યર્મિયાનો વિલાપ 3:22-23
યર્મિયાનો વિલાપ 3:22-23 GUJOVBSI
યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. કેમ કે તેમની દયા અખૂટ છે. તે દર સવારે નવી થાય છે. તમારું વિશ્વાસુપણું મહાન છે.