1
માર્ક 16:15
ગરાસિયા નવો કરાર
તર ઇસુવેં હેંનનેં કેંદું, “તમું આખી દુન્ય મ જાએંનેં આખી ધરતી ન મનખં નેં તાજા હમિસાર નો પરસાર કરો.
Compare
Explore માર્ક 16:15
2
માર્ક 16:17-18
ઝી મનખં મારી ઇપેર વિશ્વાસ કરહે, વેય એંનં કામં નેં કરહે; મારા નામ થી વેય ભૂતડં નેં હુંદં કાડહે, અનેં હૂં હેંનનેં નવી-નવી ભાષા બુંલવા નેં લાએંક બણાવેં. અગર વેય જેર વાળં હાપં નેં હુંદં તુંકેં લેંહે તે હેંનનું કઇ નુકસાન નેં થાએ. અગર વેય જેર જીવી વસ્તુ હુંદં પી જાએ, તે હુંદો હૂં હેંનનું કઇ નુકસાન નેં થાવા દું. વેય મનખં બિમાર ઇપેર હાથ મેંલહે અનેં મારા નામ ને લેંદે બિમાર હાજં થાએં જાહે.”
Explore માર્ક 16:17-18
3
માર્ક 16:16
ઝી કુઇ વિશ્વાસ કરેં અનેં નિશાની ના રુપ મ બક્તિસ્મ લે કે વેયુ મારી ઇપેર વિશ્વાસ કરે હે તેંનોસ બસાવ થાહે. પુંણ ઝી વિશ્વાસ નેં કરહે વેયુ પરમેશ્વર દુવારા પુંતાનં ગુંના હારુ સજ્યા મેંળવહે.
Explore માર્ક 16:16
4
માર્ક 16:20
તર સેંલંવેં નકળેંનેં દરેક જગ્યા મનખં નેં તાજા હમિસાર નો પરસાર કર્યો. અનેં પ્રભુવેં હેંનની મદદ કરી, અનેં હેંનનેં હાતેં કામ કરતો રિયો, અનેં હેંને ઝી સમત્કાર કર્યા હેંતા, હેંનં દુવારા સાબિત કર્યુ, કે હેંનનો પરસાર પરમેશ્વર ની તરફ થી હેંતો. આમીન.
Explore માર્ક 16:20
5
માર્ક 16:6
હેંને જુંવન માણસેં હિન્યનેં કેંદું, “ઘબરાવો નહેં, તમું ઇસુ નાજરત ગામ નો, ઝી ક્રૂસ ઇપેર સડાવવા મ આયો હેંતો, હેંનેં જુંવો હે, વેયો જીવતો થાએંજ્યો હે, આં નહેં; ભાળો, આ વેયેસ જગ્યા હે, ઝાં હેંનવેં ઇસુ નેં મેંલ્યો હેંતો.
Explore માર્ક 16:6
6
માર્ક 16:4-5
પુંણ ઝર હિન્યવેં કબર મએં નજર કરી તે ભાળ્યુ કે વેયો મુંટો ગુંળ ભાઠો પેલ થકીસ કબર ને બાએંણે હો હરકેંલો હે! હીન્યી બજ્યેરએં કબર નેં મએં જાએંનેં એક જુંવન નેં ધોળં સિસરં પેરેંલો અનેં જમણી પાક્તી બેંઠેંલો ભાળ્યો, અનેં વેયે ઘબરાએં ગજ્યી.
Explore માર્ક 16:4-5
Home
Bible
Plans
Videos