1
માથ્થી 25:40
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
ત્યારે રાજા તેઓને ઉત્તર આપશે, હું તમને ખચીત કહું છું, આ મારા ભાઈઓમાંના બહુ નાનાઓમાંથી એકને તમે તે કર્યું એટલે તે મને કર્યું.’
Compare
Explore માથ્થી 25:40
2
માથ્થી 25:21
ત્યારે તેના પ્રભુએ તેને કહ્યું, ‘શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસુ માલૂમ પડ્યો છે; હું તને ઘણા પર ઠરાવીશ. તું તારા પ્રભુના આનંદમાં પેસ.’
Explore માથ્થી 25:21
3
માથ્થી 25:29
કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે, ને તેને ઘણું થશે; પણ જેની પાસે નથી, તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે.
Explore માથ્થી 25:29
4
માથ્થી 25:13
માટે તમે જાગતા રહો, કેમ કે તે દિવસ અથવા તે ઘડી તમે જાણતા નથી.
Explore માથ્થી 25:13
5
માથ્થી 25:35
કેમ કે હું ભૂખ્યો હતો, ત્યારે તમે મને ખવડાવ્યું; હું તરસ્યો હતો ત્યારે તમે મને [પાણી] પીવડાવ્યું. હું પારકો હતો ત્યારે તમે મને પરોણો રાખ્યો
Explore માથ્થી 25:35
6
માથ્થી 25:23
તેના પ્રભુએ તેને કહ્યું, શાબાશ, સારા તથા વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્ચાસુ માલૂમ પડ્યો છે. હું તને ઘણા પર ઠરાવીશ, તું તારા પ્રભુના આનંદમાં પેસ.’
Explore માથ્થી 25:23
7
માથ્થી 25:36
હું નગ્ન હતો ત્યારે તમે મને વસ્ત્ર પહેરાવ્યાં, હું માંદો હતો ત્યારે તમે મને જોવા આવ્યા, હું કેદમાં હતો ત્યારે તમે મારી ખબર લીધી.’
Explore માથ્થી 25:36
Home
Bible
Plans
Videos