1
માથ્થી 14:30-31
પવિત્ર બાઇબલ C.L.
પણ પવન સામો જોઈને તે ભરાયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી, પ્રભુ, મને બચાવો. ઈસુએ તરત જ હાથ લાંબો કરીને તેને પકડી લીધો અને કહ્યું, ઓ અલ્પવિશ્વાસી, તું કેમ શંકા લાવ્યો?
Compare
Explore માથ્થી 14:30-31
2
માથ્થી 14:30
પણ પવન સામો જોઈને તે ભરાયો અને પાણીમાં ડૂબવા લાગ્યો. તેણે બૂમ પાડી, પ્રભુ, મને બચાવો.
Explore માથ્થી 14:30
3
માથ્થી 14:27
ઈસુએ કહ્યું, હિંમત રાખો, એ તો હું છું, બીશો નહિ.
Explore માથ્થી 14:27
4
માથ્થી 14:28-29
પિતરે કહ્યું, પ્રભુ, એ જો તમે જ હો, તો મને તમારી પાસે આવવાનો હુકમ આપો. ઈસુએ જવાબ આપ્યો, આવ. તેથી પિતર હોડીમાંથી નીકળીને પાણી પર ચાલીને ઈસુ પાસે જવા લાગ્યો.
Explore માથ્થી 14:28-29
5
માથ્થી 14:33
શિષ્યોએ હોડીમાં ઈસુનું ભજન કર્યું અને કહ્યું, ખરેખર, તમે ઈશ્વરપુત્ર છો.
Explore માથ્થી 14:33
6
માથ્થી 14:16-17
ઈસુએ કહ્યું, તેમને જવાની જરૂર નથી. તમે જ તેમને ખોરાક આપો. તેમણે જવાબ આપ્યો, અમારી પાસે તો ફક્ત પાંચ રોટલી અને બે માછલી છે.
Explore માથ્થી 14:16-17
7
માથ્થી 14:18-19
ઈસુએ કહ્યું, મારી પાસે લાવો. પછી તેમણે લોકોને ઘાસ પર બેસી જવાનો હુકમ કર્યો. તેમણે પાંચ રોટલી અને બે માછલી લઈને આકાશ તરફ દૃષ્ટિ કરીને ઈશ્વરની આશિષ માગી, અને રોટલી ભાંગીને શિષ્યોને આપી. શિષ્યોએ તે લોકોને આપી. દરેકે ધરાઈને ખાધું.
Explore માથ્થી 14:18-19
8
માથ્થી 14:20
જે કકડા વધ્યા હતા તેનાથી શિષ્યોએ બાર ટોપલી ભરી.
Explore માથ્થી 14:20
Home
Bible
Plans
Videos