1
ગીતશાસ્ત્ર 98:1
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
યહોવાની આગળ નવું ગીત ગાઓ, કેમ કે તેમણે આશ્ચર્યકારક કૃત્યો કર્યાં છે; તેમના જમણા હાથે તથા તેમના પવિત્ર બાહુએ પોતાને માટે વિજય મેળવ્યો છે.
Compare
Explore ગીતશાસ્ત્ર 98:1
2
ગીતશાસ્ત્ર 98:4
હે પૃથ્વીના સર્વ [લોકો] , યહોવાની આગળ હર્ષનાદ કરો; ઉત્સાહથી હર્ષનાં ગીત ગાઓ, હા, સ્તોત્રો ગાઓ.
Explore ગીતશાસ્ત્ર 98:4
3
ગીતશાસ્ત્ર 98:9
તે પૃથ્વીનો ન્યાય કરવાને આવે છે; તે ન્યાયીપણાએ જગતનો, અને યથાર્થપણાએ લોકોનો, ન્યાય કરશે.
Explore ગીતશાસ્ત્ર 98:9
Home
Bible
Plans
Videos