માથ્થી 15:25-27
માથ્થી 15:25-27 GUJCL-BSI
એ જ વખતે તે સ્ત્રી ઈસુનાં ચરણો આગળ નમી પડી અને તેણે કહ્યું, પ્રભુ, મને મદદ કરો. ઈસુએ જવાબ આપ્યો, છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી તે વાજબી નથી. સ્ત્રીએ જવાબ આપ્યો, પ્રભુ, તમારી વાત સાચી, પરંતુ કૂતરાં પણ પોતાના માલિકના મેજ પરથી પડેલા ટુકડા ખાય છે.