YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 117

117
યહોવાની સ્તુતિ
1 # રોમ. ૧૫:૧૧. સર્વ વિદેશીઓ,
યહોવાની સ્તુતિ કરો;
સર્વ લોકો, તેમને વખાણો.
2કેમ કે આપણા ઉપર
તેમની કૃપા ઘણી થઈ છે.
યહોવાની સત્યતા સર્વકાળ [ટકે છે].
યહોવાની સ્તુતિ કરો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Video for ગીતશાસ્‍ત્ર 117