1
પ્રેષિતોનાં કાર્યો 13:2-3
પવિત્ર બાઇબલ C.L.
તેઓ પ્રભુનું ભજન કરતા હતા અને ઉપવાસ પર હતા, ત્યારે પવિત્ર આત્માએ તેમને કહ્યું, “બાર્નાબાસ અને શાઉલને મેં જે કાર્ય સોંપ્યું છે તે માટે તેમને મારે માટે અલગ કરો.” તેમણે ઉપવાસ સહિત પ્રાર્થના કરી અને તેમના માથા પર હાથ મૂકીને તેમને વિદાય કર્યા.
Compare
Explore પ્રેષિતોનાં કાર્યો 13:2-3
2
પ્રેષિતોનાં કાર્યો 13:39
તમારે એ જાણવાની જરૂર છે કે મોશેનું નિયમશાસ્ત્ર તમને પાપમાંથી છુટકારો આપી શકાયું નહિ, પણ ઈસુ પર વિશ્વાસ કરનાર પ્રત્યેકને પાપમાંથી છુટકારો મળે છે.
Explore પ્રેષિતોનાં કાર્યો 13:39
3
પ્રેષિતોનાં કાર્યો 13:47
કારણ, પ્રભુએ અમને આ આજ્ઞા આપેલી છે: ‘મેં તને બિનયહૂદીઓને પ્રકાશરૂપ થવા અને સમગ્ર દુનિયા માટે ઉદ્ધારનો માર્ગ બનવા નીમ્યો છે.”
Explore પ્રેષિતોનાં કાર્યો 13:47
Home
Bible
Plans
Videos