1
માથ્થી 20:26-28
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
પણ તમારામાં એવું ન થાય. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે, તે તમારો સેવક થાય. અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે, તે તમારો દાસ થાય. જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકોની ખંડણીને માટે પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ.”
Compare
Explore માથ્થી 20:26-28
2
માથ્થી 20:16
એમ જેઓ છેલ્લા તેઓ પહેલા અને જેઓ પહેલા તેઓ છેલ્લા થશે.
Explore માથ્થી 20:16
3
માથ્થી 20:34
ત્યારે ઈસુને દયા આવી, ને તે તેઓની આંખોને અડક્યા, ને તરત તેઓ દેખતા થયા. અને તેઓ તેમની પાછળ ચાલ્યા.
Explore માથ્થી 20:34
Home
Bible
Plans
Videos