1
રોમનોને પત્ર 7:25
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે હું ઈશ્વરની આભારસ્તુતિ કરું છું. એ પ્રમાણે હું પોતે મનથી ઈશ્વરના નિયમની પણ દેહથી પાપના નિયમની, સેવા કરું છું.
Compare
Explore રોમનોને પત્ર 7:25
2
રોમનોને પત્ર 7:18
કેમ કે હું જાણું છું કે, મારામાં, એટલે મારા દેહમાં, કંઈ જ સારું વસતું નથી; કારણ કે ઇચ્છવાનું તો મારામાં છે, પણ સારું કરવાનું [મારામાં] નથી.
Explore રોમનોને પત્ર 7:18
3
રોમનોને પત્ર 7:19
કેમ કે જે સારું હું ઇચ્છું છું તે હું કરતો નથી; પણ જે ભૂંડું હું ઇચ્છતો નથી તે હું કર્યા કરું છું
Explore રોમનોને પત્ર 7:19
4
રોમનોને પત્ર 7:20
હવે જો હું જે ઇચ્છતો નથી તે હું કરું છું, તો તે કરનાર હું નથી, પણ મારામાં જે પાપ વસે છે તે છે.
Explore રોમનોને પત્ર 7:20
5
રોમનોને પત્ર 7:21-22
તો મને એવો નિયમ માલૂમ પડે છે કે સારું કરવા ઇચ્છું છું ત્યારે ભૂડું હાજર હોય છે. કેમ કે હું મારા આંતરિક મનુષ્ય પ્રમાણે ઈશ્વરના નિયમમાં આનંદ માનું છું.
Explore રોમનોને પત્ર 7:21-22
6
રોમનોને પત્ર 7:16
ત્યારે હું જે ઇચ્છતો નથી તે જો હું કરું છું, તો હું નિયમ વિષે કબૂલ કરું છું કે તે સારો છે.
Explore રોમનોને પત્ર 7:16
Home
Bible
Plans
Videos