ગીતશાસ્ત્ર 95:6-7
ગીતશાસ્ત્ર 95:6-7 GUJOVBSI
આવો, તેમને ભજીએ તથા નમીએ; આપણા કર્તા યહોવાની આગળ ઘૂંટણિયે પડીએ. કેમ કે તે આપણા ઈશ્વર છે, આપણે તેમના ચારાના લોક તથા તેમના હાથનાં ઘેટાં છીએ. જો આજે તમે તેમની વાણી સાંભળો તો કેવું સારું!