1
માથ્થી 10:16
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જુઓ, વરુઓમાં ઘેટાંના જેવા હું તમને મોકલું છું. માટે તમે સાપના જેવા હોશિયાર, તથા કબૂતરના જેવા સાલસ થાઓ.
Compare
Explore માથ્થી 10:16
2
માથ્થી 10:39
જે પોતાનો જીવ બચાવે છે તે તેને ખોશે, ને મારે લીધે જે પોતાનો જીવ ખુએ છે તે તેને બચાવશે.
Explore માથ્થી 10:39
3
માથ્થી 10:28
અને શરીરને જેઓ મારી નાખે છે, પણ આત્માને મારી નાખી શકતા નથી, તેઓથી બીહો નહિ; પણ એના કરતાં આત્મા તથા શરીર એ બન્નેનો નાશ નરકમાં જે કરી શકે છે તેનાથી બીહો.
Explore માથ્થી 10:28
4
માથ્થી 10:38
અને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ જે આવતો નથી તે મારે યોગ્ય નથી.
Explore માથ્થી 10:38
5
માથ્થી 10:32-33
માટે માણસોની આગળ જે કોઈ મને કબૂલ કરશે, તેને હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કબૂલ કરીશ. પણ માણસોની આગળ જે કોઈ મારો નકાર કરશે, તેનો નકાર હું પણ મારા આકાશમાંના પિતાની આગળ કરીશ.
Explore માથ્થી 10:32-33
6
માથ્થી 10:8
માંદાંઓને સાજાં કરો, રક્તપિત્તીઓને શુદ્ધ કરો, મૂએલાંઓને ઉઠાડો, અશુદ્ધ આત્માઓને કાઢો:તમે મફત પામ્યા, મફત આપો.
Explore માથ્થી 10:8
7
માથ્થી 10:31
એટલે બીહો નહિ, ઘણી ચકલીઓ કરતાં તમે મૂલ્યવાન છો.
Explore માથ્થી 10:31
8
માથ્થી 10:34
‘પૃથ્વી પર શાંતિ કરાવવાને હું આવ્યો છું, એમ ન ધારો; શાંતિ તો નહિ, પણ તરવાર ચલાવવાને હું આવ્યો છું.
Explore માથ્થી 10:34
Home
Bible
Plans
Videos