1
પ્રેષિતોનાં કાર્યો 12:5
પવિત્ર બાઇબલ C.L.
તેથી પિતરને જેલમાં પૂરવામાં આવ્યો, પણ તેને માટે મંડળી ઈશ્વરને આગ્રહપૂર્વક પ્રાર્થના કરતી હતી.
Compare
Explore પ્રેષિતોનાં કાર્યો 12:5
2
પ્રેષિતોનાં કાર્યો 12:7
એકાએક પ્રભુનો એક દૂત ત્યાં આવીને ઊભો રહ્યો. દૂતે પિતરને પડખામાં મારીને જગાડયો અને કહ્યું, “જલદી ઊઠ!” પિતરના હાથ પરની સાંકળો તરત જ નીકળી પડી.
Explore પ્રેષિતોનાં કાર્યો 12:7
Home
Bible
Plans
Videos