1
માર્ક 15:34
ગરાસિયા નવો કરાર
બફોર ના લગ-બગ તાંણેંક વાગ્યે ઇસુવેં જુંર થી સિસાએં નેં કેંદું, “ઈલોઈ-ઈલોઈ, લમા શબક્તની?” ઝેંનો અરથ એંમ હે, “હે મારા પરમેશ્વર, હે મારા પરમેશ્વર, તેં મનેં હુંકા સુંડ દેંદો?”
Compare
Explore માર્ક 15:34
2
માર્ક 15:39
એક રોમી સેના નો અધિકારી ઝી ઇસુ નેં હામો ઇબો હેંતો, ઝર હેંને હેંનેં એંમ સિસાએં નેં મરતં ભાળ્યુ, તે હેંને કેંદું, “હાસેં હાસ આ માણસ, પરમેશ્વર નો બેંટો હેંતો!”
Explore માર્ક 15:39
3
માર્ક 15:38
અનેં વેયો મુંટો પડદો ઝી મંદિર મ ટાંગેંલો હેંતો, ઝી બદ્દ મનખં નેં પરમેશ્વર ની હાજરી મ ભરાવા થી રુંકતો હેંતો, ઇપેર થી નિસં તક ફાટેંનેં બે ટુકડા થાએંજ્યો.
Explore માર્ક 15:38
4
માર્ક 15:37
તર ઇસુવેં જુંર થી સિસાએં નેં જીવ કાડ દડ્યો.
Explore માર્ક 15:37
5
માર્ક 15:33
બફોર ના બાર વાગ્યે આખા દેશ મ ઇન્દારું થાએંજ્યુ, અનેં બફોર ના લગ-બગ તાંણ વાગ્યા તક ઇન્દારું થાએંલું રિયુ.
Explore માર્ક 15:33
6
માર્ક 15:15
તર પિલાતુસેં ભીડ ન મનખં નેં ખુશ રાખવા ની આહ થકી બરઅબ્બા નેં હેંનં હારુ સુંડ દેંદો. અનેં ઇસુ નેં કોડા વવાડેંનેં રોમી સેનાનેં હુંપેં દેંદો કે હેંનેં ક્રૂસ ઇપેર સડાવા મ આવે.
Explore માર્ક 15:15
Home
Bible
Plans
Videos