યોહાનનો બીજો પત્ર પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
યોહાનનો બીજો પત્ર “વડીલ” તરફથી “પસંદ કરેલી બહેન અને તેનાં બાળકો” ને લખવામાં આવ્યો છે. “બહેન અને તેનાં બાળકો”નો અર્થ કદાચ ‘સ્થાનિક મંડળી અને તેના સભાસદો’ થઈ શકે. આ નાના સંદેશામાં બે બાબતો લેખકે કહી છે: વિનંતી કરતાં તે લખે છે કે એકબીજા ઉપર પ્રેમ કરો, અને ચેતવણી આપે છે કે જૂઠા ઉપદેશકો અને તેમના જૂઠા શિક્ષણથી સાવધ રહો.
રૂપરેખા :
પ્રસ્તાવના : ૧-૩
પ્રેમનું પ્રાધાન્ય ૪-૬
ખોટા સિદ્ધાંતો સામે ચેતવણી ૭-૧૧
ઉપસંહાર ૧૨-૧૩
Currently Selected:
યોહાનનો બીજો પત્ર પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.