YouVersion Logo
Search Icon

સફાન્યા પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
સફાન્યા પ્રબોધકે ઈ.પૂર્વે સાતમી સદીના પાછલા અર્ધા ભાગમાં, એટલે કે યોશિયા રાજાએ ઈ.પૂર્વે ૬૨૧માં ધાર્મિક સુધારણા કરી તેના એકાદ દશકા અગાઉ પ્રબોધ કર્યો. પુસ્તકમાં ભવિષ્યકથનોના જાણીતા વિષયો જોવા મળે છે : યહૂદિયાને માથે પતન અને વિનાશ ઝઝૂમી રહ્યાં છે, અને એ સમયે યહૂદિયા અન્ય દેવો પાછળ વંઠી ગયું છે તે માટે તેને સખત શિક્ષા થશે. પ્રભુ બીજી પ્રજાઓને પણ શિક્ષા કરશે. જો કે યરુશાલેમને માથે પતન તોળાઈ રહ્યું છે, એમ છતાં એ શહેરને પાછું સ્થાપિત કરવામાં આવશે, અને એમાં નમ્ર અને ન્યાયી લોકો વસતા હશે.
રૂપરેખા :
પ્રભુના ન્યાયદંડનો દિવસ ૧:૧-૨:3
ઇઝરાયલના પડોશી દેશો પર આફત ૨:૪-૧૫
યરુશાલેમનો વિનાશ અને ઉદ્ધાર ૩:૧-૨૦

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in