યોહાનનો પહેલો પત્ર 3:18
યોહાનનો પહેલો પત્ર 3:18 GUJCL-BSI
મારાં બાળકો, આપણો પ્રેમ ફક્ત શબ્દોથી કે જીભથી હોવો ન જોઈએ, પણ કૃત્યોમાં દેખાવો જોઈએ અને સાચો હોવો જોઈએ.