1
નીતિવચનો 13:20
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જો તું જ્ઞાની પુરુષોની સંગત કરશે, તો તું જ્ઞાની થશે, પણ જે મૂર્ખનો સાથી છે તેને નુકસાન થશે.
Compare
Explore નીતિવચનો 13:20
2
નીતિવચનો 13:3
પોતાનું મુખ સાચવીને બોલનાર પોતાના જીવનું રક્ષણ કરે છે; પણ પહોળા મુખથી બોલનારનો વિનાશ થશે.
Explore નીતિવચનો 13:3
3
નીતિવચનો 13:24
જે સોટી મારતો નથી, તે પોતાના દીકરાનો વૈરી છે; પણ તેના પર પ્રેમ કરનાર તેને વેળાસર શિક્ષા કરે છે.
Explore નીતિવચનો 13:24
4
નીતિવચનો 13:12
આશા [નું ફળ મળવામાં] વિલંબ થયાથી અંત:કરણ ઝૂરે છે; પણ ઇચ્છાનું ફળ મળે છે ત્યારે તે જીવનવૃક્ષ છે.
Explore નીતિવચનો 13:12
5
નીતિવચનો 13:6
સદાચારી યથાર્થી માણસોનું રક્ષણ કરે છે; પણ દુષ્ટતા પાપીને ઉથલાવી નાખે છે.
Explore નીતિવચનો 13:6
6
નીતિવચનો 13:11
ખોટે રસ્તે મેળવેલું દ્રવ્ય ઘટી જશે; પણ મહેનતથી સંગ્રહ કરનારની પાસે તેનો વધારો થશે.
Explore નીતિવચનો 13:11
7
નીતિવચનો 13:10
અભિમાનથી તો કેવળ તકરાર ઉત્પન્ન થાય છે. પણ સારી સલાહ માનનારાઓ પાસે જ્ઞાન છે.
Explore નીતિવચનો 13:10
8
નીતિવચનો 13:22
સારો માણસ પોતાનાં છોકરાંનાં છોકરાંને માટે વારસો મૂકી જાય છે; અને પાપીનું ધન નેકીવાનને માટે ભરી મૂકવામાં આવે છે.
Explore નીતિવચનો 13:22
9
નીતિવચનો 13:1
ડાહ્યો દીકરો પોતાના પિતાની શિખામણ [માને છે] ; પણ તિરસ્કાર કરનાર માણસ ઠપકાને કાન દેતો નથી.
Explore નીતિવચનો 13:1
10
નીતિવચનો 13:18
જે શિખામણનો ત્યાગ કરે છે તેને દરિદ્રતા તથા બદનામી [મળશે] ; પણ જે ઠપકાને ગણકારશે તે માન પામશે.
Explore નીતિવચનો 13:18
Home
Bible
Plans
Videos