1
નીતિવચનો 14:12
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
એક એવો માર્ગ છે કે, જે માણસોને ઠીક લાગે છે, પણ તેનું પરિણામ મોતનો માર્ગ છે.
Compare
Explore નીતિવચનો 14:12
2
નીતિવચનો 14:30
હ્રદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઈર્ષા હાડકાંનો સડો છે.
Explore નીતિવચનો 14:30
3
નીતિવચનો 14:29
જે ક્રોધ કરવે ધીમો છે તે ઘણો બુદ્ધિમાન છે; પણ ઉતાવળિયા સ્વભાવનો માણસ મૂર્ખાઈને ઉત્તેજન આપે છે.
Explore નીતિવચનો 14:29
4
નીતિવચનો 14:1
દરેક ડાહી સ્ત્રી પોતાના ઘરની આબાદી વધારે છે; પણ મૂર્ખ પોતાના જ હાથથી તેને તોડી પાડે છે.
Explore નીતિવચનો 14:1
5
નીતિવચનો 14:26
યહોવાના ભયમાં દઢ વિશ્વાસ સમાયેલો છે; અને તે રાખનારનાં છોકરાંને આશ્રયસ્થાન મળશે.
Explore નીતિવચનો 14:26
6
નીતિવચનો 14:27
મોતના ફાંદામાંથી છૂટી જવાને માટે યહોવાનું ભય જીવનનો ઝરો છે.
Explore નીતિવચનો 14:27
7
નીતિવચનો 14:16
જ્ઞાની માણસ દુષ્ટતાથી બીને દૂર થાય છે; પણ મૂર્ખ માણસ ઉન્મત્ત થઈને બેદરકાર બને છે.
Explore નીતિવચનો 14:16
Home
Bible
Plans
Videos