YouVersion Logo
Search Icon

પ્રેષિતોનાં કાર્યો 12:7

પ્રેષિતોનાં કાર્યો 12:7 GUJCL-BSI

એકાએક પ્રભુનો એક દૂત ત્યાં આવીને ઊભો રહ્યો. દૂતે પિતરને પડખામાં મારીને જગાડયો અને કહ્યું, “જલદી ઊઠ!” પિતરના હાથ પરની સાંકળો તરત જ નીકળી પડી.