇયુ આપડા પરમેશ્વર ની કરુણા થી થાહે, ઝેંમ દાડો આપનેં ઇજવાળું આલવા હારુ ભભળે હે, વેમેંસ મસીહ હુંદો આપડી કન હરગ થી આવહે.
79એંતરે કે ઝી મનખં મોત ની દશા મ અનેં ઇન્દારા મ હે હેંનનેં ઇજવાળું મળેં સકે, અનેં વેયો આપડં પોગં નેં શાંતિ ના રસ્તા મ હિદા સાલવા અગવાઈ કરે.”
80અનેં બાળક યૂહન્ના શરીર મ વદતો જ્યો, અનેં આત્મા મ મજબૂત થાતો જ્યો અનેં વેયો ઇસરાએંલ ન મનખં ના વસ મ ભાષણ આલવા ના દાડા તક ઉજોડ જગ્યા મ રિયો.
Currently Selected:
લુક 1: GASNT
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Garasia Adiwasi Bible, by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.