1
ગીતશાસ્ત્ર 97:10
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હે યહોવા પર પ્રેમ કરનારાઓ, તમે દુષ્ટતાનો દ્વેષ કરો; તે પોતાના ભક્તોના આત્માઓનું રક્ષણ કરે છે; દુષ્ટોના હાથમાંથી તે તેઓને છોડાવે છે.
Compare
Explore ગીતશાસ્ત્ર 97:10
2
ગીતશાસ્ત્ર 97:12
હે ન્યાયીઓ, તમે યહોવામાં આનંદ કરો; તેમના પવિત્ર નામની કૃતજ્ઞતાપૂર્વક સ્તુતિ કરો.
Explore ગીતશાસ્ત્ર 97:12
3
ગીતશાસ્ત્ર 97:11
ન્યાયીઓને માટે અજવાળું, તથા હ્રદયના યથાર્થીઓને માટે આનંદ વાવવામાં આવ્યાં છે.
Explore ગીતશાસ્ત્ર 97:11
4
ગીતશાસ્ત્ર 97:9
હે યહોવા, તમે આખી પૃથ્વી પર પરાત્પર છો; તમે સર્વ દેવો કરતાં શ્રેષ્ઠ છો.
Explore ગીતશાસ્ત્ર 97:9
Home
Bible
Plans
Videos