1
ગીતશાસ્ત્ર 95:6-7
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
આવો, તેમને ભજીએ તથા નમીએ; આપણા કર્તા યહોવાની આગળ ઘૂંટણિયે પડીએ. કેમ કે તે આપણા ઈશ્વર છે, આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!
Compare
Explore ગીતશાસ્ત્ર 95:6-7
2
ગીતશાસ્ત્ર 95:1-2
આવો, આપણે યહોવાની આગળ ગાઈએ; આપણા તારણના ખડકની આગળ હર્ષનાદ કરીએ. આભારસ્તુતિ સાથે તેમની હજૂરમાં આવીએ, અને ગીતોથી તેમની આગળ હર્ષનાદ કરીએ.
Explore ગીતશાસ્ત્ર 95:1-2
3
ગીતશાસ્ત્ર 95:3
કેમ કે યહોવા મોટા ઈશ્વર છે, તે સર્વ દેવો પર મોટા રાજા છે.
Explore ગીતશાસ્ત્ર 95:3
4
ગીતશાસ્ત્ર 95:4
તેમના હાથમાં પૃથ્વીનાં ઊંડાણો છે; પર્વતોનાં શિખરો પણ તેમનાં છે.
Explore ગીતશાસ્ત્ર 95:4
Home
Bible
Plans
Videos