YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 5:3-4

રોમનોને પત્ર 5:3-4 GUJOVBSI

અને માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્‍ન કરે છે