1
ગીતશાસ્ત્ર 96:4
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
કેમ કે યહોવા મોટા અને બહુ સ્તુત્ય છે. સર્વ દેવો કરતાં તે ભયાવહ છે.
Compare
Explore ગીતશાસ્ત્ર 96:4
2
ગીતશાસ્ત્ર 96:2
યહોવાની આગળ ગાઓ, તેમના નામને સ્તુત્ય માનો; દિનપ્રતિદિન તેમનું તારણ પ્રગટ કરો.
Explore ગીતશાસ્ત્ર 96:2
3
ગીતશાસ્ત્ર 96:1
યહોવાની આગળ નવું ગીત ગાઓ; આખી પૃથ્વી, યહોવાની આગળ ગાઓ.
Explore ગીતશાસ્ત્ર 96:1
4
ગીતશાસ્ત્ર 96:3
વિદેશીઓમાં તેમનો મહિમા, અને સર્વ લોકોમાં તેમના ચમત્કાર, જાહેર કરો.
Explore ગીતશાસ્ત્ર 96:3
5
ગીતશાસ્ત્ર 96:9
પવિત્રતાની સુંદરતાએ યહોવાને ભજો; આખી પૃથ્વી, તેમની આગળ કંપો.
Explore ગીતશાસ્ત્ર 96:9
Home
Bible
Plans
Videos