1
માથ્થી 15:18-19
પવિત્ર બાઇબલ C.L.
પણ જે કંઈ મુખમાંથી બહાર આવે છે તે હૃદયમાંથી નીકળે છે અને તે માનવીને અશુદ્ધ બનાવે છે. કારણ, હૃદયમાંથી દુષ્ટ વિચારો નીકળે છે, જે ખૂન, ચોરી, વ્યભિચાર અને બીજી અશુદ્ધ બાબતો કરવા તરફ દોરી જાય છે. વળી, હૃદયમાંથી લૂંટ, જૂઠ અને નિંદા નીકળે છે.
Compare
Explore માથ્થી 15:18-19
2
માથ્થી 15:11
માણસના મુખમાં જે જાય છે તે નહિ, પણ તેમાંથી જે બહાર નીકળે છે તે જ તેને અશુદ્ધ બનાવે છે.
Explore માથ્થી 15:11
3
માથ્થી 15:8-9
’આ લોકો મને મોઢેથી તો માન આપે છે, પણ તેમનું હૃદય મારાથી ખરેખર દૂર છે. તેઓ નિરર્થક મારી ભક્તિ કરે છે. કારણ, તેઓ માણસોએ ઘડેલા રિવાજો જાણે ઈશ્વરના નિયમો હોય તેમ શીખવે છે.’
Explore માથ્થી 15:8-9
4
માથ્થી 15:28
તેથી ઈસુએ જવાબ આપ્યો, બાઈ, તારો વિશ્વાસ ઘણો મહાન છે! તારી માગણી પૂર્ણ થાઓ. અને તે જ ક્ષણે તેની દીકરી સાજી થઈ.
Explore માથ્થી 15:28
5
માથ્થી 15:25-27
એ જ વખતે તે સ્ત્રી ઈસુનાં ચરણો આગળ નમી પડી અને તેણે કહ્યું, પ્રભુ, મને મદદ કરો. ઈસુએ જવાબ આપ્યો, છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે વાજબી નથી. સ્ત્રીએ જવાબ આપ્યો, પ્રભુ, તમારી વાત સાચી, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકના મેજ પરથી પડેલા ટુકડા ખાય છે.
Explore માથ્થી 15:25-27
Home
Bible
Plans
Videos