YouVersion Logo
Search Icon

પિતરનો પહેલો પત્ર 5:10

પિતરનો પહેલો પત્ર 5:10 GUJOVBSI

સર્વ કૃપાના ઈશ્વર જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના સર્વકાળના મહિમાને માટે બોલાવ્યા છે, તે પોતે તમે થોડી વાર સહન કરો ત્યાર પછી, તમને પૂર્ણ, સ્થિર તથા બળવાન કરશે.