ઝખાર્યા પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
ઝખાર્યાના પુસ્તકના બે સ્પષ્ટ ભાગ છે: (૧) અધ્યાય ૧-૮. ઈ.પૂર્વે ૫૨૦ થી ૫૧૮ નાં વર્ષો દરમિયાન જુદે જુદે સમયે પ્રભુ તરફથી ઝખાર્યાને મળેલા સંદેશાઓ. આ સંદેશાઓ મોટે ભાગે સંદર્શનોના રૂપમાં છે, અને જુદા જુદા વિષયો, જેમ કે યરુશાલેમની પુન:સ્થાપના, મંદિર ફરીથી બાંધવા સંબંધી, પ્રભુના લોકોનું શુદ્ધિકરણ, અન આવનાર મસીહનો યુગ, એમાં આવરી લેવામાં આવ્યા છે. (૨) અધ્યાય ૯-૧૪ આવનાર મસીહ અને આખરી ન્યાયકાળને લગતા સંદેશાઓનો આ સંગ્રહ છે.
રૂપરેખા :
ચેતવણી અને આશાને લગતા સંદેશા ૧:૧-૮:૨૩
ઈઝરાયલના પડોશીઓનો ન્યાય ૯:૧-૮
ભવિષ્યમાં થનાર સમૃદ્ધિ અને શાંતિ ૯:૯-૧૪:૨૧
Currently Selected:
ઝખાર્યા પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.