યહૂદાનો પત્ર પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
કેટલાક જૂઠા ઉપદેશકો મંડળીમાં ઘૂસી ગયા હતા, અને પોતાને ‘વિશ્વાસીઓ’ કહેવડાવતા હતા, તેઓ સંબંધી ખ્રિસ્તીઓને ચેતવવા આ પત્ર લખવામાં આવ્યો હતો. આ ટૂંકો પત્ર પિતરના બીજા પત્રને મળતો આવે છે, અને એમાં લેખક વાચકોને, જે વિશ્વાસ ઈશ્વરે કાયમને માટે પોતાના લોકોને આપ્યો છે તે માટે ખંતથી યત્ન કરવા, ઉત્તેજન આપે છે(૧:૩)
રૂપરેખા :
શરૂઆત ૧-૨
જૂઠા ઉપદેશકોનાં ચારિત્ર્ય, શિક્ષણ, અને આખરી વિનાશ ૩-૧૬
વિશ્વાસને પકડી રાખવા વિનવણી ૧૭-૨૩
આશીર્વચન ૨૪-૨૫
Currently Selected:
યહૂદાનો પત્ર પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.