1
રોમનોને પત્ર 5:8
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ આપણે જયારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે.
Compare
Explore રોમનોને પત્ર 5:8
2
રોમનોને પત્ર 5:5
અને આશા શરમાવતી નથી, કેમ કે આપણને આપેલા પવિત્ર આત્માથી આપણા અંત:કરણમાં ઈશ્વરનો પ્રેમ વહેવડાવવામાં આવેલો છે.
Explore રોમનોને પત્ર 5:5
3
રોમનોને પત્ર 5:3-4
અને માત્ર એટલું જ નહિ, પરંતુ આપણે વિપત્તિમાં પણ આનંદ કરીએ છીએ, કેમ કે આપણે જાણીએ છીએ કે વિપત્તિ ધીરજને, અને ધીરજ અનુભવને, અને અનુભવ આશાને ઉત્પન્ન કરે છે
Explore રોમનોને પત્ર 5:3-4
4
રોમનોને પત્ર 5:1-2
ત્યારે આપણને વિશ્વાસથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, તેથી આપણે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને આશરે ઈશ્વરની સાથે સમાધાન પામીએ છીએ. આ જે કૃપામાં આપણે સ્થિર છીએ, તે [કૃપા] માં [ઈસુ] ને આશરે પણ વિશ્વાસથી પ્રવેશ પામેલા છીએ. વળી આપણે ઈશ્વરના મહિમાની આશાથી આનંદ કરીએ છીએ.
Explore રોમનોને પત્ર 5:1-2
5
રોમનોને પત્ર 5:6
કેમ કે આપણે હજી નિર્બળ હતા, એટલામાં યોગ્ય સમયે અધર્મીઓને માટે ખ્રિસ્ત મરણ પામ્યા.
Explore રોમનોને પત્ર 5:6
6
રોમનોને પત્ર 5:9
ત્યારે આપણને હમણાં તેમના રક્તથી ન્યાયી ઠરાવવામાં આવ્યા છે, માટે તેમની મારફતે [ઈશ્વરના] કોપથી બચીશું તે કેટલું બધું ખાતરીપૂર્વક છે!
Explore રોમનોને પત્ર 5:9
7
રોમનોને પત્ર 5:19
કેમ કે જેમ એક માણસના આજ્ઞાભંગથી ઘણાં પાપી થયાં, તેમ જ એકના આજ્ઞાપાલનથી ઘણાં ન્યાયી ઠરશે.
Explore રોમનોને પત્ર 5:19
8
રોમનોને પત્ર 5:11
એટલું જ નહિ, પણ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તદ્વારા આપણો હમણાં મિલાપ થયો છે, તેમને આશરે આપણે ઈશ્વરમાં આનંદ પણ કરીએ છીએ.
Explore રોમનોને પત્ર 5:11
Home
Bible
Plans
Videos